1. SBI e-Mudra Loan Yojana : લોન માટે સૌથી બેસ્ટ આ છે.
શું તમે કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તે એસ.બી.આઈ માંથી 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.
SBI e-Mudra Loan
SBI Mudra Loan Online Apply In Gujarati પીએમ મુદ્રા યોજના હેઠળ માત્ર 5 મિનિટમાં 50,000 રૂપિયાની લોન મેળવવા માટે, તમારે તમારા આધાર કાર્ડ સાથે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તમારું બેંક ખાતું ખોલવું પડશે. મોબાઈલ નંબર વગેરેને લિંક કરવું પડશે. જેથી તમારે OTP સરળતાવેરિફાય કરી શકાય. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) એ 8 એપ્રિલ, 2015 ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ લોનને PMMY હેઠળ MUDRA લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
Highlight Point
યોજના નું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY) |
યોજનાની શરૂઆત કોણે કરી | માનનીય વડાપ્રધાન દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. |
યોજનાની શરૂઆત ક્યારે થઈ | 8 એપ્રિલ, 2015 |
યોજનાનો ઉદ્દેશ્યો | ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. |
ઑફિશીયલ વેબસાઈટ | www.mudra.org.in |
Home Page | More Details… |
8401722685