WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Government Issued Rules for Sale of Jewellery | સરકારે દાગીના વેચવા નિયમો બહાર પાડ્યા

Government Issued Rules for Sale of Jewellery | સરકારે દાગીના વેચવા નિયમો બહાર પાડ્યા

Government Issued Rules for Sale of Jewellery | Hallmark Unique Identification (HUID) number | New Hallmarking Rules | સરકારે દાગીના વેચવા નિયમો ઘડ્યા

સોનું એ માત્ર દાગીના નથી પણ થાપણ છે. ભારતમાં લોકો સોનાને ઘરેણાં કરતાં વધુ રોકાણના માર્ગ તરીકે જુએ છે. આ પ્રકારનું સોનામાં રોકાણ મુશ્કેલીના સમયે ગમે ત્યારે કામમાં આવી શકે છે.

જો ક્યારેય પણ આવી નાણાંકીય સમસ્યા હોય તો થોડા જ કલાકોમાં ઘરની તિજોરીમાં બંધ સોનાના આભૂષણ તમારા માટે ઈમરજન્સી ફંડ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. સોનાના ઘરેણા વેચીને લોકો આર્થિક મુશ્કેલીમાંથી બચી જાય છે, પરંતુ હવે આવું નહીં થાય. સરકારે દાગીના વેચવાના નિયમોમાં બહાર પાડ્યા. આ આર્ટીકલ Government Issued Rules for Sale of Jewellery દ્વારા વધુ માહિતી મેળવી શકશો.

Government Issued Rules for Sale of Jewellery

સરકારે સોનાના આભૂષણ ખરીદવાથી લઈને વેચવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમારી પાસે ઘરમાં જૂના ઘરેણા છે અને તમે તેને વેચવા અથવા તોડીને નવા દાગીના બનાવવાનું વિચારી રહ્યાં છો, તો આ સમાચાર ચોક્કસ તમારા માટે જેને જરૂરથી વાંચો. કારણ કે સરકારે સોનાના આભૂષણો વેચાણ માટે નવા નિયમો બનાવ્યા છે.

હવે તમારી પાસે જે દાગીના છે અને હોલમાર્ક કરાવેલા નથી, જ્યાં સુધી તમે ઘરમાં રાખેલા જૂના ઘરેણાં હોલમાર્ક ન કરાવો ત્યાં સુધી તમે તેને વેચાણ કરી શકતા નથી. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગફરજિયાત કરેલ છે. સોનાની ખરીદી અને વેચાણ માટે નવા નિયમો જારી કર્યા છે.

(1) હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી) નંબર ફરજિયાત

સરકાર નિયમો અનુસાર હવે ઘરોમાં અથવા લોકરમાં રાખવામાં આવેલા જૂના સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ પણ ફરજિયાત બની ગયું છે. નવા નિયમો જણાવે છે કે 1 એપ્રિલ, 2023 થી, તમામ સોનાના દાગીના અને કલાકૃતિઓમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી) નંબર હોવો આવશ્યક છે.

જો કે, પહેલા એવું માનવામાં આવતું હતું કે નવા દાગીના અથવા સોનાની વસ્તુઓ ખરીદવા પર જ હોલમાર્કિંગ લાગુ થશે. પણ હવે ઘરે હોલમાર્ક વગરના દાગીના પણ હોલમાર્કિંગ કરાવવા પડશે.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી મુદ્રા યોજના । Pradhan Mantri Yojana Details in Gujarati

(2) જૂના હોલમાર્ક કામ કરશે

  • જો તમારી પાસે જૂના હોલમાર્ક ચિહ્નો સાથે હોલમાર્કવાળી સોનાના દાગીના હોય, તો તેને પણ હોલમાર્કવાળા ઘરેણા તરીકે ગણી શકાશે. જૂના હોલમાર્ક્સ સાથે પહેલાથી જ હોલમાર્ક કરેલા સોનાના ઘરેણાંને એચયુઆઇડી નંબર સાથે ફરીથી હોલમાર્ક કરવાની જરૂર નથી.
  • આવી હોલમાર્કવાળા દાગીના સરળતાથી વેચી શકાય છે અથવા નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરી શકાય છે. સરકારના અહેવાલ મુજબ, 1 એપ્રિલ,2023થી, સરકારે સોનાના દાગીનાના વેચાણ માટે પણ હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) ફરજિયાત કરેલ છે.
  • સરકારના આનિયમ બાદ હવે સોનાની જ્વેલરી વેચાણ માટે હોલમાર્કિંગ જરૂરી બની ગયું છે. કેન્દ્ર સરકારે હવે જૂના સોનાના ઘરેણા માટે પણ ખાસ નિયમ બનાવ્યો છે. નવા નિયમ પછી, તમે HUID વિના ઘરેણાં વેચી શકશો નહીં.
  • સરકાર રિપોર્ટ અનુસાર, સરકારે એક પગલું આગળ વધીને હવે જૂના દાગીનાના વેચાણ માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. BIS અનુસાર, જે ઉપભોક્તાઓએ અન-હોલમાર્ક્ડ ગોલ્ડ જ્વેલરી હોય તેમણે તેને વેચતા પહેલા અથવા નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરતા પહેલા તેને ફરજિયાતપણે હોલમાર્ક કરાવવું પડશે.
  • જો તમે હોલમાર્કિંગનો નિયમ અમલમાં આવ્યા પહેલા સોનાના આભૂષણૉ બનાવ્યા હોય અને હવે તેને વેચાણ કે એક્સચેન્જ કરવા માંગો છો, તો તમે આમ કરી શકશો નહીં. જૂની સોનાની જ્વેલરી અથવા સોનાની અન્ય પ્રોડક્ટ્સ વેચતા પહેલા, તમારે તેમને હોલમાર્ક કરાવવાની પણ જરૂર પડશે.

(3) હોલમાર્કિંગ કેવી રીતે કરાવવું?

ગ્રાહકો પાસે તેમની વપરાયેલી જ્વેલરી હોલમાર્ક કરાવવા માટે 2(બે) વિકલ્પો છે. તેઓ બીઆઇએસ રજિસ્ટર્ડ જ્વેલર પાસેથી જૂના અને અનહોલમાર્કેડ જ્વેલરી મેળવી શકે છે. બીઆઇએસ રજિસ્ટર્ડ જ્વેલર અનહોલમાર્કેડ સોનાના ઘરેણાંને બીઆઇએસ એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટરમાં હોલમાર્ક કરાવવા માટે લઈ જશે.

તમારા માટે બીજો વિકલ્પ બીઆઇએસ-માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્રોમાંથી કોઈપણ પર જ્વેલરીનું પરીક્ષણ અને હોલમાર્કિંગ કરાવવાનો છે. ગોલ્ડ હોલમાર્કિંગ એ શુદ્ધ સોનાની ઓળખ છે. હોલમાર્ક જોઈને તમે જાણી શકો છો કે સોનું કેટલું શુદ્ધ છે.

Read More:- How to Apply Paytm Personal Loan Online Apply | Instant Approval

(4) હોલમાર્કિંગ માટે કેટલા પૈસા આપવા પડશે?

હોલમાર્કિંગ માટે જો દાગીનાની સંખ્યા 5 કે તેથી વધુ હોય, તો તમારી દાગીનાના દરેક પીસ માટે 45 રૂપિયા ચૂકવવા પડશે. 4 પીસ હોલમાર્ક કરાવવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. બીઆઇએસ દ્વારા માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટર દાગીનાની તપાસ કરશે અને તેનું પ્રમાણપત્ર આપશે.

Government Issued Rules for Sale of Jewellery | સરકારે દાગીના વેચવા નિયમો બહાર પાડ્યા
Government Issued Rules for Sale of Jewellery
સરકારે દાગીના વેચવા નિયમો બહાર પાડ્યા
WhatsApp Group જોડાઓ. Join Now

Conclusion

આ આર્ટીકલ Government Issued Rules for Sale of Jewellery દ્વારા સરકારે જુના સોનાના દાગીના વેચવા બાબતે નિયમોમાં બહાર પાડ્યા છે, તે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જે તમને બહુપયોગી બની રહેશે.

FAQ’s

Que.1 HUID નું પુરૂ નામ શું થાય ?

Ans.1 હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર

Que.2 હોલમાર્કિંગ માટે કેટલા પૈસા આપવા પડશે?

Ans.3 હોલમાર્કિંગ માટે જો દાગીનાની સંખ્યા 5 કે તેથી વધુ હોય, તો તમારી દાગીનાના દરેક પીસ માટે 45 રૂપિયા ચૂકવવા પડશે. 4 પીસ હોલમાર્ક કરાવવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે.

Que.3 હોલમાર્ક વગરના દાગીનાને હોલમાર્કિંગ માટે શું કરવું પડશે ?

Ans.3 બીઆઇએસ દ્વારા માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટર દાગીનાની તપાસ કરશે અને તેનું પ્રમાણપત્ર આપશે.

Que.4 ગોલ્ડ હોલમાર્કિંગ શા માટે જરૂરી છે ?

Ans.4 ગોલ્ડ હોલમાર્કિંગ એ શુદ્ધ સોનાની ઓળખ છે. હોલમાર્ક જોઈને તમે જાણી શકો છો કે સોનું કેટલું શુદ્ધ છે.

Last WordGovernment Issued Rules for Sale of Jewellery

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Government Issued Rules for Sale of Jewellery ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Government Issued Rules for Sale of Jewellery ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

1 thought on “Government Issued Rules for Sale of Jewellery | સરકારે દાગીના વેચવા નિયમો બહાર પાડ્યા”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button