બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information

Bank of Baroda Personal Loan Information | Bank of Baroda Loan | Personal Loan Interest Calculator | Interest for Bank Loan | What is Bank Loan

Bank of Baroda Personal Loan Information : અત્યારના સમયમાં દરેક વ્યક્તિને સારૂ અને ઉમદા જીવન પસાર કરવું હોય છે. આ માટે તેને રોટી, કપડા અને ઘરની જરૂર હોય છે. આ જરૂરીયાતોને પૂરી કરવા નોકરી, બિઝનેશ કરવો જરૂરી છે. આના માટે પ્રિય મિત્રોને પૈસાની જરૂર પડે છે. જો પૈસા ન હોય તો મોટી સમસ્યા બની જાય છે.

મિત્રો, આજે તમને બેંક ઓફ બરોડા લોન આપી રહી છે. તેના વિશે વાત કરીશું. તેના વિશે વિગતવાર જણાવીશુંં. મિત્રો આ આર્ટીકલ Bank of Baroda Personal Loan Information દ્વારા તમને લોન લેવાની પ્રક્રિયા તેમજ સંપૂર્ણ માહિતી આપીશું. આ આર્ટીકલ અંત સુધી વાંચન કરવું.

Bank of Baroda Personal Loan Information

અત્યારના જમાનામાં આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, પછી તે કોઈપણ આકર્ષક કારણસર હોય કે નવો ધંધો શરૂ કરવા માટે હોય, જો તમારી પાસે પૈસા ન હોય તો એક મોટી સમસ્યા બની જાય છે.

આ આર્ટીકલમાં, અમે તમામ બેંક ઓફ બરોડા બેંક ખાતા ધારકોને આવકારીએ છીએ, જેઓ તત્કાલ ₹50 હજારની લોન લેવા માગે છે. તે પણ બેંકમાં ગયા વગર લોનનો લાભ લેવા માંગે છે. તો આ આર્ટીકલ ફક્ત તમારા માટે જ છે. જેથી અમે તમને જણાવીશું કે Bank of Baroda Personal Loan 2023 માં લોન કેવી રીતે મેળવવી.

Highlight of Bank of Baroda Personal Loan Information

બેંકનું નામBank Of Baroda
આર્ટીકલનું નામBank of Baroda Personal Loan
આર્ટીકલનો વિષયબેંક ઓફ બરોડામાંથી રૂપિયા 50,000/- ની
લોન કેવી રીતે મળશે?
આર્ટીકલનો હેતુBank of Baroda Personal Loan
માહિતી પૂરી પાડવાનો હેતુ
Official WebsiteMore Details...
Home PageMore Details...
Highlight of Bank of Baroda Personal Loan Information
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના

આ પણ વાંચો- Kisan Vikas Patra Yojana in Post Office | પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ

Bank of Baroda Personal Loan

બેંક ઓફ બરોડા પર્સનલ લોન તમારી તમામ નાણંકીય જરૂરિયાતો પૂરી કરે છે. ઝડપી અને સરળ ઉકેલ આપે છે. જો ઓનલાઈન ડિજીટલ દ્વારા લોન લેવામાં પ્રોસેસ કરવામાં આવે તો વ્યાજદરમાં 0.50 % સુધીની ઓછા વ્યાજની છૂટછાટ આપવામાં આવે છે.

BOB Personal Loan – વિશેષતાઓ

 • બેંક ઓફ બરોડા તમને ₹2000000 ની રકમ સુધીની પર્સનલ લોન આપે છે.
 • અહીં તમને ઓછામાં ઓછા વ્યાજદર પર લોન મળે છે.
 • તમે બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને સમયની બચત સરળતાથી કરી શકો છો.
 • અહીંથી તમને બહુ ઓછા ડોક્યુમેન્ટ પર લોન મળશે.
 • એકવાર લોન મંજૂર થઈ જાય પછી, રકમ થોડા દિવસોમાં સીધી તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.

Bank of Baroda Personal Loan – Benefits

 • તાત્કાલિક ફંડ પૂરૂ પાડવામાં આવે છે.
 • જો તમે ક્રેડીટ કાર્ડ ધરાવો છો, તો વધુ ફાયદો થશે.
 • કોઈ ક્રેડીટ મર્યાદા નથી.
 • ચેક, બેંક ટ્રાન્સફર અથવા રોકડા પૈસા જમા કરી શકાય છે.
 • ચૂકવણી માટે લાંબો સમયગાળો.
 • કોઈ ન્યૂનતમ લોન રકમ નથી.

BOB Bank Loan – Eligibility

 • આ લોન લેવા માટે મિનિમમ ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
 • નોકરીયાત વર્ગ માટે નિવૃતિની વય સુધી જ મળી શકશે.
 • નોકરીયાત ન હોય તેમના માટે 65 વર્ષ વધુમાં વધુ વય સુધી જ મળી શકશે.

BOB Personal Loan – ડોક્યુમેન્ટ

 • ફોર્મ 135 સાથે 3 પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મ.
 • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર.
 • રહેઠાણના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ / પાસપોર્ટ / લાયસન્સ ન્સ/ ભાડા કરાર.
 • ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ / પાન કાર્ડ.
 • પગારદાર વ્યક્તિઓ માટે છેલ્લા ત્રણ માસની સેલેરી સ્લીપ / બેંકનું 6 મહિનાનું સ્ટેટમેન્ટ.
 • સ્વ-રોજગાર કરતી ઈન્કમ ટેક્ષ રીટર્ન / વ્યવસાયનો પુરાવો.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information
બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information

Quick & Easy Online Process Personal Loan In BOB

Bank of Baroda Personal Loan Information: જો તમને પર્સનલ લોન જોઈતી હોય અને તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક પણ છો, તો તમે નીચેની રીતે અરજી કરી શકો છો-

 • BOB માં પર્સનલ લોન કેવી રીતે અરજી કરવી તે માટે ઓનલાઈન અરજી કરવા માટે, તમારે પહેલા તેના હોમ પેજ પર જવું પડશે.
 • ત્યારબાદ લોન વિકલ્પ માં Personal Loan પર ક્લીક કરો.
 • હવે અહીં તમને Apply Now નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
 • હવે અહીં તમારે નીચે આપેલા “Proceed” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • હવે અહીં તમારે તમારો મોબાઈલ નંબર, બચત/કરન્ટ એકાઉન્ટ નંબર અને જરૂરી લોનની રકમ દાખલ કરવી પડશે.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા જોઈએ
 • હવે તમારે અહીં દાખલ કરેલી બધી માહિતી તપાસવાની રહેશે અને જો બધી માહિતી સાચી જણાય તો સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
 • સબમિટ કર્યા પછી, તમારો બેંક કે ઓનલાઈન સંપર્ક કરવામાં આવશે.

અંતે, આ રીતે તમે બધા અરજદારો અને ઉમેદવારો સરળતાથી પર્સનલ લોન મેળવી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.

Also Read More:- Post Office New Scheme Mahila Samman Bachat Yojana | મહિલા સમ્માન બચત યોજના

How To Apply Personal Loan In BOB

Useful Important Link

Apply To Direct Link
Join Whats App Group
Official Website
Home Page
Useful Important Link of How To Apply Personal Loan In BOB

FAQ’s of How To Apply Personal Loan In BOB

શું બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન આપે છે?

હા, બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન આપે છે.

શું પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કરી શકાય છે?

હા, તમે પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

બેંક ઓફ બરોડામાં કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીની લોન મેળવી શકાય ?

તમે બેંક ઓફ બરોડામાં ₹50000 થી ₹500000 સુધીની લોન મેળવી શકો છો.

બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે શું કરવું જોઈએ ?

બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે આ આર્ટીકલ માં આપેલ માહિતીના પગલાંને અનુસરીને લોન મેળવી શકો છો.

Disclaimer

Bank of Baroda Personal Loan Information અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Bank of Baroda Personal Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. આ લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Bank of Baroda Personal Loan Information ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Posted By Jigalbahen Patel

6 thoughts on “બેંક ઓફ બરોડા પર્સનલ લોન | Bank of Baroda Personal Loan Information”

 1. ઓનલાઇન લોન માટે અરજી કરતાં પોતાના તાલુકાના નામ ઓનલાઇન સીસ્ટમ માં નથી

  Reply
 2. રૂપિયા 2લાખસુધીની લોન માટે વાર્ષિક વ્યાજ કેટલુ

  Reply

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button