જો તમારે પુસ્તકો ઉપર વિડિયો ન બનાવવા હોય તો તમે તેના વિશે લખાણ લખી શકો છો. તમે ઇન્ટરનેટ પર પોતાની મનપસંદ ભાષા ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતીમાં એક બ્લોગ બનાવી શકો છો. જેમાં તમે પુસ્તકો વિશે આર્ટીકલ લખો અને જ્યારે તમારા બ્લોગ પર વાંચકો આવવાના શરૂ થશે ત્યારે તમે જાહેરાતો લગાવીને પૈસા કમાવી શકો છો.