[Economy India] Droupadi Murmu Swearing in Gujarati | ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ સમારોહ

Droupadi Murmu Swearing in Gujarati | Draupadi Murmu Oath Ceremony | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ | New President of India | Parliament of India | Govt. of India | Draupadi Murmu Family | Draupadi Murmu Education | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ સમારોહ

Droupadi Murmu Swearing in Gujarati: “મારી ચૂંટણી એ પુરાવો છે કે ભારતમાં ગરીબો માત્ર સપના જ જોઈ શકતા નથી પણ તે સપનાઓ પણ પૂરા કરી શકે છે,” પ્રમુખ દ્રૌપદી મુર્મુએ કહ્યું. આ આર્ટીકલ દ્વારા ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ સમારોહની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Droupadi Murmu Swearing in Gujarati-ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ સમારોહ

Droupadi Murmu Swearing in Gujarati: દેશમાં 15માં રાષ્ટ્રપતિ તરીકે આજે દ્રૌપદી મુર્મુએ સંસદના મધ્યસ્થ ખંડમાં શપથ લીધા હતા. આ સાથે તેઓ બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે તથા સર્વોચ્ચ બંધારણીય સ્થાન પર આવનાર પ્રથમ આદીવાસી જાતિના મહિલા છે.

સંસદના મધ્યસ્થ ખંડમાં તેઓને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ હોદા તથા ગુપ્તતાના શપથ લેવરાવ્યા હતા. શ્રી દ્રૌપદી મુર્મુની શપથવિધિ સાથે સંસદનો મધ્યસ્થ ખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયો હતો.

દ્રૌપદી મુર્મુ આઝાદીના 75માં વર્ષની ઉજવણીના સમયે જ સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે.

Highlight for Droupadi Murmu Swearing in Gujarati

આર્ટીકલનું નામDroupadi Murmu Swearing in Gujarati
આર્ટીકલની પેટા માહિતીભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ સમારોહની માહિતી
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
હેતુભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શપથ સમારોહની માહિતી પૂરી પાડવાનો
Official WebsiteMore Details…
Home PageMore Details…
Highlight for Droupadi Murmu Swearing in Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Droupadi Murmu Swearing in Gujarati: ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી રાષ્ટ્રને સંબોધતા, દ્રૌપદી મુર્મુએ સોમવારે જણાવ્યું હતું કે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે તેવા સમયે ચાર્જ લેવા માટે તેમને સન્માનિત કરવામાં આવી છે. તેણીએ ઉમેર્યું હતું કે સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર તે પ્રથમ રાષ્ટ્રપતિ છે. એમણે એમ પણ કહ્યું કે, “મારી ચૂંટણી એ ભારતની મહાનતા છે, લોકશાહીની માતા છે.”

મુર્મુના શપથ ગ્રહણ સમારોહને “ભારત માટે, ખાસ કરીને ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને દલિત લોકો માટે સારી ક્ષણ” ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને તેમના કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ઉમેર્યું, “શપથ લીધા પછી તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આશા અને કરુણાનો સંદેશ આપ્યો હતો”. મુર્મુએ સંસદમાં કહ્યું, “રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો માત્ર સપના જ નથી જોઈ શકતા પણ તે સપનાને પૂરા પણ કરી શકે છે.

મુર્મુ દેશમાં સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, એસ જયશંકર, અમિત શાહ સહિત અન્ય લોકોની હાજરીમાં મુર્મુને શપથ લેવડાવ્યા હતા.

Droupadi Murmu Swearing in Gujarati- શપધવિધિની ક્ષણે-ક્ષણ માહિતી

આજે સવારે શપથવિધિ પુર્વે દ્રૌપદી મુર્મુ 8.40 કલાકે રાજઘાટ પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી કરી હતી.

  • સવારે 9.25 કલાકે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન હંકારી ગયા. જયાં વિદાય લેનાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આવકાર્યા હતા.
  • સવારે 10.10 કલાકે રાષ્ટ્રપતિ ભવનથી તેઓ સંસદ ભવન પહોંચ્યા હતા. જયારે ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કર્યુ હતું.
  • 10.15 કલાકે મુખ્ય ન્યાયમૂર્તિ એ દ્રૌપદી મુર્મુને હોદા તથા ગુપ્તતાના શપથ લેવરાવ્યા હતા.
  • 10.16 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 21 તોપની સલામી આપવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનના મધ્યસ્થ ખંડમાં તેમનું પ્રથમ વકતવ્ય આપ્યું હતું.
  • 10.45 કલાકે પુર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન રવાના થયા હતા. જયાં જયાં તેઓને હેન્ડીંગ ઓવર સેરેમની ભવનના ફોરકોર્ટમાં યોજાયો હતો.
  • સવારે 11.00 પુર્વે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લીધી હતી.

દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા દ્રૌપદી મુર્મુનો જાજરમાન શપથ સમારોહ યોજાયો હતો. શપથગ્રહણ પુર્વે તેઓ રાજઘાટ પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વિદાય લેનારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સન્માન કર્યુ હતું અને ત્યારપછી ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. જયાંથી સંસદભવન પહોંચ્યા હતા.

Droupadi Murmu Swearing in Gujarati
Droupadi Murmu Swearing in Gujarati

Droupadi Murmu Swearing in Gujarati- Biography

Draupadi Murmu Biography

NameDraupadi Murmu
BornJune 20, 1958
Birth Place Uparbeda, Mayurbhanj, Odisha, India
Age64 years
Education Ramadevi Women’s University
ParentsBiranchi Narayan Tudu
Political PartyBJP
OfficePresident of India
Previous OfficesGovernor of Jharkhand, Minister of State for Fisheries and Animal, Minister of State for Commerce and Transport, Member of the Odisha Legislative Assembly
SpouseShyam Charan Murmu (passed away in 2014)
ChildrenItishri Murmu
Droupadi Murmu Swearing in Gujarati- Biography

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online

Droupadi Murmu Swearing in Gujarati માહિતી આપતો વિડીયો Video Credit: Doordarshan National

FAQ’S – Droupadi Murmu Swearing in Gujarati

Droupadi Murmu Swearing in Gujarati ક્યારે ઉજવાયો ?

Droupadi Murmu Swearing in Gujarati 25th July,2022 ના રોજ ઉજવાયો.

Draupadi Murmu નો જન્મ ક્યારે થયો હતો ?

Draupadi Murmu નો જન્મ June 20, 1958 ના રોજ થયો હતો.

દ્રૌપદી મુર્મુ ભારતના કયા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે ?

દ્રૌપદી મુર્મુ ભારતના 15મા રાષ્ટ્રપતિ બન્યા છે.

કોણે દ્રૌપદી મુર્મુને શપથ લેવડાવ્યા ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાએ દ્રૌપદી મુર્મુને શપથ લેવડાવ્યા.

Disclaimer

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Droupadi Murmu Swearing in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button