Is mandatory to link PAN with Aadhaar | PAN-Aadhaar Link | Aadhaar-PAN linking mandatory by March 2023 | link PAN with Aadhaar | પાનઆધાર લિંક
Is mandatory to link PAN with Aadhaar : આવકવેરા વિભાગે તાજેતરમાં કહ્યું છે કે 31 માર્ચ, 2023 સુધીમાં તમારા કાયમી એકાઉન્ટ નંબર (PAN) ને તમારા આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવું ફરજિયાત છે.
કોઈપણ વ્યક્તિ, વય અને લિંગને ધ્યાનમાં લીધા વિના, ભારતના રહેવાસી હોવાને કારણે, સ્વૈચ્છિક રીતે આધાર નંબર મેળવવા માટે નોંધણી કરાવી શકે છે. નોંધણી પ્રક્રિયા મફત છે. એકવાર વ્યક્તિ નોંધણી કરાવે છે, તેની વિગતો કાયમી ધોરણે ડેટાબેઝમાં સંગ્રહિત થાય છે. એક વ્યક્તિ પાસે બહુવિધ આધાર નંબર હોઈ શકે નહીં.
જો તમારી પાસે PAN છે અને તમે આધાર મેળવવા માટે પાત્ર છો અથવા તમારી પાસે પહેલેથી જ આધાર નંબર છે, તો તમારે આવકવેરા વિભાગને જાણ કરવી આવશ્યક છે. તમે PAN ને આધાર સાથે લિંક કરીને આ કરી શકો છો. જો તમે PAN-Aadhar લિંકિંગ કરવામાં નિષ્ફળ થશો, તો તમારું PAN ‘નિષ્ક્રિય’ થઈ જશે. Link PAN Card with Aadhaar in Gujarati ની સમગ્ર માહિતી અહીં આ આર્ટીકલ Is mandatory to link PAN with Aadhaar દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Is mandatory to link PAN with Aadhaar ?
Pan Card સાથે Aadhaar લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. 30 જૂન, 2022 ના રોજ અથવા તે પહેલાં પાન કાર્ડ સાથે આધાર લિંક કરનાર વ્યક્તિ પાસેથી રૂ.500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હઅતો. જો પાન આધાર લિંક 1 જુલાઈ, 2022ના રોજ અથવા તે પછી કરવામાં આવેતો રૂ.1,000 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.
Highlights of Is mandatory to link PAN with Aadhaar
આર્ટીકલનું નામ | Is mandatory to link PAN with Aadhaar |
આર્ટીકલની પેટા માહિતી | PAN Card with Aadhaar |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
આર્ટીકલનો ઉદ્દેશ | PAN Card with Aadhaar વિશે માહિતી પૂરી પાડવાનો. |
લાભાર્થી | Everyone |
ઉદ્દેશ્ય | Pan Card સાથે Aadhaar લિંક કરવાની માહિતી પૂરી પાડવાનો |
Application mode | Online / Offline |
Official Website | Click Here |
Is mandatory to link PAN with Aadhaar : નોંધ કરો કે જો તમે લિંક કર્યા વિના આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો જ્યાં સુધી PAN અને આધાર લિંક ન થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ રિટર્નની પ્રક્રિયા કરશે નહીં. લોકો વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. જેથી બંને કેસમાં બે ઓળખને જોડવામાં આવે- બે ડેટાબેઝમાં સમાન નામો અથવા જ્યાં નાની અસંગતતા હોય તેવા કિસ્સામાં Link Aadhaar With Pan Card થયેલુંં હોવું જોઈએ.
Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
આધાર સાથે તમારૂ પાન લિંક ન કરવાનાં પરિણામો
- તમારૂ પાનકાર્ડ નિષ્ક્રીય થઈ જશે.
- આઈટીઆર ફાઈલ કરવાનું શક્ય થશે નહીં.
- લેટ રીટર્નને પ્રોસેસ કરવામાં આવશે નહીં.
- લેટ રીટર્નને જારી કરી શકાશે નહીં.
- ક્ષતિપૂર્ણ રિટર્નના મામલામાં વિલંબિત કાર્યવાહીને પૂર્ણ કરી શકાશે નહીં.
- ઉચ્ચ દરે કરકપાત કરવામાં આવશે.
વધુ માહિતી માટે આવકવેરા અધિનિયમ, 1962 નો નિયમ 114AAA જુઓ.
જો કે, તમારે હવે તમારા આધારને PAN કાર્ડ સાથે લિંક કરવા માટે ફી ચૂકવવી પડશે. હવે લિંક કરવા માટે તમારે રૂ.1000 ફી ચૂકવવી પડશે.
નીચે આપેલા આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું તે વિશે જાણો અને તમારા દસ્તાવેજોને વહેલામાં વહેલી તકે લિંક કરાવો.
Pan Aadhaar link step by step Process
- STEP 1: પાન આધાર લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
- STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક કરી શકશો.
આ પણ વાંચો જરૂરી : જાણો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લીંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?
– Income Tax Department, Govt. of India
- STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhaar પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.
- STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.
Link PAN Card with Aadhaar in Gujarati – Check Status
Is mandatory to link PAN with Aadhaar : પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.
- STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
- STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 4: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.
Also Read More: તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
Link PAN Card with Aadhaar in Gujarati – ફી કેવી રીતે ભરવી
- STEP 1: સૌપ્રથમ https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp Protean (NSDL) પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જાઓ.
- STEP 2: પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા માટે CHALLAN NO./ITNS 280 હેઠળ આગળ વધો પર ક્લિક કરો
- STEP 3: લાગુ પડતો ટેક્સ પસંદ કરો જો તમે એક વ્યક્તિ છો તો Income tax (Other than Companies) પર ક્લિક કરવાનું રહેશે. અને other Reciepts પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 4: કૃપા કરીને ખાતરી કરો કે ફીની ચુકવણી એક ચલણમાં માઇનોર હેડ 500 (ફી) અને મેજર હેડ 0021 [ઇન્કમ ટેક્સ (કંપનીઓ સિવાય)] હેઠળ કરવામાં આવી છે.
- STEP 5: નેટ બેંકિંગ અથવા ડેબિટ કાર્ડમાંથી ચુકવણીનો મોડ પસંદ કરો
- STEP 6: PAN દાખલ કરો, મૂલ્યાંકન વર્ષ પસંદ કરો અને સરનામું દાખલ કરો.
- STEP 7: કેપ્ચા કોડ દાખલ કરો અને Proceed ટેબ પર ક્લિક કરો
- STEP 8: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.
- STEP 9: પછી તમારે પેમેન્ટ કેવી રીતે કરવું છે તે પૂછવામાં આવશે Net Banking કે Credit/Debit Card દ્વારા તે સિલેક્ટ કરવાનું રહેશે.
- STEP 10: ત્યાર બાદ તમને બધી વિગતો જોવા મળશે અને તેમાં તમારે પેન દંડ ભરવા માટે Other માં 500 લખવાનું રહેશે અને Penalty Payment Code માં N11C લખવાનું રહેશે. અને નીચે Confirm બટન પર ક્લિક કરવાનું રહેશે.
પછી તમારું Payment successfully થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.
નોંધ : જરૂરી ઓનલાઇન ફી ચૂકવ્યા બાદ થોડી વાર રાહ જોઈને પછી તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી શકો છો. પછી તમને ત્યાં ફી ચૂકવવા માટે પેજ જોવા મળશે નહિ.
પેમેન્ટ થઈ ગયા પછી પાન આધાર લિંક કરો ત્યારે તમને મેસેજ જોવા મળશે એટલે પછી તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકશો.
Link PAN Card with Aadhaar- દંડ ભરતી વખતે ધ્યાન રાખવાની બાબતો
છેલ્લી સ્ક્રીન પર, તમારું નામ આવકવેરા વિભાગના ડેટાબેઝમાં દેખાય છે તે રીતે રજૂ કરવામાં આવશે.
ચલન નંબર/ITNS 280 મેજર હેડ કોડ 0021 (ઇન્કમ ટેક્સ (કંપનીઓ સિવાય)) અને માઇનોર હેડ કોડ 500/1000 (અન્ય રસીદો) નો ઉપયોગ નોટિફિકેશન દ્વારા જાહેર કર્યા મુજબ PAN અને આધારને મોડેથી લિંક કરવા માટે રૂ.1000 ની કિંમત ચૂકવવા માટે કરવો આવશ્યક છે. નં. 29 માર્ચ, 2022 ના રોજ, સૂચના નં. 17/2022/F. નંબર 370142/14/2022-TPL જારી કરવામાં આવ્યો હતો.
કોઈ પણ સંજોગોમાં Link PAN Card with Aadhaar માટે 234H હેઠળ ચૂકવેલ ફી રિફંડ કરી શકાતી નથી.
Read More:- Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ
Is mandatory to link PAN with Aadhaar – Helpline
Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર | 0124-2438000, 18001801961 |
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર | 022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ: (022) 67931399 |
NSDL કૉલ સેન્ટર નંબર | 020-27218080, (022) 2499 4200 |
NSDL ટોલ ફ્રી નંબર | 1800 222 990 |
PAN કાર્ડ ટોલફ્રી નંબર | આવકવેરા ટોલ ફ્રી નંબર- 18001801961 |
PAN CARD EMAIL ID | NSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in UTIITSL-utiitsl.gsd@utiitsl.com |
Frequently Asked Questions – Is mandatory to link PAN with Aadhaar
PAN-Aadhar લિંકિંગ માટે પ્રયાસ કરતી વખતે, મને એક સંદેશ મળ્યો કે પ્રમાણીકરણ નિષ્ફળ થયું છે?
તમારા PAN અને આધાર વચ્ચેના ડેટામાં મેળ ખાતી ન હોવાને કારણે પ્રમાણીકરણ નિષ્ફળ જાય છે. તમે નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર જેવા ડેટાની સાચી છે કે કેમ તે તપાસી શકો છો.
જો નામ અથવા જન્મતારીખમાં મેળ ન હોય તો હું PAN અને આધારને કેવી રીતે લિંક કરી શકું?
તમારે તમારા આધાર કાર્ડનો ડેટા અપડેટ કરવાની જરૂર છે.
જો મારું PAN અને આધાર લિંક ન હોય તો શું હું મારું ITR ફાઇલ કરી શકું?
ના, PAN અને આધાર લિંક ન હોય તો ITR ફાઇલ ન કરી શકો.
શું બિન-નિવાસી ભારતીય (NRI) ને PAN અને આધાર લિંક કરવા જરૂરી છે?
એનઆરઆઈએ આધાર મેળવવાની અને તેમના પાનને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.
Is mandatory to link PAN with Aadhaar ?
હા, પાન સાથે આધાર લિંક કરવું ફરજિયાત છે.
Who is exempted from linking PAN and Aadhaar?
આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોના રહેવાસીઓ, બિન-નિવાસીઓ અને 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને પણ PAN અને આધાર લિંક કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
Disclaimer – Is mandatory to link PAN with Aadhaar
Is mandatory to link PAN with Aadhaar અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Is mandatory to link PAN with Aadhaar ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Thanks for Watching & Reading www.loaninfoguj.com
👋