WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના

Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના

Laptop Loan Yojana for ST Category |  લેપટોપ તથા કોમ્પ્યુટર લોન સહાય યોજના | Swarozgar Yojana Online Registration | કમ્પુટર & લેપટોપ સહાયની યોજના | Laptop Sahay Yojana 2022

આજે મોટાભાગના કામો માટે કમ્પ્યુટર કે લેપટોપ ની જરૂર પડતી હોય છે. બાળકો માટે અમુક પ્રોજેક્ટ્સ માટે લેપટોપની જરૂરિયાત ઉભી થતી હોય છે. તો મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી Laptop Loan Yojana Gujarat નો લાભ કેવી રીતે મળશે? આપણે આ Loan માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈએ તેના વિશે પણ જાણીશું. એના સિવાય શું તમે આ લોન માટે પાત્રતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

આદિજાતિના નાગરિકોને Laptop Loan Scheme ચાલુ કરવામાંં આવેલ છે. ગુજરાત સરકારના Adijati Nigam Vibhag દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ Laptop Loan Yojana નો લાભ આપવામાં આવે છે. આ યોજના માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે.

લેપટોપ લોન સહાય યોજનાનો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા ઘણી બધી લોન યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના અમલમાં મુકેલ છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન, બ્યુટી પાર્લર ધિરાણ યોજના, પોલ્ટ્રીફોર્મ તથા કોમ્પ્યુટર અથવા લેપટોપ લોન સહાય વગેરે માટે ધિરાણ ખૂબ ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે. અને સબસિડી પણ આપવામાં આવે છે. આ પોસ્ટના માધ્યમથી ગુજરાતનાં જે બેરોજગાર શિક્ષિત બહેનો અને ભાઈઓની યોજના વિશે વાત કરીશું. જેમાં Computer Job work નો સારો અનુભવ છે એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Important Point of Laptop Loan Yojana For ST

યોજનાનું નામ Laptop Loan Yojana For ST
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો ઉદ્દેશઅનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપને અનુરૂપ નવો ધંધો કરવા માટે આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લોન પર વ્યાજદરમાત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમઆ લોન યોજના હેઠળ કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે 1,50,000/-
Online ApplyApply Now
Official WebsiteClick Here
Important Point of Laptop Loan Yojana For ST
WhatsApp Group જોડાઓ. Join Now

યોજના માટેની પાત્રતા

Tribal Development Department Gujarat દ્વારા લેપટોપ તથા તેની મશીનનો ખરીદી માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

  • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
  • લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
Laptop Loan Yojana Gujarat for ST |  લેપટોપ લોન સહાય યોજના | Adijati Nigam Yojana
Image of Laptop Loan Sahay Yojana

લેપટોપ લોન યોજના અંતર્ગત મળવાપાત્ર ધિરાણ

Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

લોનમાં વ્યાજદર અને ફાળો

કોમ્પ્યુટર સહાય યોજના લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે. લાભાર્થીને રૂપિયા 1.50 લાખ નું ધિરાણ મળશે. આ ધિરાણ વાર્ષિક 4 ટકાનાદરે ભરવાનું હોય છે. લાભાર્થીએ 10 % ફાળો આપવાનો રહેશે.

આ પણ જાણો – Kisan Vikas Patra Yojana in Post Office | પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ

આ પણ વાંચો – How to Apply BOB World Loan | ઘરે બેઠા પર્સનલ લોન કેવી રીતે મેળવશો

યોજના લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે.

  • અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 %  દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

Document Required for Laptop Loan Yojana

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્ય મા વસતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ લેપટોપ કે કોમ્પુટર દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. સ્વરોજગારી મેળવવા માંગતા લોકો માટે આ Laptop Loan Yojana ખૂબ જ ઉપયોગી જ છે. આ યોજના માટે નીચે મુજબના Document આપવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • અરજદારનું રેશનિંગકાર્ડ
  • લાભાર્થીનું જાતિનું પ્રમાણપત્ર
  • કમ્પ્યુટરના કોર્ષનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું કમ્પ્યુટરની દુકાન/મોલ/કંપનીમાં કામ કરેલ હોઈ તેનું અનુભવનું પ્રમાણપત્ર
  • લાભાર્થી નાં બેંક ખાતાની પાસબુક.
  • લાભાર્થી એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો. (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
  • લાભાર્થીનાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
  • લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
  • જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નું મિલ્કતનું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
  • લાભાર્થીને ધંધા માટે જો દુકાન પોતાની હોઈ તો તેના આધાર પુરાવા અથવા ભાડે લીધેલ હોઈ તો ભાડા કરાર
  • બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.

આ વાંચો – Post Office New Scheme Mahila Samman Bachat Yojana | મહિલા સમ્માન બચત યોજના

આ પણ વાંચો – PM Kisan Beneficiary List Check Village wise | ચેક કરો આવતા હપ્તામાં આપનું નામ છે કે નહી

Online Apply Laptop Loan Yojana for ST

Tribal Development Department દ્વારા આદિજાતિ લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ આર્ટિકલ દ્વારા Laptop Loan Yojana for ST નું ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપવામાં આવેલી છે.

આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિના લોકોને સરકારની આદિજાતિ વિકાસ નિગમની વેબસાઇટ પર જઈને Online અરજી કરવાની હોઈ છે. તો લાભાર્થી મિત્રોને આ યોજના માટે Online અરજી કઈ રીતે કરવાની હોઈ છે તેની માહિતી અહીંયા Step-by-Step આપેલ છે. જે નીચે મુજબ ની છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું TAB ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું Page Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈનબતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટે લઈને સાચવી રાખવાની રહેશે.

Important links of Laptop Loan Yojana for ST Gujarat 2022

Adijati Nigam Gujarat Official WebsiteClick Here
Direct Apply for Loan LinkClick Here
Login hereClick Here
Register HereClick Here
Forgotten Password? Click Here
Home Page Click Here
Important links of Computer Sahay Yojana

FAQ‘s Laptop Loan Yojana for ST

લેપટોપ લોન સહાય યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

આ લોન યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 1.50 લાખ ની લોન આપવામાં આવે છે.

Laptop Loan Yojana Gujarat for ST હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

કોમ્પ્યુટર મશીન લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

કોમ્પ્યુટર ધિરાણ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

કોમ્પ્યુટર મશીન લોન યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?

Adijati Vikas Nigam,Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

Disclaimer

આ આર્ટીકલથી અમે તમને લેપટોપ લોન યોજના હેઠળ લોન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

  ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. આ લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Computer Sahay Loan ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact Us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

1 thought on “Laptop Loan Yojana Gujarat for ST | લેપટોપ લોન સહાય યોજના”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button