How to Earn Money From YouTube in Gujarati । યુટ્યુબ થી લાખો રૂપિયાની કમાણી

How To Earn Money From YouTube In Gujarati | How To Earn Money With YouTube | YouTube video | YouTube desktop | YouTube dashboard

How To Earn Money From YouTube In Gujarati : ઘણા લોકો યુટ્યુબને વિડિયો જોવા માટે ઉપયોગ કરે છે અને ઘણા લોકો યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને પૈસાની કમાણી કરે છે. ઓનલાઇન યુટ્યુબ આવક માટેનો એક ઘણો મોટો સ્ત્રોત છે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ.

તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલ How To Earn Money From YouTube In Gujarati દ્વારા વિશે જણાવવા માંગીએ છીએ. YouTube થી કેવી રીતે પૈસા કમાઈ શકો છો. એ વિગતે જાણી શકશો.

How To Earn Money From YouTube In Gujarati

Table of Contents

How To Earn Money From YouTube In Gujarati : યુટ્યુબ પરથી ઓનલાઇન પૈસા કમાણીના ઘણા રસ્તા છે જેમાંથી અમે તમને આજે લોકપ્રિય કેટલાક રસ્તા વિશે વાત કરીશું અને તમારે તેને ધ્યાનથી સમજવાનું છે.

આજના યુગમાં, ઘણા વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં સક્ષમ નથી અને તે લોકો નોકરી મેળવવાથી વંચિત છે, તો જ આ લોકો દ્વારા યુટ્યુબ ચેનલોમાં ઘણા પ્રકારના વીડિયો અપલોડ કરવામાં આવે છે, અને તેઓ યુટ્યુબથી પૈસા કમાય છે. યુટ્યુબ આ લોકો માટે ખૂબ જ જવાબદાર સાબિત થાય છે.

Highlights of How To Earn Money From YouTube

આર્ટીકલનું નામHow To Earn Money From YouTube In Gujarati
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુHow To Earn Money
Home PageMore Details…
Highlights of How To Earn Money From YouTube In Gujarati

તમારી પાસે યુટ્યુયુબ પર એક ચેનલ હોવી જોઈએ. જ્યાં તમે નિયમિત સામગ્રી પ્રકાશિત કરો છો. અને તમારા ચેનલનું અનુસરણ સારું હોવું જોઈએ. જો તમારા પેજ પર તમારા વધુ ફોલોઅર્સ છે અને લોકો તમારા ચેનલ પર વિશ્વાસ કરે છે તો તમે YouTube દ્વારા સરળતાથી કમાણી કરી શકો છો.

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Read More:- Tuition Sahay Yojana 2022 in Gujarati | 15000 Rs. ની સહાય

YouTubeથી પૈસા કમાવવાની રીતો

How To Earn Money From YouTube In Gujarati : ચાલો જાણીએ એવી રીતો જેના દ્વારા તમે YouTube પર પૈસા કમાઈ શકો છો.

(1) Earn From YouTube Shorts Fund – યુટ્યુબ શોર્ટ્સ ફંડ

How To Earn Money From YouTube In Gujarati :

યુટ્યુબ પર તમે 30 થી 60 સેકન્ડના શોર્ટ્સ વિડિયો દ્વારા પણ કમાણી કરી શકો છો. યુટ્યુબ પર જે લોકો સારા પોતાના અસલી શોર્ટ્સ વિડિયો બનાવે છે. તેમણે દર મહિને કંઈકને કંઈક પૈસા મળે છે. જેમાં 100$-200 રૂપિયા જેટલી કમાણી હોય છે.

યુટ્યુબએ આનો કોઈ માપદંડ નથી આપ્યો પણ તમારી ચેનલ પર તમે જે શોર્ટ્સ વિડિયો બનાવો છો તે કન્ટેન્ટ તમારું પોતાનું હોવું જોઈએ અને YouTube Team પોતાની રીતે જ અલગ-અલગ સારા શોર્ટ્સ બનાવનાર ક્રિએટરને ઈમેલ દ્વારા તેમના શોર્ટ્સ બોનસની જાણ કરે છે.

ત્યારબાદ તે યુટ્યુબર અમૂક પ્રોસેસને અનુસરી તે કમાણીને પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવે છે.

આમાં એક સમસ્યા છે કે એવું નક્કી નથી હોતું કે તમે શોર્ટ્સ વિડિયો બનાવશો અને યુટ્યુબ ટિમ ક્યારે તમને ઈમેલ કરે, તમારે વિડિયો રેગ્યુલર બનાવતા રહેવું પડે છે અને તેમાં વધારે Views પણ આવવા જોઈએ. તમારો વિડિયો તમારો પોતાનો હોવો જોઈએ.

(2) યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ – Earn Money From YouTube Partner Program

How To Earn Money From YouTube In Gujarati : યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ યુટ્યુબનો એક પૈસા કમાવવાનો રસ્તો છે જેમાં તમારે યુટ્યુબ પર એક ચેનલ બનાવવાની હોય છે.

  • તે ચેનલમાં 1000 જેટલા Subscribers હોવા જોઈએ.
  • 4000 જેટલા કલાકોનો ટોટલ સમય તમારા વિડિયો દ્વારા જોવાયો હોવો જોઈએ. (તમારા વિડિયો પબ્લિક હોવા જોઈએ તો તેનો જ Watch Time ગણતરીમાં લેવામાં આવશે.)
  • તમારી ચેનલ યુટ્યુબના નિયમોને અનુસરતી હોવી જોઈએ.
  • તમારા તે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા ગૂગલ એકાઉન્ટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ હોવું જોઈએ.
  • ઉપરની જરૂરિયાતો પૂર્ણ કર્યા બાદ તમે તમારી યુટ્યુબ ચેનલને યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકો છો. YouTube Team તમારી ચેનલને રિવ્યૂ પણ કરશે, ચેક કરશે અને જો ચેનલમાં કોઈ સમસ્યા નહીં હોય તો તમારી ચેનલને પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ કરી લેવામાં આવશે.

જ્યારે તમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ થશે ત્યારે તમારા યુટ્યુબ વિડિયો પર જે પણ જાહેરાતો આવશે તેના પૈસા તમને તમારા બેન્ક એકાઉન્ટમાં મળશે. 68% કમાણી તમને મળશે અને બીજી કમાણી યુટ્યુબ પાસે જશે.

યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે તમારે Google Ad sense તમારા યુટ્યુબ ચેનલ સાથે જોડવું પડશે જેના દ્વારા તમે બેન્ક એકાઉન્ટ જોડી શકશો અને તેના દ્વારા કમાણી પોતાના બેન્ક એકાઉન્ટ લઈ શકશો.

Google Ad sense માં તમારી ઓળખને પણ વેરિફાય કરવામાં આવશે.

મિત્રો આ રીતે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ કામ કરે છે.

(3) પોતાના પ્રોડક્ટનું વેચાણ યુટ્યુબ પર – Sell Product on Youtube

How To Earn Money From YouTube In Gujarati : જો તમારું કોઈ પ્રોડક્ટ હોય જેમ કે કોઈ ટી-શર્ટ, કપ વગેરે અથવા કોઈ ડિજિટલ પ્રોડક્ટ હોય જેમ કે ebook, કોર્સ વગેરે તો તમે યુટ્યુબ પર ચેનલ બનાવીને તેમાં વિડિયો અપલોડ કરીને બધા લોકોને જોડી શકો છો અને જ્યારે તમને જોવા વાળા વધારે લોકો હશે ત્યારે તમે તમારા પ્રોડક્ટનું માર્કેટિંગ યુટ્યુબ પર મફત કરી શકો છો.

તમે તમારા દર્શકોને તમારા પ્રોડક્ટ વિશે જાણ કરીને તેમણે તેના વિશે સમજાવીને તમારું પ્રોડક્ટ એમને વેચી શકો છો અને આનાથી તમને તમારું પ્રોડક્ટ વેચીને કમાણી થશે.

(4) યુટ્યુબ પર અફિલિએટ માર્કેટિંગ – Make Money on YouTube From Affiliate Marketing

How To Earn Money From YouTube In Gujarati : Affiliate Marketing એટલે તમે યુટ્યુબ પર વિડિયો બનાવતા હોય, અને તમને જોવા વાળા ઘણા વધારે દર્શકો હોય ત્યારે, તમે કોઈ એવી વેબસાઇટના Affiliate પ્રોગ્રામમાં જોડાઈને, તેમના પ્રોડક્ટની લિન્ક તમારા યુટ્યુબ વિડિયોમાં મૂકીને તેનું વેચાણ વધારો. અને જેટલા લોકો તે તમારી લિન્ક દ્વારા ખરીદશે. એ હિસાબે તમને તે પ્રોડક્ટના ભાવના અમુક ટકા કમિશન રૂપે પૈસા મળે છે.

અત્યારે ઘણી બધી વેબસાઇટ અથવા કંપનીઓ પોતાના Affiliate Program લોન્ચ કરે છે. જેમાં ઘણા યુટ્યુબર જોડાય છે. અને તેમના પ્રોડક્ટના વેચાણને વધારીને તે કંપનીને પણ ફાયદો આપે છે. અને પોતે પણ તેમાંથી કમિશન કમાય છે.

ઘણા બધા અત્યારે Affiliate પ્રોગ્રામ હોય છે જેમાં સૌથી લોકપ્રિય Amazon Affiliate Program હોય છે. તમારે હમેશા પ્રયત્ન કરવો જોઈએ કે તમે તમારા દર્શકોને કોઈ ખોટી કંપનીની લિન્ક ન આપો.

(5) મેમ્બરશીપ – Membership

  • એક વખત દર્શકો તમારા પર વિશ્વાસ કરે, ત્યારબાદ તમે તમારી કોઈ અન્ય વેબસાઇટ પર અથવા યુટ્યુબ પર જ લોકો પાસે દર મહિને અમુક ચાર્જ વસૂલીને જેમ કે 50, 100, 159 જેટલા વગેરે રૂપિયા દ્વારા તેમણે તમે અલગથી વધારાની વસ્તુ આપી શકો, વધારાનું કન્ટેન્ટ તે ચાર્જ લીધા બદલ આપી શકો છો.
  • ઉદાહરણ તરીકે જો તમે 50 રૂપિયાનો ચાર્જ રાખો છો. અને તેમાં લગભગ 1000 જેટલા લોકો પણ જોડાય તો તેમાં એક મહિનાની તમારી કમાણી 50 હજાર જેટલી હશે.
  • પણ તમારે લોકોને સારું કન્ટેન્ટ એકસ્ટ્રા આપતું રહેવું પડશે. તો તેના માટે લોકો તમને દર મહિને અમુક ચાર્જ આપશે.
  • જો તમારે યુટ્યુબ પર જ આ ચેનલ મેમ્બરશીપનું ફીચર જોઈએ, તો તમારી ચેનલ પર 1000 સબ્સક્રાઇબર હોવા જોઈએ અને તમારી ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોવી જોઈએ.
  • તમે તેમને ઑનલાઇન માર્ગદર્શન આપતા કલાકોની સંખ્યા અનુસાર તમે તમારી જાતને ચાર્જ કરી શકો છો.

(6) યુટ્યુબ પર બ્રાન્ડ પાર્ટનરશિપ – Brand Partnerships on Youtube

જો યુટ્યુબ પર તમને જોવા વાળા ઘણા વધારે લોકો હોય. અને તમારી ચેનલની લોકપ્રિયતા અને તમારા પર લોકોનો વિશ્વાસ વધતો જાય તો, તમે તેમણે પણ ઉપયોગી થાય એવું પ્રોડક્ટ કોઈ કંપનીનું બતાવી શકો છો.

તમે કોઈ કંપની સાથે પાર્ટનરશીપ કરી શકો છો કે, જેમાં તમે તમારા 10 મિનિટના વિડિયોમાં 30-40 સેકન્ડ તે કંપનીના પ્રોડક્ટ વિશે બોલશો. જેના દ્વારા તે કંપનીના પ્રોડક્ટનું માર્કેટિંગ તમારા વિડિયો દ્વારા થશે અને તે કંપનીના પ્રોડક્ટનું વેચાણ વધશે. જેમાં તે કંપની તમને પૈસા આપશે.

હવે તે કંપની તમને કેટલી રકમ આપશે તે તમારા ચેનલના સબ્સક્રાઇબર, તેમાં દર્શકોની સંખ્યા, લોકોનો તમારા પર વિશ્વાસ એના આધાર પર અને બીજા ઘણા માપદંડ પર નક્કી થાય છે.

એક વખત તમને જોવાવાળા સંખ્યા વધે એટલે તમે સામેથી કોઈ કંપનીને ઈમેલ કરી શકો છો. અને તમને સામેથી કોઈ કંપની પણ ઈમેલ કરી શકે છે. જેમાં તમારે સારા પ્રોડક્ટને જ પોતાના દર્શકો સામે મૂકવાનું છે. જેથી તેમનો વિશ્વાસ તમારા ઉપર બની રહેશે.

(7) લાઈવ સ્ટ્રીમ – Live Stream

યુટ્યુબ પર તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો. જેમાં તમારે યુટ્યુબ પર લાઈવ પોતાના દર્શકો સાથે વાત-ચીતત કરવાની હોય છે. અને તેમાં તમે અલગ-અલગ એક્ટિવિટી પણ કરી શકો છો, તેમના સવાલોના જવાબો આપી શકો છો. ઘણી વખત લોકોને જો તમારી લાઈવ સ્ટ્રીમ ગમે છે અથવા તમને તમારું કન્ટેન્ટ ગમે છે, તો તેઓ તમને સુપર-ચેટ દ્વારા તમને પૈસા મોકલે છે.

આ સુપરચેટ ફીચર તમારા યુટ્યુબ ચેનલ પર ચાલુ હોવું જોઈએ. જેના માટે તમારું ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોવું જોઈએ. જેના દ્વારા તમે આવી રીતે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો અને લોકોને જો તમારી લાઈવ સ્ટ્રીમ ગમશે, તો તેઓ તમને પૈસા પણ મોકલશે.

(8) પોતાની સેવા વેચો યુટ્યુબ પર – Sell Your Service on YouTube

How To Earn Money From YouTube In Gujarati : જો તમે અમુક સર્વિસ આપતા હોય જેમ કે તમને વિડિયો એડિટિંગ કરતાં આવડે છે. અને તમે ક્લાઈન્ટ માટે વિડિયો એડિટ કરીને આપતા હોય તો, તમે તમારી વિડિયો એડિટિંગ સ્કિલના વિડિયો યુટ્યુબ પર અપલોડ કરીને પોતાના કામને વધારે લોકો સુધી પહોચાડી શકો છો.

તમે યુટ્યુબ પર જેમ તમારા વિડિયો એડિટિંગ સ્કિલને બતાવશો એટલે ઘણા નવા ક્લાઈન્ટ તમને સંપર્ક કરશે, અને તમને વિડિયો એડિટિંગને લગતું કામ આપશે, અને તે કામ બદલ તમને પૈસા પણ મળશે.

તમને કોઈ પણ એવી આવડત આવડતી હોય અને જો તમે તેની કોઈ સર્વિસ આપો છો તો, તમે યુટ્યુબ પર પોતાના કામને લગતા વિડિયો અપલોડ કરીને વધારે ક્લાઈન્ટ સાથે કનેક્ટ થઈ શકો છો. અને કમાણી કરી શકો છો.

આ વિડિયો એડિટિંગ અહી ઉદાહરણ માટે લીધું છે. બાકી તમારી પાસે કોઈ અન્ય આવડત પણ હોય શકે છે અને ઘણા લોકો પાસે નવી-નવી અલગ-અલગ આવડત હોય છે.

How to Earn Money From YouTube in Gujarati । યુટ્યુબ થી લાખો રૂપિયાની કમાણી
How to Earn Money From YouTube in Gujarati । યુટ્યુબ થી લાખો રૂપિયાની કમાણી

આશા છે કે આજે તમને યુટ્યુબ પર કમાણી કરવાના ઘણા અલગ-અલગ રસ્તાઓ વિશે જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરજો. હવે તમારે એ જોવાનું છે કે તમને કઈ પદ્ધતિ પસંદ છે અને કઈ પદ્ધતિ તમારા માટે કામ કરે છે અને કઈ નથી.

How To Earn Money From YouTube In Gujarati – વિડીયો સ્વરૂપે માહિતી

How To Earn Money From YouTube In Gujarati Video Credit By – GJ Mashup You tube Channel

FAQs – How To Earn Money From YouTube In Gujarati

You Tube App ક્યાંથી ડાઉનલોડ કરી શકાય ?

You Tube App ડાઉનલોડ કરવાની લિંક -google play store પરથી ડાઉનલોડ કરી શકાય.

શું You Tube પૈસા ચૂકવે છે?

You Tube તમને IGTV જાહેરાતો, બ્રાન્ડેડ સામગ્રી, બેજેસ, શોપિંગ અને એફિલિએટ માર્કેટિંગની મદદથી પૈસા કમાવવાની મંજૂરી આપે છે.

યૂ-ટ્યૂબ ચેનલ ઉપર જાહેરાત માટે ક્યારે એપ્લાય કરી શકાય ?

યૂ-ટ્યૂબ ચેનલ ઉપર 1000 સબક્રાઈબર અને 4000 કલાક વીડિયો જોવાઈ ગયા બાદ તમે જાહેરાત માટે એપ્લાય કરી શકો છો.

How To Earn Money Online in Gujarati ?

The truth is there are real ways to make money online​​—millions of people are doing it each day. From freelance digital nomads to savvy marketers to rising entrepreneurs, there are plenty of business ideas you can try at home using your laptop and a solid internet connection.

પૈસા કમાવવા માટે તમારે YouTube પર કેટલા Views ની જરૂર છે?

YouTube દ્વારા સીધા પૈસા કમાવવાનું શરૂ કરવા માટે, તમારી પાસે વર્ષમાં ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ અને 4,000 Watch Time હોવા આવશ્યક છે. એકવાર તમે તેના પર પહોંચી જાઓ, પછી તમે YouTube ના પાર્ટનર પ્રોગ્રામમાં અરજી કરી શકો છો અને તમારી ચેનલનું Monetization On કરી શકો છો

Last Word

આ આર્ટીકલથી તમને લાભકારક How To Earn Money From YouTube In Gujarati ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી તે લોકોને How To Earn Money From YouTube In Gujarati માં તેઓને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

મિત્રો “How To Earn Money From YouTube In Gujarati” -આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો Whats App ગ્રુપમાં જોડાઈ જાવ. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

Jigalbahen Patel

હું જીગલ પટેલ, આ સાઇટ પર લેખિકા છું. અમને આમજનતાને લોન, ફાયનાન્સ & ઈન્સ્યોરન્સ વિશે જાગ્રત કરવાના લેખ લખવાનું પસંદ છે.

Leave a Comment