IPO Allotment | IPO Allotment Status BSE | IPO Allotment Status NSE | IPO Watch | Check the IPO Allotment Status | IPO Allotment status linkintime | IPO Allotment Status kfintech | IPO News | Initial public offering માહિતી
તમે જ્યારે બેંક લોન ની રકમ લઈ નવો Business ચાલુ કર્યો હોય અને થોડા સમય પછી જો તમે તેમાંથી યોગ્ય પ્રમાણમાં નફો કરવા લાગ્યા હોય તો તે નફાની અમુક રકમ Bank FD, Company Share, Company IPO વગેરે જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવી જોઈએ. જેનાથી તમારી નાણાંકીય સ્તર ઊંચુ આવી શકે. આ આર્ટીકલ દ્વારા હમણાં ઘણી Largest Company ના IPO બજારમાં આવવાની જાહેરાત કરી ચુક્યા છે. આ આર્ટિકલ દ્વારા IPO Status Check કેવી રીતે કરવું તેની માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરેલ છે.
How To Check IPO Allotment Status NSE
ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) એ Private Company ના Share જાહેર જનતાને નવા સ્ટોક ઇશ્યુમાં ઓફર કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે. IPO Launch કરવા માટે કંપનીઓએ એક્સચેન્જો (SEBI) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા જરૂરિયાતો પૂરી કરવી આવશ્યક છે.
આજના આ આર્ટિકલમાં તમને એ માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે કે IPO Allotment Status ચેક કરવું કેવી રીતે… તમે બધા IPO તો ખરીદી તો લેશો પણ તમે એ જાણી શકતા નથી કે Share Allotment થયા કે નહી. અહીં તમની ખૂબ જ સરળ પ્રોસેસ બતાવવામાં આવી છે જેની મદદ લઈને તમે IPO Allotment Status ચેક કરી શકશો.
જ્યારે પણ તમે IPO માં Investment કરશો ત્યારે તેના એલોટમેન્ટના મેસેજ આપણા Mobile Number પર આવી જતા હોય છે. પણ ઘણા ખરા કિસ્સામાં તમને આ પ્રકારના મેસેજ મળતા હોતા નથી તો ગભરાઈ જવાની જરૂર નથી. કેમકે અહીં step-by-step માહિતી આપવામાં આવી છે કેવી રીતે status check કરી શકો છો.
Company of IPO Allotment Status
ભારત દેશની અંદર બે Registrar છે જે IPO Application સંભાળે છે.
ઉપરોક્ત બંને કંપનીની website ની મદદથી આપણે IPO Allotment status કરી શકીએ છીએ તથા BSE ની વેબસાઈટ પર પણ ચેક કરી શકો છો પણ વધુ ડીટેલ્સ માંગવામાં આવતી હોય છે.
Important Points IPO Allotment Status
આર્ટિકલનો પ્રકાર | IPO Allotment Status કેવી રીતે ચેક કરવું |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
Official Link Intime Private Ltd Website | Click Here |
Official KFINTECH Pvt Ltd. Website | Click Here |
Home Page | Click Here |
આ પણ વાંચો - Top 10 Banks/NBFCs offering Gold Loan in India | સોના પર લોન
linking time IPO allotment status
Link Intime કંપની વેબસાઈટ પર IPO Allotment Status જાણી શકાય છે. Link Intime પર સ્ટેપ બાય સ્ટેપ IPO Allotment Status કેવી રીતે જાણવી તેની માહિતી નીચે મુજબ છે.
- સૌથી પ્રથમ તમારે Link Intime પર વેબસાઈટ ખોલવી પડશે.
- ત્યાં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, PAN, Application Number, DP Client ID પરંતુ યાદ રાખો કે આપણે Pan card Number દ્વારા Status check કરવાનું છે.
- તે પછી તમારે જે કંપનીનો IPO ખરીદ્યો છે તેમાંથી તમારો IPO સિલેક્ટ કરવાનો રહેશે.
- તે પછી તમારે તમારો PAN કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને સર્ચ બટન પર ક્લિક કરવું પડશે.
- આટલું કરવાથી તમને તમારૂ Status જોવા મળશે. જેવું કે Sole/1st Applicant માં તમારૂ Name, Securities Applied માં એ જોવા મળશે કે તમને કેટલા IPO માટે Apply કર્યું છે, ત્યારબાદ Securities Allotted માં એ જોવા મળશે કે તમને કેટલા IPO Allot થયા છે.
- જો તમને IPO Allot નહી થયા હોય તો Securities Allotted માં તમને Zero દેખવા મળશે. અને Amount Adjusted માં એ જોવા મળશે કે તમારા Account માં કેટલી Amount Debit કરવામાં આવી છે.
- તમે કોઈ Brokerage Application ની મદદથી જેવી કે Upstox, Zerodha, Paytm Money થી UPI Payment કરીને IPO ખરીદ કર્યો હશે અને IPO Allot નથી થયો તો તમારૂ Refund આવવામાં 24 કલાક અથવા તેનાથી વધારે Time લાગશે.
- પણ તમે Net Banking થી પેમેન્ટ કર્યું હશે તો તમારૂ પેમેન્ટ તે જ દિવસે રીફંડ મળી જશે જે દિવસે IPO Allotment હશે અને તમને IPO Allot નહીં થયુ હોય.
આ પણ વાંચો - Federal Bank Education Loan for Abroad Studies | ફેડરલ બેંક સ્પેશિયલ વિદ્યા લોન
KFINTECH પર IPO Allotment Status Check
KFINTECH કંપની વેબસાઈટ પર IPO Allotment ની સ્થિતિ જાણી શકાય છે. KFINTECH IPO Allotment Status પર સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે જાણવું તેની માહિતી નીચે મુજબ છે.
- સૌથી પ્રથમ તમારે KFINTECH પર વેબસાઈટ ખોલવી પડશે.
- ત્યાં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, Link1, Link2, Link3 આમાંથી કોઈપણ લિન્ક પર ક્લીક કરી શકો છો.
- હવે તમારી સામે એક પેજ ખુલશે.
- હવે તમને બે option જોવા મળશેમળશે, Recent IPO & Show All IPO આમાંથી તમે કોઈપણ સિલેક્ટ કરી શકો છો.
- ત્યારબાદ IPO સિલેક્ટ કરવાનો રહેશે.
- હવે, Query By માં Pan select કરીને તમારો Pan number નાંખવાનો રહેશે અને ત્યારબાદ Captcha નંબર લખીને Submit બટન પર ક્લીક કરવું.
- ત્યારબાદ તમને તમારી Company ના IPO Allotment Status જોવા મળશે.
આ પણ વાંચો- Baroda Digital Pre-Approved Personal Loan | બીઓબી પૂર્વ મંજૂર પર્સનલ લોન
FAQ of IPO Allotment Status Check
IPO Full Form શું છે?
IPO Full Form Initial public offering થાય છે.
ભારત દેશની અંદર કેટલી કંપનીઓ IPO Application સંભાળે છે?
દેશમાં IPO Application માં બે કંપનીઓ કાર્યભાર સંભાળે છે.
1.Link Intime Private Ltd.
2. KFINTECH Pvt Ltd.
Link Intime Private Ltd. ની વેબસાઈટ કઈ છે?
Link Intime Private Ltd ની અધિકૃત વેબસાઈટ https://linkintime.co.in/ છે.
KFINTECH Pvt Ltd. ની વેબસાઈટ કઈ છે?
KFINTECH Pvt Ltd. ની ઓફિશિયલ વેબસાઈટ https://www.kfintech.com/ છે.
Disclaimer
IPO Allotment Status અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો IPO Allotment Status ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contacts Us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
9 thoughts on “How to check IPO Allotment Status of any company | કેવી રીતે IPO Status Check કરવું?”