Adani Enterprises FPO Complete Details in Gujarati | અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ

Adani Enterprises FPO Complete Details in Gujarati | Adani Enterprises FPO Latest GMP | Adani IPO Latest News | અદાણી એન્ટરપ્રાઈઝ એફપીઓ

અદાણી એન્ટરપ્રાઇસિસ (Adani Enterprises) ભારતીય શેરબજારનો (Indian stock market) બીજો સૌથી મોટો રૂ. 20,000 કરોડનો ફોલો-ઓન પબ્લિક ઓફર (Adani Enterprises FPO) લાવી રહ્યુ છે. આ FPO 27 જાન્યુઆરીના રોજ ખુલશે જેમાં રિટેલ રોકાણકારોને (retail investors) નીચા ભાવે કંપનીનો શેર ખરીદવાની તક મળશે.

જાણો FPOમાં ક્યાં ભાવે (FPO floor price) શેર વેચાશે, બીડની એપ્લિકેશન સહિતની તમામ વિગત આ આર્ટીકલ Adani Enterprises FPO Complete Details in Gujarati દ્વારા FPOની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરેલ છે.

Follow On Public Offer (FPO) એ Private Company ના Share જાહેર જનતાને નવા સ્ટોક ઇશ્યુમાં ઓફર કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે. FPO Launch કરવા માટે કંપનીઓએ એક્સચેન્જો (SEBI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા જરૂરિયાતો પૂરી કરવી આવશ્યક છે.  

Table of Contents

Adani Enterprises FPO Complete Details in Gujarati

Adani Enterprises FPO: ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી અને એરપોર્ટ વિસ્તરણ માટે રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે ભારતના સૌથી મોટા ફોલો-ઓન શેર વેચાણની ઓફર કરી છે. ગ્રુપે 10થી 15 ટકાના ડિસ્કાઉન્ટ પર શેર ઓફર કર્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)માં રૂપિયા 3,112થી 3,276ની પ્રાઇસ બેન્ડમાં શેર વેચશે, જે 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થવાની ધારણા છે. ઓફરની કિંમત BSE પર બુધવારની બંધ કિંમત રૂ. 3,595.35 કરતાં ઓછી છે.

Adani Enterprises FPO Complete Details in Gujarati : ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીના નેતૃત્વ હેઠળની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ તેનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) લાવી રહી છે. કંપનીએ એફપીઓ લાવવા માટે સ્ટોક એક્સચેન્જમાં ડોક્યુમેન્ટ ફાઈલ કરી દીધા છે. અદાણી એન્ટરપ્રાઇસિસ કંપની ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO મારફતે 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.

કંપનીનો શું પ્લાન છે?

FPOની રૂપિયા 20,000 કરોડની આવકમાંથી રૂપિયા 10,869 કરોડનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, હાલના એરપોર્ટ પર કામ અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણ માટે કરવામાં આવશે. અન્ય રૂપિયા 4,165 કરોડ તેની એરપોર્ટ્સ, રોડ અને સોલાર પ્રોજેક્ટની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી માટે હશે.

પ્રતિ શેર 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Adani Enterprises FPO Complete Details in Gujarati : ફાઇલિંગમાં જણાવાયું છે કે, તે FPOમાં રિટેલ રોકાણકારોને પ્રતિ શેર રૂપિયા 64નું ડિસ્કાઉન્ટ ઓફર કરશે, જ્યાં બિડ લોટ મુજબ અને શેર મુજબ નક્કી કરવામાં આવે છે. રેગ્યુલેટરી ફાઈલિંગમાં દસ્તાવેજ જણાવે છે કે, વર્ષોથી અમે અદાણી ગ્રુપ માટે નવા બિઝનેસના રસ્તાઓ ખોલ્યા છે. તેમને મોટા અને આત્મનિર્ભર વ્યવસાયિક વર્ટિકલમાં વિકસિત કર્યા છે.

ગ્રીન હાઇડ્રોજન પર છે ફોકસ

Adani Enterprises FPO Complete Details in Gujarati : કંપનીએ કહ્યું છે કે, તે ગ્રીન હાઇડ્રોજન માટે એન્ડ-ટુ-એન્ડ ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમના વિકાસ, નિર્માણ અને વિકાસના ઉદ્દેશ્ય સાથે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમની સ્થાપના કરી રહી છે. આ ઇકોસિસ્ટમમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપકરણોના ઉત્પાદનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત AEL મુંબઈ, અમદાવાદ, લખનઉ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ શહેરોમાં સાત ઓપરેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે. તેનું નવી મુંબઈમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. તે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ વિકસાવી રહી છે.

અદાણી જૂથના મુખ્ય વ્યવસાય

માઇનિંગ સર્વિસિસ, ખાદ્યતેલ અને ફુડ્સ, વોટર, ડેટા સેન્ટર, ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ, એગ્રો, સોલાર મેન્યુફેક્ચરીંગ, ડિફેન્સ એન્ડ એરો સ્પેસ, એરપોર્ટ્સ, રોડ્સ, મેટ્રો એન્ડ રેઇલનો સમાવેશ થાય છે.

Company Financials – કંપનીની નાણાંકીય સ્થિતિ (રૂ. કરોડમાં)

Summary of financial Information (Restated Consolidated)

વર્ષકુલ આવકચોખ્ખો નફો
 31-Mar-20204408.62104
 31-Mar-202140290.931045.76
 30-Sep-20212632.7746.01
 31-Mar-202270432.69787.7
 30-Sep-20227950.7990.1
Company Financials of Adani Enterprises

Objects of the Issue – ઇશ્યૂ યોજવાના મુખ્ય હેતુઓ

Adani Enterprises FPO Complete Details in Gujarati : કંપની નીચે આપેલા ઑબ્જેક્ટ્સના ભંડોળ માટે ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે:

  • પેટા કંપનીઓની મૂડી ખર્ચ જોગવાઇઓ પૂરી પાડવા માટે જેમ કે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટે.
  • પેટા કંપનીઓની આંશિક દેવા ચૂકવણી માટે.
  • કંપનીનું ઋણ ઓછું કરવા.
  • સામાન્ય કોર્પોરેટ હેતુઓ.

Adani Enterprises FPO Details – અદાણી એન્ટરપ્રાઇસ એફપીઓ

ઇશ્યૂ ખૂલશે27 જાન્યુઆરી, 2023
ઇશ્યૂ બંધ થશે31 જાન્યુઆરી, 2023
ફેસ વેલ્યૂ1 per equity share
FPO પ્રાઇસ બેન્ડરૂ. 3112-3276
Market Lot4 Shares
Listing AtBSE, NSE
Issue Sizeરૂ. 20000 કરોડ
રિટેલ ડિસ્કાઉન્ટરૂ. 64
કંપની પ્રમોટર્સ ગૌતમ અદાણી, રાજેશ અદાણી
Adani Enterprises FPO Complete Details in Gujarati

પ્રધાનમંત્રી મુદ્રા લોન હેઠળ લોન કેવી રીતે મેળવવી તેની માહિતી મેળવો.

Adani Enterprises FPO Tentative Timetable

FPO Open DateJan 27, 2023
FPO Close DateJan 31, 2023
Basis of Allotment DateFeb 3, 2023
Initiation of RefundsFeb 6, 2023
Credit of Shares to Demat AccountFeb 7, 2023
FPO Listing DateFeb 8, 2023
Adani Enterprises FPO Tentative Timetable

Adani Enterprises FPO Lot Size

Adani Enterprises FPO Complete Details in Gujarati : The Adani Enterprises FPO market lot size is 4 shares. A retail-individual investor can apply for up to 15 lots (60 shares or 1,96,560).

ApplicationLotsSharesAmount (Cut-off)
Minimum14₹13,104
Maximum1560₹1,96,560
Adani Enterprises FPO Lot Size

Adani Enterprises FPO Promoter Holding

Pre Issue Share Holding72.63%
Post Issue Share Holding
Adani Enterprises FPO Promoter Holding

Adani Enterprises FPO Prospectus

    

How to Apply for Adani Enterprises FPO

Adani Enterprises FPO Complete Details in Gujarati : You can apply in Adani Enterprises FPO online using either UPI or ASBA as a payment strategy. ASBA FPO application is accessible in the net banking of your bank account. UPI FPO application is offered by merchants who don’t offer banking services. Peruse more detail about applying FPO online through Zerodha, Upstox, 5Paisa, Edelweiss, ICICI Bank, HDFC Bank, and SBI Bank.

Adani Enterprises FPO Complete Details in Gujarati | અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ
Adani Enterprises FPO Complete Details in Gujarati અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ

Adani Enterprises Company Contact Information

Company NameADANI ENTERPRISES LIMITED
CORPORATE IDENTITY NUMBERL51100GJ1993PLC019067
REGISTERED OFFICEAdani Corporate House,
Shantigram, Near Vaishno Devi Circle,
S.G. Highway, Khodiyar, Ahmedabad 382 421, Gujarat, India
CONTACT PERSONJatin Jalundhwala
(Company Secretary and Compliance Officer)
EMAILinvestor.ael@adani.com
TELEPHONE+91 79 2555 5555
WEBSITEhttp://www.adanienterprises.com/
Adani Enterprises Limited Company Contact Information

Adani Enterprises FPO Complete Details – વિડીયો સ્વરૂપે માહિતી

Adani Enterprises FPO Complete Details in Gujarati Video Credit By : The Wealth Magnet YouTube Channel

Adani Enterprises FPO Registrar

NAME OF THE REGISTRARLink Intime India Private Limited
CONTACT PERSONShanti Gopalkrishnan
TELEPHONE+91 81081 14949
E-mailael.fpo@linkintime.co.in
WEBSITEhttps://linkintime.co.in/
Adani Enterprises FPO Registrar

FAQs Adani Enterprises FPO Complete Details in Gujarati

What is Adani Enterprises FPO ?

Adani Enterprise, the flagship company of the Adani group and owned by the India’s richest man Gautam Adani, is set to issue a follow-on public offer (FPO) on January 27, with a price band of Rs 3,112 to Rs 3,276.

How to apply for Adani Enterprises FPO ?

Adani Enterprises FPO Apply online અને offline બંને રીતે કરી શકાય.
તમે ચુકવણી પદ્ધતિ તરીકે UPI અથવા ASBA નો ઉપયોગ કરીને LIC FPOમાં ઑનલાઇન અરજી કરી શકો છો. ASBA FPO એપ્લિકેશન તમારા બેંક ખાતાની નેટ બેંકિંગમાં ઉપલબ્ધ છે.UPI FPO એપ્લિકેશન એવા બ્રોકર્સ દ્વારા ઓફર કરવામાં આવે છે જેઓ બેંકિંગ સેવાઓ ઓફર કરતા નથી. Zerodha, Upstox, 5Paisa, Edelweiss, ICICI બેંક, HDFC બેંક અને SBI બેંક દ્વારા FPO ઓનલાઇન લાગુ કરવા વિશે વધુ વિગતો વાંચો.

Adani Enterprises FPO એ સુરક્ષિત રોકાણ છે ?

Adani Enterprises FPO રોકાણ બજારના જોખમ આધારિત છે.

Adani Enterprises FPO માં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે ?

હા, Adani Enterprises FPO માં રોકાણ કરવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે

અદાણી ગ્રૂપ ક્યાં ક્યાં બિઝનેસ કરે છે ?

ગૌત્તમ અદાણીના આગેવાની હેઠળનું અદાણી ગ્રૂપ આ બંદરથી લઇને ફૂડ સેક્ટરમાં કાર્યરત છે. અદાણી ગ્રૂપ પાવર, રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર્સ, એરપોર્ટ, ફૂડ -એફએમસીજી, ડિજિટલ, મીડિયા, સિમેન્ટ, માઇનિંગ, ડિફેન્સ સેક્ટરમાં હાજરી ધરાવે છે.

FPOમાં રોકાણ કરવું કેટલું ફાયદાકારક છે?

કોઇ કંપનીના IPOમાં રોકાણની સરખામણીમાં FPO સામાન્ય રીતે વેલ્યૂ એડેડ એટલે કે ખર્ચાળ હોય છે, કારણ કે રોકાણકારોને કંપનીના સ્ટોક, પરિણામની કામગીરી, બિઝનેસ પ્રેક્ટિસ, વૃદ્ધિના અંદાજો વિશે ખ્યાલ આવી જાય છે. સૌથી અગત્યનું, રોકાણકારો જે-તે કંપનીના શેર અને તેની પ્રાઇસ રેન્જથી માહિતગાર હોય છે.

Disclaimer

Adani Enterprises FPO Complete Details in Gujarati અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. લેખકની આ ઓફરમાં રોકાણ કરવાની કોઈ યોજના નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Adani Enterprises FPO Complete Details in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment