How to BOB Digital Loan Apply in Gujarati | સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા

How to BOB Digital Loan Apply in Gujarati | Pre approved Personal Loan BOB | Bank Of Baroda Personal Loan Eligibility 2024 । બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવવી | Personal Loans – Bank of Baroda

જો તમે પણ લોન લેવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે અલગ-અલગ બેંકોની મુલાકાત લેવાનો સમય નથી, તો અમે તમને તમારા સમયના મૂલ્યને પ્રથમ પ્રાથમિકતા આપીશું અને આ લેખની મદદથી અમે તમને BOB ડિજિટલ લોન એપ્લાય કરવા વિશે વિગતે જણાવીશું.

તો પ્રિય વાંચકો How to BOB Digital Loan Apply in Gujarati વિગતવાર ચર્ચા આ આર્ટિકલમાં કરીશું.

How to BOB Digital Loan Apply in Gujarati

પ્રિય વાંચકો તમને જણાવવાનું કે, Bank Of Baroda Personal Loan Online Apply કરી શકો છો. તમારે બેંક ઓફ બરોડાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને તમારું આધારકાર્ડ અને બેંક ખાતુએ મોબાઇલથી લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી OTP મેળવી શકો અને લોન લાભ લઈ શકો.

આ આર્ટિકલમાં બધા બેંક ઓફ બરોડાના ખાતાધારકોને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જો તમે બેંક ગયા વગર 50,000/- હજાર રૂપિયાની લોન મેળવવા માંગો છો, તો આ આર્ટીકલ કેવળ તમારા માટે જ છે. આ આર્ટિકલમાં આપણી વિગતથી સમજીશું કે બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવી શકાય.

Highlight of How to BOB Digital Loan Apply in Gujarati

બેંકનું નામBank Of Baroda
આર્ટીકલનું નામHow to BOB Digital Loan Apply in Gujarati
આર્ટીકલનો વિષયબેંક ઓફ બરોડામાંથી રૂપિયા 50,000/- ની
લોન કેવી રીતે મળશે?
ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?આધારકાર્ડબેંક અકાઉંટ મોબાઇલ નંબર
(આધારકાર્ડ સાથે લિંક થયેલો)
Official WebsiteMore Details…
Home PageMore Details…
Highlight of How to BOB Digital Loan Apply in Gujarati

Read More:- How to Get KCC Loan Online | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024

Read More:- Bank of Baroda e Mudra Loan in Gujarati | Get Rs.50,000 Loan

How to BOB Digital Loan Apply in Gujarati

How to BOB Digital Loan Apply in Gujarati: બેંક ઓફ બરોડામાંથી અલગ-અલગ પ્રકારની લોન મેળવી શકાય છે. જેમાંથી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ મેળવી શકાય છે.

  • સૌપ્રથમ તમારી બેંક ઓફ બરોડાની Official Website ના Home Page પર જવાનું રહેશે.
  • Homepage પર આવ્યા પછી તમારે લોનના Section માં તમને Personal Loan નો વિકલ્પ મળશે.
  • તે Tab માં તમને Pre-Approved personal loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.
  • Click કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.
  • આ Page પર તમને Pre-Approved Personal Loan પછી Apply Now નામનો Option મળશે. તેના પર click કરવાનું રહેશે.
  • Click કરીને તમારા માટે એક નવું New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.

OTP Verification

  • અહીંયા તમારે માંગેલી દરેક આવશ્યક માહિતી આપવાની રહેશે પછી OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી એક New Page ખુલી જશે.
  • આ પેજ પર તમને બતાવવામાં આવશે કે બેન્કમાં કેટલી લોન લેવા માંગો છો. જો તમને બેંક દ્વારા આપવામાં આવતી loan amount થી ઓછી લોન લેવા માંગો છો તો loan amount માં તમે ઘટાડો કરી શકો છો અને લોન પરત કરવાનો સમય પણ નિર્ધારિત કરી શકો છો.
  • તેના પછી તમારે proceed ના વિકલ્પ પર click કરવાનું રહેશે.
  • Click કર્યા પછી તમારા સામે દિશાનિર્દેશોનું એક પેજ ખુલશે તે તમારે ધ્યાનથી વાંચી પછી સ્વીકૃતિ આપવાની રહેશે.
  • Approval આપી દીધા પછી OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • આ પેજમાં તમે તમારા Bank Account માં Loan amount જમા થઈ ગયા અને તમારા મોબાઈલ નંબર પર તમારા બેંક માં Loan amount એ જમા થવાનું સંદેશ પણ મળશે.
  • અંતમાં, તમને બધા ખાતાધારકો ઈ સરળતાથી Hand to Hand loan મેળવી શકો છો
  • ઉપરના દરેક સૂચનોનું પાલન કરી તમે લોન માટે અરજી કરી શકું છું અને તેના દ્વારા Hand to Hand Loan પ્રાપ્ત કરી શકો છો.

Also Read More:- IBL Finance Personal Loan App | Instant Loan Up to Rs.50000

How to BOB Digital Loan Apply – ડોક્યુમેન્ટ લીસ્ટ

How to BOB Digital Loan Apply in Gujarati: અહીં અમે તમને BOB ડિજિટલ લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો વિશે જણાવીશું, જે નીચે મુજબ હશે –

  • આધાર કાર્ડ,
  • મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ,
  • માન્ય પાન કાર્ડ નંબર,
  • છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ,
  • બેંક ખાતાની માહિતી,
  • વર્તમાન મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
How to BOB Digital Loan Apply in Gujarati | સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા
How to BOB Digital Loan Apply in Gujarati

Useful Important Link

Apply To Direct LinkClick Here
Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link of How to BOB Digital Loan Apply in Gujarati

FAQ’s of How to BOB Digital Loan Apply in Gujarati

Que.1 બેંક ઓફ બરોડા માંથી કેટલી લોન મેળવી શકશો?

Ans.1 બેંક ઓફ બરોડામાં 20 લાખથી વધુની Personal Loan 9.70% ના વ્યાજ દર પર મળી શકશે. તે 7 વર્ષમાં પરત કરવાના રહેશે. બેંકે પેન્શન ખાતેદારો માટે પેન્શન લોન 10.80 % ના વ્યાજ દર થી મેળવી શકાશે.

Que.2 બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે શું કરવું પડે છે?

Ans.2 અરજીદારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર એ સરકારી અથવા ખાનગી ક્ષેત્ર અને ઓછામાં ઓછું એક વર્ષથી વધુ કામ કરેલું હોવું જોઈએ.

Que.3 What is the EMI for 50000 loan?

Ans.3 For instance, if the chosen tenor and interest rate on a Rs. 50,000 personal loan is 3 years and 14%, respectively, the EMI will stand at Rs. 1,709.

Que.4 Can I get a loan without income?

Ans.4 It’s possible to qualify for a loan when you’re unemployed, but you’ll need solid credit and some other source of income. Whether you are unemployed unexpectedly or by choice (in the case of retirement), lenders will consider extending you a loan as long as you can persuade them you can make regular payments on time.

Que.5 How do banks verify income for personal loans?

Ans.5 આવકના પુરાવામાં તાજેતરના ટેક્સ રિટર્ન, માસિક બેંક સ્ટેટમેન્ટ, પે સ્ટબ અને એમ્પ્લોયરના હસ્તાક્ષરિત પત્રો શામેલ હોઈ શકે છે; સ્વ-રોજગાર અરજદારો ટેક્સ રિટર્ન અથવા બેંક થાપણો પ્રદાન કરી શકે છે.

Que.6 Why would a loan application be rejected?

Ans.6 અસ્વીકારના સૌથી સામાન્ય કારણોમાં નીચા ક્રેડિટ સ્કોર અથવા ખરાબ ક્રેડિટ ઇતિહાસ, ઊંચો દેવું-થી-આવક ગુણોત્તર, અસ્થિર રોજગાર ઇતિહાસ, ઇચ્છિત લોનની રકમ માટે ખૂબ ઓછી આવક અથવા તમારી અરજીમાં મહત્વપૂર્ણ માહિતી અથવા કાગળ ખૂટે છે.

Disclaimer

How to BOB Digital Loan Apply in Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. How to BOB Digital Loan Apply in Gujarati લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. BOB Digital Loan લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.

Leave a Comment