Navi Loan App Review in Gujarati
કેવી રીતે Navi Loan App થી લોન મેળવવી તે માહિતી મેળવવી.
Navi App શું છે
Navi App એવી એપ્લીકેશન છે કે તે ભારતમાં Home Loan & Personal Loan ની સુવિધા આપે છે. આ એપ્લીકેશન દ્વારા તમે ઘર બેઠા મોબાઈલ ફોનથી લોન લઈ શકો છો.
વધુ માહિતી માટે
ક્લિક કરો.
Navi Loan App માં Personal Loan કેટલી?
Navi App પર તમને 10 હજાર રૂપિયા થી લઈને 5 Lacs રૂપિયા સુધીની Personal Loan મળે છે.
Navi Loan App માં Home Loan કેટલા રૂપિયા મળે?
Navi App તમને Total Property Value ના 90 % જેટલી Home Loan મળે
Navi Loan App "Rate Interest of Personal Loan
"
Navi App પર પર્સનલ લોન પર વ્યાજ નો દર 12 to 36 % પ્રતિ વર્ષ હોય છે.
Navi Loan App "Tenure of Personal Loan"
Navi App થી 3 થી 36 મહિના માટે તમે પર્સનલ લોન લઈ શકો છો.
Processing Fee of Personal Loan
Navi App પર તમને 3.99 % પ્રોસેસીંગ ફી લાગે છે.
લોન વિશે નિયમિત માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.