[G3q] Gujarat Gyan Guru Quiz In Gujarati – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 – જાણશે ગુજરાત, જીતશે ગુજરાત સંપૂર્ણ માહિતી

Gujarat Gyan Guru Quiz In Gujarati | General Knowledge Competition | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 | G3q Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ ગુજરાતીમાં માહિતી

રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “Gujarat Gyan Guru Quiz in gujarati (G3Q)”નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

આ આર્ટીકલ દ્વારા સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આર્ટીકલ પૂરો વાંચવાથી તમને અને તમારા બાળકોને યોગ્ય માહિતી મળી રહેશે. તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂરી માહિતી નીચે જણાવ્યા પ્રમાણે છે.

Gujarat Gyan Guru Quiz In Gujarati 2022

Table of Contents

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

Gujarat Gyan Guru Quiz In Gujarati નું ધ્યેય વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝ સ્પર્ધાના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

“દેશની અત્યાર સુધીની સૌથી મોટી જ્ઞાન સાથે ઈનામો આપતી ક્વિઝ”

શ્રી જીતુભાઈ એસ. વાઘાણી, શિક્ષણ મંત્રી, ગુજરાત સરકાર

Gujarat Gyan Guru Quiz In Gujarati Details

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz In Gujarati 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ માહિતી
G3qનો ધ્યેય મંત્ર“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”
વિભાગનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના તમામ નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
પ્રારંભ તારીખ07 જુલાઈ 2022
પ્રારંભ સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
Launching Byગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration Online Mode
G3q Quiz Official WebsiteClick Here
Gujarat Gyan Guru Quiz In Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

Gujarat Gyan Guru Quiz માં ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબોનો સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરવામાં આવેલી હશે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા, તેમને મળતા લાભોની વિગતવાર માહિતી હશે. વધુમાં, આજ દિન સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

  • આ ક્વિઝ દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.

What is Gujarat Gyan Guru Quiz In Gujarati

  • આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
  • દર શનિવારે વિજેતા જાહેર થશે.
  • દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
  • દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
  • પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
  • આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  • આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.

Also Read More: તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

What is Gujarat Gyan Guru Quiz – ક્વિઝ સ્પર્ધાનું માળખું

ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ 10 જુલાઈ ને રવિવાર થી શરુ થશે.

  • પૃથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ યોજાશે.
  • દ્વિતીય તબક્કામાં તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
  • ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.

Gujarat Gyan Guru Quiz In Gujarati – સ્પર્ધાના ઉદ્દેશો

Gujarat Gyan Guru Quiz ના ઉદ્દેશો નીચે મુજબના છે:

  • એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય.
  • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું.
  • વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી.
  • કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરી લેવા.
  • ક્વિઝ સ્પર્ધાના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.

Gujarat Gyan Guru Quiz In Gujarati – ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Gujarat Gyan Guru Quiz In Gujarati | General Knowledge Competition | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 | G3q Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સંપૂર્ણ ગુજરાતીમાં માહિતી
Gujarat Gyan Guru Quiz In Gujarati

Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Gujarat Gyan Guru Quiz In Gujarati – ક્વિઝના પ્રકાર

રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારી.

  1. શિક્ષણ વિભાગ
  2. આરોગ્ય અને પરિવાર/કલ્યાણ વિભાગ
  3. સામાજિક અને ન્યાય વિભાગ
  4. ઉદ્યોગ
  5. મહિલા અને બાળવિકાસ
  6. આદિજાતિ વિકાસ
  7. કલાઈમેન્ટ ચેન્જ
  8. સાયન્સ અને ટેક્નોલોજી
  9. વાઇબ્રન્ટ ગુજરાત
  10. સ્ટેચ્યુ ઓફ યુનિટી
  11. વડનગર
  12. સાહિત્ય અને ગુજરાતનો વારસો

Gujarat Gyan Guru Quiz In Gujarati – Social Media Link

Social MediaMedia Link
Facebook@GujaratGyanGuruQuiz
Instagram@g3quiz
Twitter@g3quiz
Youtube@GujaratGyanGuruQuiz
Social Media Link

Gujarat Gyan Guru Quiz In Gujarati – Helpline

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) અંગે જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને Helpline નંબર: 99789 01597 પર સંપર્ક કરો.

Gujarat Gyan Guru Quiz In Gujarati સંપૂર્ણ માહિતી આપતો YouTube Video (Video Credit- DD News Gujarati Youtube Channel)

FAQs Gujarat Gyan Guru Quiz In Gujarati

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે નોંધણી ફી કેટલી રાખવામાં આવેલી છે?

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ ક્યારથી શરુ થશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q)ની પ્રથમ અઠવાડિયાની ક્વિઝ 10 જુલાઈ ને રવિવાર થી શરુ થશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

Gujarat Gyan Guru Quiz In Gujarati અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?

રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શું મળશે ?

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?

પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.

Disclaimer

અહીં આપેલી માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, માહિતીની શુદ્ધતા અંગે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. કોઈપણ રોકાણ કે લોનની અરજી કરતા પહેલા કૃપા કરીને સ્કીમની માહિતીને દસ્તાવેજ સાથે ચકાસો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gujarat Gyan Guru Quiz In Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Thanks for Watching & Reading www.loaninfoguj.com

👋

2 thoughts on “[G3q] Gujarat Gyan Guru Quiz In Gujarati – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 – જાણશે ગુજરાત, જીતશે ગુજરાત સંપૂર્ણ માહિતી”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button