Froud will not Work in the Name of Loan Recovery | Bank Loan Recovery Rules | RBI Guidelines for NBFC Recovery Agents | લોન રીકવરીના નામે છેતરપિંડી નહીં ચાલે
Froud will not Work in the Name of Loan Recovery : જો તમે બેંક પાસેથી લોન લીધી છે. તેના હપ્તા ભરવામાં ચૂક થઈ હોય, તો બેંક વસૂલાતના નામે તમારી સાથે મનમાની કરી શકે નહીં. કારણ કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ માટે કડક નિયમો બનાવ્યા છે. અને દરેક બેંક અને NBFC કંપનીએ તેનું પાલન કરવાનું હોય છે.
પરંતુ તેમ છતાં, લોન રીકવરી એજન્ટોની મનસ્વીપણાના ઘણા કિસ્સાઓ બહાર આવતા હોય છે. આ Froud will not Work in the Name of Loan Recovery આર્ટીકલ દ્વારા આર.બી.આઈ. દ્વારા ઘડવામાં આવેલ નિયમોઅની જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Froud will not Work in the Name of Loan Recovery
RBI ને લોન રીકવરી અંગે કેટલાક નિયમો નક્કી કર્યા છે. જેમાં કોઈ બેંક કે લોન રીકવરી એજન્ટ તેના નિયમો ન પાળે તો, ગ્રાહક સીધા જ આર.બી.આઈ. કે પોલીસને ફરીયાદ કરી શકે છે. આ માટે આ પોસ્ટ દ્વારા તમે આ નિયમો વિશે સારી રીતે જાણો. જેથી કરીને તમને લોન રીકવરી વખતે ડરાવી દે તો તમને ખબર પડે, કે તમારી પાસે કયા કાયદાકીય અધિકારો છે.
Also Read More:- રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થઈ શકે છે
લોન રીકવરીનો નિયમ – Bank Loan Recovery Rules
જ્યારે પણ તમે બેંકમાંથી લોનની રકમ મેળવો છો. જો તમે EMI સ્વરૂપે બે હપ્તા ભરતા નથી, તો બેંક તમને સૌપ્રથમ રીમાઈન્ડર મોકલે છે. પરંતુ 3 જો હપ્તો પણ તમારા થી ચૂકવાય નહી, તો બેંક તમને કાનૂની નોટિસ આપશે, અને તમને ચેતવણી આપવામાં આવશે, જો તમે ચૂકવણી નહીં કરો, બેંક દ્વારા તમને ડિફોલ્ટર જાહેર કરશે. આ નોટિસ પછી, બેન્ક રીકવરી એજન્ટ દ્વારા તમારી પાસેથી લોનની રીકવરી શરૂ કરે છે.
Also Read More:- PMKisan eKYC Update 2023 | Know Last Date
જો બેંકના એજન્ટ ધમકી આપે તો ?
જો લોન રીકવરી એજન્ટ તમને ડરાવે, તો તમે સીધા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી શકો છો. લોનની રકમ પરત ચૂકવવામાં ન આવે તો, એ સિવિલ વિવાદના દાયરામાં આવે છે. તેથી ડિફોલ્ટર સાથે મનસ્વીપણું કરી શકાતું નથી. લોનની રીકવરી માટે બેંક અધિકારી કે લોન રીકવરી એજન્ટ ગ્રાહકને સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે જ કોલ કરી શકે છે. તે ઉપરાંત ઘરે જવાનો સમય પણ આ જ રહેશે. જો બેંક અધિકારીઓ અથવા રીકવરી એજન્ટ આ નિયમોનો ભંગ કરે છે, તો તેવા ગ્રાહકો પોલીસ અથવા RBI ને ફરિયાદ કરી શકે છે.
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
RBI ની માર્ગદર્શિકા શું કહે છે ?
- લોનની રકમ વસૂલવા માટેમાટે, પ્રથમ બેંકના ગ્રાહકોને રીકવરી એજન્ટ અથવા એજન્સી વિશે માહિતી આપવી જરૂરી છે.
- રીકવરી એજન્ટે ગ્રાહકને મળતી વખતે બેંકની નોટીસ સાથે રાખવાની હોય છે.
- જો કોઈ ગ્રાહક રીકવરી એજન્ટને ફરીયાદ કરે છે, તો બેંકને તે કેસમાં તે રીકવરી એજન્ટને મોકલવાની મંજૂરી આપવાની રહેશે નહી.
Bank Loan Recovery Rules વિડીયો સ્વરૂપે માહિતી
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
FAQ’s for Loan Recovery
જો કોઈ ગ્રાહક રીકવરી એજન્ટને ફરીયાદ કરે છે, તો બેંકને તે કેસમાં શું કરવાનું હોય છે ?
જો કોઈ ગ્રાહક રીકવરી એજન્ટને ફરીયાદ કરે છે, તો બેંકને તે કેસમાં તે રીકવરી એજન્ટને મોકલવાની મંજૂરી આપવાની રહેશે નહી.
લોન રીકવરીનો શું નિયમ છે ?
જ્યારે પણ તમે બેંકમાંથી લોનની રકમ મેળવો છો. જો તમે EMI સ્વરૂપે બે હપ્તા ભરતા નથી, તો બેંક તમને સૌપ્રથમ રીમાઈન્ડર મોકલે છે. પરંતુ 3 જો હપ્તો પણ તમારા થી ચૂકવાય નહી, તો બેંક તમને કાનૂની નોટિસ આપશે, અને તમને ચેતવણી આપવામાં આવશે, જો તમે ચૂકવણી નહીં કરો, બેંક દ્વારા તમને ડિફોલ્ટર જાહેર કરશે. આ નોટિસ પછી, બેન્ક રીકવરી એજન્ટ દ્વારા તમારી પાસેથી લોનની રીકવરી શરૂ કરે છે.
Last Word
આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો.
મૅ ૨૦૧૮માં બાઈક લીધુ હતું- તે બાઇકના અડધા હપ્તા ભરેલા છે ત્યારબાદ મારી પરીસ્થીતી ખરાબ થઈ જવાની હું હપ્તા ભરી શક્યો નહિ તો એજન્સી વાળા એ મારા ઉપર પોલીસ કેસ કરી મને કોર્ટમાં લઈ જઈ હેરાનગતી કરવા માગે છે તો મને કાનુન તરફની શુ અધિકાર મળે અને હતા ભરવામાં રાહત મળે તે જણાવવા વિનંતી છે