Last Date for Linking of Pan-Aadhaar Extended | પાનકાર્ડધારકો માટે રાહતના સમાચાર
Last Date for Linking of Pan-Aadhaar Extended । Pan-Aadhaar Linking | Link Aadhaar User Manual | Link Aadhaar card with Pan card | પાનકાર્ડધારકને રાહતના સમાચાર
Last Date for Linking of Pan-Aadhaar Extended : પાનને આધાર સાથે લિંક (Pan-Aadhaar Link) કરવાની છેલ્લી તારિખ ઘણી વાર વધારી ચુક્યા છે. પરંતુ આ વર્ષે ઈન્કમ ટેક્ષ વિભાગ આની તારિખ લંબાવેલ છે. આના માટે 3 મહિનાનો સમય વધારી આપવામાં આવેલ છે.
ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા દરેક નાગરિકો માટે પાન-આધાર લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. આ માટે છેલ્લી તારિખ 31 માર્ચ હતી. તે કરોડો પાનકાર્ડધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. Pan Aadhaar Link Latest News આર્ટીકલ પૂરો વાંચવાથી માહિતી મળી રહેશે.
Last Date for Linking of Pan-Aadhaar Extended
અગાઉ, પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની Last Date 31 માર્ચ, 2023 હતી. મંગળવારે એક નોટિફિકેશનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 30 June, 2023 સુધી લિંક કરી શકશે. જે રાહતના સમાચાર છે.
પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. મંગળવારે એક નોટિફિકેશનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 1 જુલાઈ, 2023 થી, તમામ અનલિંક કરેલા પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
Highlight of Last Date for Linking of Pan-Aadhaar Extended
આર્ટીકલનું નામ | Last Date for Linking of Pan-Aadhaar Extended |
આર્ટીકલની ભાષા | Gujarati & English |
હેતુ | પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની Last Date |
પાન-આધાર લિંક | ઓનલાઈન/ઓફલાઈન બંને |
Last Date | 30th June, 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
હોમ પેજ | More Details…. |
શું છે ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટનું નવું અપડેટ
Pan Aadhaar Link Latest News : “કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે, PAN અને આધારને લિંક કરવાની તારીખ 30મી જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે, જેના દ્વારા વ્યક્તિઓ તેમના આધારની જાણ આધાર-PAN લિંક કરવા માટે નિર્ધારિત સત્તાધિકારીને કરી શકે છે, જેના પર કોઈ અસર ન થાય.” સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે જણાવ્યું છે.
Last Date for Linking of Pan-Aadhaar Extended – Twitter
Also Read More:How to Link Pan with Aadhaar | ઘરબેઠા કઈ રીતે લિંક કરશો ?
Also Read More:- Gujarat Govt MoU with Google to train 50000 people | ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU
Also Read More:- How to Earn Money From WhatsApp 2023 | WhatsApp થી પૈસાની કમાણી
પાનકાર્ડ સાથે આધાર લિન્ક છે કે કેમ તે ચકાસો :-
Pan Aadhaar Link Latest News : પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો યુઝર્સ આ બંને ડોક્યુમેન્ટ છેલ્લી તારીખ સુધી લિંક કરાવશે નહી, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તે એક પ્લાસ્ટિકનો ટુકડો રહી જશે. જો તમે હજી સુધી આ કામ કર્યું નથી, તો અત્યારે પણ સમય છે જરૂર થી કરી લો. જો તમને ખબર નથી કે તમારું પાન આધાર સાથે લિંક છે કે નહીં તો ગભરાવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન પાન કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.
🙏 Pranam Sir, Namste 🙏Sir Maru pancard aadhar card link chhe ke nahin te mane janavo pls,Sir
https://loaninfoguj.com/how-to-link-pan-with-aadhaar/
વિડીયો જુઓ અને તે રીતે અનુસરો…