Bank of Baroda Latest News for Change Rules | બેંક ઓફ બરોડામાં નિયમ બદલાયા, જાણો શું થશે ફાયદા

Bank of Baroda Latest News for Change Rules | Bank of Baroda New Rule | BOB New Rule | Bank of baroda Information | બેંક ઓફ બરોડામાં નિયમ

પ્રિય વાંચકમિત્રો, જો તમે બેંકમાં ખાતુ ધરાવો છો, એ પણ બેન્ક ઓફ બરોડામાં, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આજથી બેંકમાં નિયમો બદલાય છે. જાણો શું થશે લાભ ?

ખાતાધારકો જાણી લો, નવા નિયમો આ Bank of Baroda Latest News for Change Rules આર્ટીકલથી જાણી શકશો.

Bank of Baroda Latest News for Change Rules

જો તમે બેંક ઓફ બરોડાના કસ્ટમર છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. બેંકે તેના ગ્રાહકો માટે આજથી અમુક નિયમોમાં બદલાવ કર્યો છે. આનાથી ખાતાધારકોને અમુક લાભો થશે.

(1) ચેક પેમેન્ટની રીત

આજથી બેંક ઑફ બરોડા( bank of baroda) બદલી રહ્યુ છે, ચેક (check) પેમેન્ટની રીત. (BOB) બેંક ઓફ બરોડા જણાવે છે કે, જો કોઈ ગ્રાહકે 2 લાખ રૂપિયાનો ચેક ઈશ્યૂ કર્યો હોય, તો ગ્રાહકે પહેલા તેના ચેકની વિગતોની માહિતી આપવી પડશે. આમ ચેકનાં નિયમમાં આજથી બદલાઈ જશે.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી મુદ્રા યોજના । Pradhan Mantri Yojana Details in Gujarati

(2) WhatsApp દ્વારા માહિતી મેળવો

WhatsApp દ્વારા બેંક ઓફ બરોડાની માહિતી માટે +918433888777 પર કોન્ટેક્ટ કરો. આ નંબર પર રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા Hi લખીને મેસેજ કરો. જેમના દ્વારા તમે ઘર બેઠા જ બેંક બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ જાણી શકશો.

આ what’s app નંબર દ્વારા તમે છેલ્લા 5 મિની સ્ટેટમેન્ટ જાણી શકો છો, સાથે બેંક બેલેન્સ, ઈશ્યુ કરેલ ચેકનું સ્ટેટમેન્ટ, ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો છો, નવી ચેક બુક અરજી કરી શકો છો, email adress જાણી શકો છો, બૅન્કિંગ રજિસ્ટ્રેશન વગેરેએ પ્રક્રિયા કરી શકો છો.

(3) મોબાઈલ પર મેળવો માહિતી

આજથી બેંક ઓફ બરોડાનું બેલેન્સ ચેક કરવા માટે માટે આ નંબર પર 8004195959 અથવા 18004196868 કોલ કરી માહિતી મેળવી શકો છો. માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબરથી આ પ્રકિયા કરવી.

Read More:- How to Apply Paytm Personal Loan Online Apply | Instant Approval

Bank of Baroda Latest News for Change Rules | બેંક ઓફ બરોડામાં નિયમ બદલાયા, જાણો શું થશે ફાયદા
Bank of Baroda Latest News for Change Rules | બેંક ઓફ બરોડામાં નિયમ બદલાયા, જાણો શું થશે ફાયદા

Useful Important Link

Apply To Direct LinkClick Here
Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link of Bank Of Baroda

FAQ’s of Bank Of Baroda Personal Loan

Que.1 Bank of Baroda માં વોટ્સએપ દ્વારા સ્ટેટમેન્ટ જાણી શકાય ?

Ans.1 હા, what’s app નંબર દ્વારા તમે છેલ્લા 5 મિની સ્ટેટમેન્ટ જાણી શકો છો

Que.2 બેંક ઓફ બરોડાનું બેલેન્સ ચેક કરવા માટે કયો નંબર છે ?

Ans.3 બેંક ઓફ બરોડાનું બેલેન્સ ચેક કરવા માટે આ નંબર પર 8004195959 અથવા 18004196868 કોલ કરી માહિતી મેળવી શકો છો.

Que.3 WhatsApp દ્વારા બેંક ઓફ બરોડાની માહિતી માટે કયા નંબર પર કોન્ટેક્ટ કરવો પડશે ?

Ans.3 WhatsApp દ્વારા બેંક ઓફ બરોડાની માહિતી માટે +918433888777 પર કોન્ટેક્ટ કરો.

Que.4 બેંક ઓફ બરોડા માં બેંકના ખાતાની માટે ક્યા મોબાઈલ પરથી સંપર્ક કરી શકાય ?

Ans.4 માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબરથી આ પ્રકિયા કરવી.

Last WordBank of Baroda Latest News for Change Rules

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Bank of Baroda Latest News for Change Rules ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Bank of Baroda Latest News for Change Rules ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

7 thoughts on “Bank of Baroda Latest News for Change Rules | બેંક ઓફ બરોડામાં નિયમ બદલાયા, જાણો શું થશે ફાયદા”

  1. પહેલા સડક પીપળીયા શાખા નો સ્ટાફ ની બદલી કરો .તે કશું કામ નથી કરતા .(૧)એક ચેક ઇશ્શુ કરવામા 3/4કલાક કાઢે છે.(૨) એન્ટ્રી કરવામાં વારંવાર ધક્કા ખવડાવ્યા કરે છે.(૩) ગ્રાહકો સાથે મનફાવે તેવા વ્યવહાર કરે છે.(૪) દરેક કામમાં કામ કરવા કરતાં મોબાઇલ માં ગેમ રમે છે.(૫) ગ્રાહકો સવારથી એમની પાછળ વાટ જોઇને બેઠા હોય છતાં બપોરે ૨:૩૦ થાય તોય છતાં ગ્રાહકો નું કામ થતું નથી. તે કર્મચારીઓ લંચ પર જતા રહે છે. હું મારું નામ એડ્રેસ નહીં આપું કારણ કે તમે ખુદ બેંક ના કેમેરા ચેક કરો અને સ્ટાફ ની બદલી કરો.

    Reply
  2. બરોડા બેન્ક ની બધી શાખા ઓ માં આજ પ્રૉબ્લેમ છે.

    Reply
  3. બેન્ક મેનેજમેન્ટ ને ખાસ‌જણાવવા નું કે. F D રીસીપ્ટ જે ‌‌સાદા કાગળ મા આપો છો તેની જગ્યાએ વ્યવસ્થિત પેપર મા‌ આપો
    બેન્ક ના સ્ટાફ ને ગુજરાતી નથી આવડતું
    કામ‌ નહિ‌ કરવાનુ દુષણ બધી બેન્ક માં છે

    Reply
  4. ગુજરાત.તા.હિમતનગર.જી.સા.કા.ગામઃચાંદરણી.બેક ઓફ બરોડા….શાખા……સદર સટાફ ખાતે ને મદદ કરે….ફકત એક કમૅચારી મદદકરે છે જે કેશીયર છે..તેનુ કામ કેશ નુ લેવડ દેવડ નુ હોઈ મયાૅદા મા રહી મદદ કરે છે……..બાકી કોઈ ને કંઈ પડી નથી…

    Reply
  5. અરે અમુક સાહેબો તો માલિક બાનો ગયા સે,કેવા જવાબ આપે સે મારી પાસે વિડિયો સે કહે સે કે અમે તો 60વર્સ ના ઠેકેદાર સીએ ,એમને એમ પણ ન કેયાય કે તમે પબ્લિક નું કામ કરવા મો ધ્યાન આપો,સુ આમ જનતા સવાલ n kari સકે

    Reply

Leave a Comment