Good News – Become a Drone Pilot and Earn Handsomely

Become a Drone Pilot and Earn Handsomely | કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી | Gujarat National Law University | Kaushalya- The Skill University | ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA) | Drone Pilot Training | Drone Pilot Licence | Drone Pilot Jobs | Drone Pilot Salary | Drone Pilot Course

become a drone pilot and earn handsomely: વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અદ્યતન ટેકનોલોજીથી સતત અપડેટ રહે, પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે, રી સ્કીંલીંગ, અપ-સ્કીલીંગ કરી શકે અને આધુનિક ટેકનોલોજીકલ યુગ સાથે સમન્વય સાધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીકલ સ્કિલ શીખવવા લેટેસ્ટ અભ્યાસક્રમો શરૂ કરવા આવશ્યક બન્યા છે.

જેને અનુસંધાને ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર ખાતેથી ‘કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી’ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુભારંભ કરાવવામાં આવશે.

Become a Drone Pilot and Earn Handsomely – Review

Become a Drone Pilot and Earn Handsomely: સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ એગ્રીકલ્ચર, લેન્ડ સર્વેયિંગ, ડીઝાસ્ટર, ગુના સંશોધન, એરિયલ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી, વિજીલન્સ મોનીટરીંગ, સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતના યુવાધનને રોજગારી તથા સ્વ-રોજગારીની વિપુલ તકોનું સર્જન થશે. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર મેરજા તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

ડ્રોન ટેકનોલોજી એક વિકસિત થઈ રહેલું ક્ષેત્ર છે, જેનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છંટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થવાની સંભાવના છે, જેથી તાલીમબદ્ધ ડ્રોન પાયલટની માંગ વધશે. હાલમાં દેશમાં ફક્ત ૨૫ જેટલી ખાનગી સંસ્થાઓ દ્વારા આવી તાલીમ માટે રૂ. 50 હજાર થી 70 હજાર જેટલી ફી લેવામાં આવે છે. તેની સામે આ યુનિવર્સિટી દ્વારા આવા જ પ્રકારના કોર્ષ માટે નજીવી ફી લઇ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Highlights Become a Drone Pilot and Earn Handsomely

આર્ટીકલનું નામBecome a Drone Pilot and Earn Handsomely
આર્ટીકલની પેટા માહિતીસ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાની માહિતી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો ઉદ્દેશસ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાની ઉપયોગી માહિતી પુરી પાડવાનો હેતુ
GNLU વેબસાઈટMore Details
યુનિવર્સિટીકૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી
Home PageMore Details…
Highlights Become a Drone Pilot and Earn Handsomely

ડ્રોન પાયલટ તાલીમ

Become a Drone Pilot and Earn Handsomely: ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA) વિભાગ દ્વારા ડ્રોન પાયલટ તાલીમ ખૂબ જ સંવેદનશીલ તેમજ જાહેર સુરક્ષાને સ્પર્શતી હોઇ કડક મંજૂરી પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. રાજ્યની કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા આ માટે આગોતરું આયોજન હાથ ધરી આ મંજૂરી મેળવવા તમામ તૈયારી પૂર્ણ કરી મંજૂરી મેળવી છે.

અત્યાર સુધી 59 જેટલા ITI ના ઇન્સ્ટ્રકટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી હેઠળ સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા સિવિલ એવીએશન ઓથોરીટી, ભારત સરકારના નિયત કરવામાં આવેલા ધારાધોરણ અનુસાર તાલીમ સુવિધા સ્થાપિત કરવામાં આવેલી છે.

આ સમગ્ર સુવિધાનું ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન (DGCA), ભારત સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને આ સુવિધા યોગ્ય જણાતા ભારત સરકાર દ્વારા સ્કિલ યુનિવર્સિટીને ડ્રોન પાયલટ તાલીમ માટે DGCA અધિકૃત રીમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજૂરી આપવામાં આવેલી છે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી આ પ્રકારની મંજૂરી મેળવનાર સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય યુનિવર્સિટી છે.

સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ

Become a Drone Pilot and Earn Handsomely: સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ એગ્રીકલ્ચર, લેન્ડ સર્વેયિંગ, ડીઝાસ્ટર, ગુના સંશોધન, એરિયલ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી, વિજીલન્સ મોનીટરીંગ, સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતના યુવાધનને વિપુલ પ્રમાણમાં રોજગારી તથા સ્વ-રોજગારીની તકોનું સર્જન થશે.

ડ્રોન ટેકનોલોજીની જરૂરિયાત જેટલી દેશના શહેરોમાં છે તેટલા જ પ્રમાણમાં આ ટેકનોલોજીની જરૂરિયાત ગામડાઓમાં પણ રહેલી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે તેની ખુબ જરૂરિયાત રહેલી છે. આ યુનિવર્સીટી દ્વારા આપવામાં આવતી તાલીમમાં માત્ર થિયરોટીકલ જ નહિ પરંતુ ઉચ્ચ કક્ષાનું પ્રાયોગિક કૌશલ્ય મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

Good News - Become a Drone Pilot and Earn Handsomely
Good News – Become a Drone Pilot and Earn Handsomely

આ પણ વાંચો- Paytm Loan App Review In Gujarati | Paytm થી Loan કેવી રીતે મેળવવી

Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

Contact Details

યુનિવર્સિટીનું નામકૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી
વેબસાઈટhttps://kaushalyaskilluniversity.ac.in
ફોન નંબર4001-3700 / 4001-3704
EMAILinfoksu21@gmail.com
Become a Drone Pilot and Earn Handsomely

FAQs of Become a Drone Pilot and Earn Handsomely

ભારત સરકાર દ્વારા સ્કિલ યુનિવર્સિટીને ડ્રોન પાયલટ તાલીમ માટે કોને મંજૂરી આપવામાં આવેલી છે ?

ભારત સરકાર દ્વારા સ્કિલ યુનિવર્સિટીને ડ્રોન પાયલટ તાલીમ માટે DGCA અધિકૃત રીમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજૂરી આપવામાં આવેલી છે.

ક્યારે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુભારંભ કરાવવામાં આવશે ?

કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી’ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.13મી ઓગસ્ટ-2022ના રોજ સવારે 11 વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુભારંભ કરાવવામાં આવશે.

DGCA નું પુરું નામ શું છે ?

DGCA નું પુરું નામ ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન છે.

કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

https://kaushalyaskilluniversity.ac.in

RPTO નું પુરું નામ શું છે ?

Last Word – Become a Drone Pilot and Earn Handsomely

Become a Drone Pilot and Earn Handsomely અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Become a Drone Pilot and Earn Handsomely ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment