Gujarat Gyan Guru Quiz | Gujarat Gyan Guru Quiz in gujarati | Gujarat Gyan Guru Quiz 2022 | Gujarat Gyan Guru Quiz login | G3q quiz login | G3q quiz bank | Gujarat Gyan Guru Quiz Start Time
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “Gujarat Gyan Guru Quiz” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
“Gujarat Gyan Guru Quiz 2022” આર્ટીકલ દ્વારા સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે.
Gujarat Gyan Guru Quiz 2022
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
રાજ્ય સરકારની દરેક યોજના રાજ્યની જનતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને છેવાડાના માણસ સુધી પહોંચે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. Gujarat Gyan Guru Quiz 2022 ક્વિઝ આમાં મહત્વનો ભાગ ભજવશે.
Highlights of Gujarat Gyan Guru Quiz 2022
આર્ટિકલનું નામ | Gujarat Gyan Gujarat Gyan Guru Quiz 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શરૂ થવાનો સમય |
G3qનો ધ્યેય મંત્ર | “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” |
વિભાગનું નામ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના તમામ નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
પ્રારંભ તારીખ | 07 જુલાઈ 2022 |
પ્રારંભ સ્થળ | સાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ |
Launching By | ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
Gujarat Gyan Guru Quiz સ્પર્ધા શરૂ થવાનો સમય
અત્યારે દરેક વિદ્યાર્થી અને નાગરિકને એ પ્રશ્ન થતો હશે કે આ સ્પર્ધા ક્યારે શરૂ થશે? કઈ તારિખે શરૂ થશે ? આવા સવાલોના જવાબ અહી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર રાજ્યના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. Gujarat Gyan Guru Quiz 2022 માં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને થશે કે ક્યારે ક્વિઝ શરૂ થશે, તો તમને જણાવીએ કે- તમે 24 કલાક પછી ક્વીઝ રમી શકશો. તમે અઠવાડિયામાં એક વાર કવીઝ રમી શકશો.
Also Read More: Gujarat Gyan Guru Quiz Registration In Gujarati – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ?
- Gujarat Gyan Guru Quiz 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
- આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેના Home Page પર જાઓ.
- ત્યારબાદ Quiz Login બટન પર ક્લીક કરવું. લોગીન પેજ પર તમારા મોબાઈલ પર આવેલા Login Id અને Password તથા Captcha કોડ એન્ટર કર્યા બાદ લોગીન કરવું.
- તમારા લૉગિન પેજ પર 20 પ્રશ્ન પૂછવામાં આવશે. તેના સાચા ઉત્તરો આપવાના રહેશે.
- છેલ્લે, સબમિટ કરી દેવું. ત્યારબાદ Quiz માં ભાગ લીધેલ છે, એવું પ્રમાણપત્ર ડાઉનલોડ કરીને પ્રાપ્ત કરી શકો છો.
Gujarat Gyan Guru Quiz 2022 – Helpline & Link
Helpline | Link |
Helpline નંબર | 99789 01597 |
@GujaratGyanGuruQuiz | |
@g3quiz | |
@g3quiz | |
Youtube | @GujaratGyanGuruQuiz |
Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ
FAQs Gujarat Gyan Guru Quiz 2022 In Gujarati
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે નોંધણી ફી કેટલી રાખવામાં આવેલી છે?
કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ ક્યારથી શરુ થશે ?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ 10 જુલાઈ ને રવિવાર થી શરુ થશે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?
શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
G3qનો ધ્યેય મંત્ર કયો છે ?
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
Gujarat Gyan Guru Quiz In Gujarati અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?
રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શું મળશે ?
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?
પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.
Disclaimer
અહીં આપેલી માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, માહિતીની શુદ્ધતા અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. કોઈપણ રોકાણ કે લોનની અરજી કરતા પહેલા કૃપા કરીને સ્કીમની માહિતીને દસ્તાવેજ સાથે ચકાસો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Gyan Guru Quiz 2022 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for Watching & Reading www.loaninfoguj.com
👋
નામ,તથા કૉલેજ ની બધી માહિતી આપી દીધા પછી એડ્રેસ મા પોતાના ઘરનુ એડ્રેસ લખવુ કે કૉલેજ નુ અને કૉલેજ નુ લખવાનું હોય તો મે મારા ઘરનુ એડ્રેસ લખ્યું છે તો હવે હું શું કરૂ મહેરબાની કરી જવાબ આપશો 🙏
address to ghar nu j lakhavanu hoy mitra dont worry
How to update bank details after login in this quiz
Please expedite