How to G Pay Personal Loan Apply In Gujarati | Google Pay Loan | Get a personal loan with Google Pay | Google Pay Loan Interest Rate | ગૂગલ પે લોન એપ
મિત્રો, શું તમે Google Pay વાપરો છો ? જો તમે વાપરતા હોય તો આ Feature વિશે તમને ખબર નહી હોય, How to G Pay Personal Loan Apply In Gujarati. જુઓ મિત્રો Google Pay પરથી લોન કેવી રીતે લઈ શકાય, એ જાણવાની ઈચ્છા થતી હશે.
આજે આ પોસ્ટ How to G Pay Personal Loan Apply In Gujarati દ્વારા Google Pay દ્વારા Online Loan કેવી રીતે લેવી તેની સ્ટેપવાઈઝ માહિતી આપીશ.
How to G Pay Personal Loan Apply In Gujarati
Google Pay Loan માટે કેવી રીતે અરજી કરવી, Google Pay થી લોન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, Google Pay પરથી કેટલા સમયમાં લોન મળશે, Google Pay થી લોન લીધા પછી તમારી કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે, Google Pay પરથી લોન મળે છે તે લોન કેટલા સમયમાં પરત કરવા કેટલો સમય મળશે, Google Pay પર લોન મેળવવા માટે કોણ-કોણ અરજી કરી શકે છે. આ તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા આપીશું.
Highlights of How to G Pay Personal Loan Apply In Gujarati
આર્ટીકલનું નામ | How to G Pay Personal Loan Apply In Gujarati |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
હેતુ | G Pay Personal Loan વિશે માહિતી |
Age Limit | 18 to 55 Year |
Interest Rate | 1.33 % to 2.50 % /m |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
કેટલી લોન મળશે ? | 5 લાખ સુધીની લોન |
Google Pay App | Click Here… |
Home Page | More Details…. |
Also Read More:- Sbi e Mudra Loan Apply Online | Good Loan Offer
Also Read More:- How to BOB Digital Loan Apply in Gujarati | સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા
Also Read More:- How to Apply in PNB E Mudra Loan | PNB બેંકમાં 50000 રૂ.ની લોન
Google Pay શું છે ?
Google Pay Se Loan માટે તમે કેવી રીતે અરજી કરશો, તે પહેલા આપણે જાણી લઈએ કે Google Pay શું છે? તમને બધાને જણાવવાનું કે Google Pay એક ઓનલાઈન લેન-દેન માટેની એપ્લીકેશન છે. આ Mobile Application નો ઉપયોગ ભારત દેશનો દરેક વ્યકિત કરી રહ્યો છે. આપણા જીવનને ઘણી બધી રીતે સરળ બનાવી દીધું છે.
આ એપ્લીકેશનની મદદથી તમારા ફોનનું રીચાર્જ કરી શકો છો, કોઈપણ પ્રકારનું બિલ ભરી શકો છો અને આના સિવાય ઘણા બધા કામ કરી શકીએ છીએ. આ એપ્લીકેશનના Google Play Store દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. આ Gpay App 100 મિલિયનથી પણ વધુ વખત Download થયેલી છે. તમે આંકડો જોઈને અનુમાન લગાવી શકો છો કે આને કેટલા લોકોએ લોનનો ઉપયોગ કર્યો હશે !
Google Pay Loan કેવી રીતે મળે છે?
How to G Pay Personal Loan Apply In Gujarati : Google Pay Loan કેવી રીતે મળે છે, તો મિત્રો તમને બધાને કહેવા માંગુ છું કે Google Pay Loan નથી આપતી. તમને મનમાં થયું રહ્યું હશે કે Google Pay Loan નથી આપતી તો લોન કોણ આપશે ? મિત્રો તમને લોન તો Google Pay જ આપશે પણ તે પોતે નથી આપતી, તેમણે ઘણી બધી એપ્લીકેશન અને લોન કંપની સાથે ભાગીદારી કરી રાખી છે તેના વડે લોન મળી શકે છે. જેવી કે,
(1) Money View Loans
(3) CASHe
(4) SmartCoin
(5) EarlySalary
(6) IIFL Finance Limited
(7) InstaMoney
(8) PayMe India
(9) LoanTap
(10) Snapmint
(11) Prefr Loans
(12) ZestMony
(13) Axis Bank
(14) Kotak Mahindra Bank loan
(15) ICICI Bank Loan
(16) Dhani Loan & Services
(17) L & T Financial Services (Auto Loan)
(18) Kotak Prime Car Loan
(19) Fullerton India Loan
(20) IDFC First Loans
(21) IIFL Home Loan
(22) Tata Capital Loan
(23) Adani Capital
(24) Bajaj Finance
(25) Muthoot Finance
(26) Tata Capital Financial Services
(27) Shriram Transport Finance
(28) AU Small Finance Bank
(29) Induslnd Bank – CFD
(30) Tata Motors Finance
(31) Muthoot Microfin
(32) Bajaj Auto Finance
Etc……
Google Pay Loan કેટલા રૂપિયા સુધી મળી શકે છે ?
Google Pay Loan ઓછામાં ઓછા 10,000 રૂપિયા થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. અને એટલા પૈસામાં તમે પોતાના દરેક કામ આરામથી થઈ શકશે.
Google Pay Loan કેટલા દિવસો માટે મળે છે ?
Google Pay Loan તમને આમાં ઓછામાં ઓછા 4 મહિના થી લઈને વધુમાં વધુ 60 મહિના માટે માટે મળે છે. આ લોન તમે આ સમયમાં પરત ભરી શકો છો.
Google Pay Loan કેટલું વ્યાજ થશે ?
Gpay Online પર મળતી લોન પર વ્યાજના દર અલગ-અલગ હોય છે. આ વ્યાજ 1.33 % થી લઈને 2.40 % વ્યાજ ચુકવવું પડશે.
Example:- મિત્રો માની લો કે Google Pay Loan App 50,000 રૂપિયાની લોન તમે લીધી તમારે 18 % લેખે 24 મહિના માટે કુલ વ્યાજ 11,679 રૂપિયા ચુકવવા પડશે.
Google Pay Loan ના Features કયા કયા છે ?
How to G Pay Personal Loan Apply In Gujarati : Google Pay App માં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે. તે નીચે મુજબ છે.
- Gpay App Download એકદમ સરળ છે.
- આ Loan App સંપૂર્ણ ઓનલાઈન છે. તમારે કોઈ ઓફલાઈન કે ઓફિસે જવાની જરૂર નથી.
- Google Pay App તમને ઓછા વ્યાજ પર મળી શકશે.
- Google Pay Loan Application પર ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ રજૂ કરવાથી મળી જાય છે.
Google Pay થી Loan કેમ ?
How to G Pay Personal Loan Apply In Gujarati : અત્યારે ભારત દેશમાં ઘણી બધી Loans Application ઉપલબ્ધ છે. જેમાં ઘણી બધી એપ્લિકેશન અને કંપનીઓ પણ લોન આપે છે. પરંતુ શા માટે Google Pay થી Loan લેવી તેના માટેના કારણો નીચે મુજબ છે.
- Google Pay Loan તમને વધારે રકમ મળે છે.
- Gpay Loan Service વિશ્વાસુ છે. જેમાં તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા નથી.
- આ એપ્લિકેશનમાં લોન તમને EMI માં મળી જાય છે.
- GPay Loan App પરત કરવામાં વધારે સમય મળે છે.
- આ લોન એપ્લિકેશન ઘણા ઓછા વ્યાજમાં મળશે.
- આ લોન એપ્લિકેશન દ્વારા ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ રજૂ કરવાથી લોન મળી જાય છે.
- Google Pay દ્વારા તમને આખા ભારતમાં મળી શકે છે.
- આ લોન એપ્લિકેશન દ્વારા લોનની રકમ તમારા બેંક ખાતામાં મળશે.
- Google Pay Loan તમને અન્ય એપ્લીકેશન કરતાં ઘણા ઓછા સમયમાં મળે છે.
- GPay loan App પૂરેપૂરી Online છે.
Google Pay Loan નો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકો છો ?
How to G Pay Personal Loan Apply In Gujarati : Google Pay નો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે અને કઈ કઈ જ્ગ્યાએ કરી શકાય તેની માહિતી નીચે મુજબ છે.
- Google Pay Loan નો ઉપયોગ તમે તમારો અભ્યાસ પૂરો કરવામાં કરી શકો છો.
- આનો ઉપયોગ તમે તમારા સારવાર માટે કરી શકો છો.
- આ Loan Application નો ઉપયોગ તમે લગ્ન પ્રસંગમાં કરી શકો છો.
- આનો ઉપયોગ તમે નવી બાઈક કે કાર લેવા માટે કરી શકો છો.
- તમે નવો ફોન લેવામાં માટે પણ GPay loan નો ઉપયોગ કરી શકો છો.
- કોઈપણ પ્રકારની લોન ચુકવવામાં કરી શકો છો.
- તમે બીજી લોનને ભરપાઈ કરવા માટે પણ Google Pay નો ઉપયોગ કરી શકો છો.
Google Pay Loan કોણ-કોણ લઈ શકે છે ?
- ભારત દેશના નાગરિક હોવો જોઈએ.
- તમારી ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ હોય તો તમે લોન મેળવી શકો છો.
- Google Pay Loan લેવા માટે તમારી પાસે દરેક મહિના માટે કમાણીનું સાધન હોવું જોઈએ.
Google Pay Loan લેવા માટે કયા ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડે ?
- આ સુવિધા હેઠળ લોન લેવા આધારકાર્ડ હોવું જરૂરી છે.
- Google PayLoan લેવા માટે પાનકાર્ડ પણ હોવું જોઈએ.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક સ્ટેટમેંટ
How To Get Google Pay Loan Step by Step
How to G Pay Personal Loan Apply In Gujarati : Google Pay App પરથી Loan કેવી રીતે લેવી મેળવવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
- Step 1– સૌથી પહેલા Google Pay એપ્લીકેશનને Google Play Store પરથી તમારા ફોનમાં ડાઉનલોડ કરવી.
- Step 2– ત્યારબાદ Google Pay એપ્લીકેશનમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવો.
- Step 3– ત્યારબાદ Google Pay એપ્લીકેશનમાં તમારૂ બેંક એકાઉન્ટ જોડવાનું રહેશે.
- Step 4– ત્યારબાદ Google Pay એપ્લીકેશનમાં તમારે Business and Bills વાળા ઓપ્શનમાં જવાનું છે.
- Step 5– ત્યારબાદ Explorer વાળા બટન ક્લિક કરવાનું રહેશે.
- Step 6– ત્યારબાદ Finance વાળું ઓપ્શન પસંદ કરવું.
- Step 7– ત્યાર પછી કંપની પસંદ કરવાની રહેશે જેમાં તમારે લોન માટે અરજી કરવાની છે.
- Step 8– ત્યારબાદ તે કંપનીમાં તમારી ઈમેઈલ દ્વારા લોગિન થવાનું રહેશે.
- Step 9– એના પછી જેટલી પણ લોન લેવી હોય તે રકમ પસંદ કરવી.
- Step 10– ત્યારબાદ પોતાની પર્સનલ જાણકારી આ એપ્લીકેશનમાં ભરવી.
- Step 11– ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવા.
- Step 12– ત્યારબાદતમારા બેંક એકાઉન્ટની બધી માહિતી ભરવી.
- Step 13– ત્યારબાદ Google Pay Loan એપ્લીકેશન રીવ્યુમાં જતી રહેશે.
- Step 14– ત્યારબાદ Google Pay Loan માટે કરેલી એપ્લીકેશન Approved થઈ જશે.
- Step 15– ત્યારબાદ તમારી Google Pay Loan ના પૈસા છે તે તમારા બેંક એકાઉન્ટમાં તરત જ મળી જશે.
Also Read More:- SBI બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર કેવી રીતે ઉમેરવો? | How to Link Mobile Number To SBI Bank Account
Also Read More:- How to Apply for Creditt App Personal Loan | ક્રેડિટ એપ દ્વારા પર્સનલ લોન મેળવો
Also Read More:- How to Apply IDFC First Bank Personal Loan | આઈડીએફસી ફર્સ્ટ બેંક પર્સનલ લોન
Google Pay Loan Customer Care Number
મિત્રો, Google Pay પૂરા વિશ્વમાં કામ કરે છે. આપણે અહીં ભારતના કસ્ટમર કેર નંબર ની વાત કરીશું. જે નીચે મુજબ છે:
Support Mail ID | support-in@google.com |
Online Support | https://support.google.com/pay/ |
Complaint Phone Number | 18889867944 |
Customer Service Number | 18004190157 |
Toll Free Number | 18554925538 |
FAQ of How to G Pay Personal Loan Apply In Gujarati
Que.1 Google Pay Loan કેટલા રૂપિયા સુધી મળી શકે છે ?
Ans.1 Google Pay Loan ઓછામાં ઓછા 10,000 રૂપિયા થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે.
Que.3 Google Pay Loan કેટલા દિવસો માટે મળે છે ?
Ans.2 Google Pay Loan તમને આમાં ઓછામાં ઓછા 4 મહિના થી લઈને વધુમાં વધુ 60 મહિના માટે માટે મળે છે.
Que.3 Google Pay Loan કેવી રીતે આપે છે ?
Ans.3 ગૂગલ પે પોતે લોન આપતી નથી. તે ફેસીલિયેટર તરીકે અન્ય કંપની કે બેંક સાથે જોડાઈને લોન આપે છે.
Last Word – How to G Pay Personal Loan Apply In Gujarati
આ આર્ટીકલથી અમે જરૂરિયાતવાળાને લાભકારક How to G Pay Personal Loan Apply In Gujarati ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા જરૂરિયાત માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to G Pay Personal Loan Apply In Gujarati ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો .તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
GOHIL SANDIPKUMARH BHIKHABHAI GOHIL
9978227481
20,000 ni loan levi hoy to ketlu vyaj ave
11 % to 18 % per year