Navi Personal Loan Interest Rate in Gujarati | લોન પ્રોસેસ અને વ્યાજ દર

Navi Personal Loan Interest Rate in Gujarati | Navi App Loan eligibility | Navi Personal Loan App | Navi Home loan । નાવી લોન પ્રોસેસ અને વ્યાજ દર

જો તમારે વધારે પ્રમાણમાં Loan ની જરૂરિયાત હોય અને બધી જગ્યાએથી તમને નિરાશ થયેલા હોય તો તમે આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે તેમ છે.

આ આર્ટિકલમાં અમે તમને Navi Personal Loan Interest Rate in Gujarati વિશે માહિતી આપીશું. જ્યાંથી તમે આસાનીથી 1.5 કરોડ રૂપિયાની Home Loan અને 5 લાખ સુધીની Personal Loan મેળવી શકો છો.

Navi App થી લોન લેવાની process શું છે, લોન લેવા માટેની યોગ્યતા, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી લોન મળશે, વ્યાજ દર કેટલો હશે અને Navi Loan App Contact Number કયો છે વગેરે માહિતી મેળવીશું. આ બધી જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા મળી શકશે. એટલા માટે આ આર્ટિકલને પૂરો વાંચવાથી Navi Personal Loan Interest Rate in Gujarati વિશે સંપૂર્ણ જાણકારી મળી રહેશે.

Navi Personal Loan Interest Rate in Gujarati: Navi App એવી એપ્લીકેશન છે કે તે ભારતમાં Home Loan & Personal Loan ની સુવિધા આપે છે. આ એપ્લીકેશન દ્વારા તમે ઘર બેઠા મોબાઈલ ફોનથી લોન લઈ શકો છો.Navi App ની ખાસ વાત એ છે કે લોન દ્વારા મેળવેલી રકમ તમારા બેંક ખાતામાં Instant મેળવી શકો છો.

Navi Finserv Private Limited નામથી આ કંપની NBFC દ્વારા રજીસ્ટર્ડ કંપની છે અને આ કંપની RBI ના નિયમો હેઠળ કામ કરે છે. Navi ના સ્થાપક Sachin Bansal છે. તેઓએ 2020 માં Navi કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની Instant 5 લાખ રૂપિયા સુધીની Personal Loan અને 1.5 કરોડ રૂપિયા સુધીની Home Loan Provide કરે છે.

Loan Information in Gujarati
Loan Information in Gujarati | Join Our Telegram Channel

Navi Personal Loan Interest Rate in Gujarati: Navi App ને ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. તમારે Google Play Store ને Open કરીને સર્ચ બોક્સમાં Navi Personal Loan App ટાઈપ કરવું. ત્યારબાદ આ એપ તમને દેખાશે તેને Install કરી તેનો ઉપયોગ કરીને Personal Loan & Home Loan સરળતાથી મેળવી શકો છો.

Navi Personal Loan Interest Rate in Gujarati: Navi App થી લોન લેવા માટે નક્કી કરી ચૂક્યા છો તો તમારે આ એપ્લીકેશન પર લોન લેવા માટેની eligibility criteria વિશે જાણી લેવું જરૂરી છે. તમે જ્યારે લોન લેવા માટે Eligible હશો તો જ આ એપ્લીકેશનથી લોન મેળવી શકો છો.Navi App પર લોન લેવા માટે નીચે મુજબ eligibility criteria છે.

  • Navi App ફક્ત ભારતીય નાગરિકો માટે જ લોન ઉપલબ્ધ કરાવે છે, તમે ભારતીય નાગરિક છો તો જ Navi એપથી લોન લઈ શકો છો.
  • Navi App 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જ લોન આપે છે.
  • Navi આખા ભારત દેશમાં લોન નથી આપતી, પરંતુ તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં લોન મળશે કે કેમ ? તે તમે Navi Application માં ચેક કરી શકશો કે
  • તમારો Credit Score સારો હશે તો જ Navi લોન આપશે.

Important Point Of Navi Loan App

આર્ટિકલNavi Personal Loan Interest Rate in Gujarati
Navi Personal LoanNavi App પર તમને 10 હજાર રૂપિયા થી લઈને
5 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.
Navi Home LoanNavi App તમને Total Property Valueના
90 % જેટલી હોમ લોન આપે છે.
Official WebsiteClick Here
Download Loan Navi Loan App(Android)Download Here
Download Loan Navi Loan App(iOS)Download Here
         Navi Personal Loan Interest Rate in Gujarati

Navi Personal Loan Interest Rate in Gujarati: Navi Personal Loan App એ ડિજીટલ ઈન્‍ડિયાને પ્રોત્સાહન આપે છે. આ એપ્લિકેશનની ઘણી બધી વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.

  • Loan Amount –Navi App પર તમને 10 હજાર રૂપિયા થી લઈને 5 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.
  • Rate of Interest–Navi App પર પર્સનલ લોન પર વ્યાજ નો દર 12 to 36 % પ્રતિ વર્ષ હોય છે.
  • Tenure –Navi App થી 3 થી 36 મહિના માટે તમે પર્સનલ લોન લઈ શકો છો.
  • Processing Fee –Navi App પર તમને 3.99 % પ્રોસેસીંગ ફી લાગે છે.

Also Read More:- How To Earn Money Online in Gujarati | ઓનલાઈન પૈસાની કમાણી

Read More:- [Business Funda] Small Business Idea In Gujarati | નોકરીની સાથે-સાથે કરો આ બિઝનેશ, 10 ગણી થશે કમાણી

વધુ વાંચો:- Dhani Loan App In Gujarati | How to Get loan up to 15 lakhs

Navi Personal Loan Interest Rate in Gujarati: Navi Home Loan પણ આપે છે. આ એપ્લિકેશન દ્વારા આપવામાં આવતી Home Loan ની વિશેષતાઓ નીચે મુજબ છે.

  • Navi App તમને Total Property Value ના 90 % જેટલી હોમ લોન આપે છે. જેમકે તમે જે ઘર ખરીદી રહ્યા છો તે 1 કરોડ રૂપિયાનું હોય તો તમે Navi App થી 90 લાખ રૂપિયા સુધીની રકમ લોન તરીકે મેળવી શકો છો.
  • Navi App પર તમને Low EMI પર High Loan Amount મળી શકે છે.
  • Navi Home Loan પર તમારી વધારાની કોઈ ફી ભરવાની હોતી નથી.
  • Navi Home Loan નો ઉપયોગ તમે નવુ બનતું, બની ગયેલું કે અન્ય ઘરે શીફ્ટ થવા માટે કરી શકો છો.
  • જો તમે Home Loan માટે Eligible હોય તો તરત જ લોનની રકમ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવે છે.
  • Navi App દ્વારા Home લોનમાં તમે લોન લો છો તો જ્યાં સુધી લોન મંજુર ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની કાગળની કાર્યવાહીની જરૂરિયાત રહેતી નથી.

How to Take Loan from Navi App

Navi Personal Loan Interest Rate in Gujarati: Navi App થી લોન લેવા નીચે મુજબની પ્રોસેસને Step by Step follow કરવાથી સરળતાથી લોન મેળવી શકો છો.

  • Step 2 ત્યારબાદ તમે Navi App ની Terms & Condition ને Accept કરીને Continue પર ક્લીક કરવું. અને જે પણ Permission Navi તમારી પાસે માંગે તેને Allow કરો.
  • Step 3 – પછી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવામાં આવશે તો મોબાઈલ નંબર રજીસ્ટર કરીને Get OTP વાળા Option પર કરીને OTP verify કરી લો.
  • Step 4 – આ process ને Complete કરવાથી તમારૂ Account Navi App પર બની જશે. અને તમે Navi App ના home page પર આવી જશો. અહી તમે 2 વિકલ્પ જોવા મળશે. એક Home Loan અને બીજો Personal Loan.
  • Step 5 – તમે જે પ્રકારની લોન મેળવવા માંગો છો તેના પર ક્લીક કરો,પછી Navi App તમારી Basic Details માંગશે જેવી કે,
    • Name (Pan card મુજબ
    • Marital Status
    • Employment Type
    • Monthly Income
    • Work Place
    • Loan લેવાનું કારણ
    • Education Qualification
    • Pan card Number
    • Date of Birth (Pan card મુજબ)
    • Pin code Number

આ બધી Details ભરીને તમારે Submit Application પર ક્લિક કરવું.

  • Step 6 – તેના પછી Application ની Process માં 2-3 મિનિટ લાગશે, અને જો તમે Eligible હશો તો આગળની પ્રોસેસ પૂરી કરો. અને જો તમારી એપ્લીકેશન Reject થઈ જાય તો તમે ફરીથી 90 દિવસ પછી લોન માટે Apply કરી શકો છો.
  • Step 7 – લોન માટે Eligible થવાથી તમારે લોનની રકમ અને માસિક હપ્તો સિલેક્ટ કરવાનો રહેશે.
  • Step 8 – ત્યારબાદ તમારી KYC પૂર્ણ કરો. આના માટે તમારૂ આધાર કાર્ડ અને તમારી એક સેલ્ફીની જરૂર પડશે.
  • Step 9 – તમે જે બેંક એકાઉન્ટમાં રકમ મેળવવા માંગો છો તેની માહિતી ભરી નાંખો. ધ્યાન રાખો તમે જે બેંક ખાતાની માહિતી આપો છો તે Active હોવુ જરૂરી છે.

તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પછી થોડા સમય પછી લોનની રકમ તમારા ખાતામાં આવી જશે.આ હતી સરળ પ્રક્રિયા જેને Follow કરીને તમે Navi App પરથી લોન માટે Apply કરી શકો છો.

વધુ વાંચો:- How to invest in Sovereign Gold Bonds In Gujarati | કેવી રીતે રોકાણ કરવું…

Read More:- [Investment] What Is Cryptocurrency in Gujarati | ક્રિપ્ટો કરન્સી શું છે?

Also Read More:- Sbi e Mudra Loan Apply Online | Good Loan Offer

Navi Personal Loan Interest Rate in Gujarati: Navi App થી Home Loan & Personal Loan લેવા માટે ખૂબ જ ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે. તમને ફક્ત આધાર કાર્ડ અને પાન કાર્ડ પર બંને પ્રકારની લોન મળી શકે છે. Navi App પર લોન લેવા માટે નીચે મુજબ દસ્તાવેજ છે.

  • Aadhaar Card
  • Pan Card
  • Bank Account

Navi Personal Loan Interest Rate

Navi Personal Loan Interest Rate in Gujarati: નાવી પર્સનલ લોનનો વ્યાજ દર 9.9% p.a થી શરૂ થાય છે. અરજદારોને ઓફર કરવામાં આવતા અંતિમ વ્યાજ દરો વય, માસિક આવક, જોબ પ્રોફાઇલ, એમ્પ્લોયરની આવક, ક્રેડિટ સ્કોર, લોનની ચુકવણીનો ઇતિહાસ વગેરે પર આધારિત છે.

Navi Personal Loan Interest Rate in Gujarati | લોન પ્રોસેસ અને વ્યાજ દર
Navi Personal Loan Interest Rate in Gujarati | લોન પ્રોસેસ અને વ્યાજ દર

તમે Navi Loan App દ્વારા લોન મેળવવા માંગતા હોય, કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો Navi Loan App Customer care નો સંપર્ક કરી કરી શકો છો.

Navi Loan App Helpline Number+91 81475 44555  
Email IdHelp@navi.com
Official WebsiteClick Here 
Address3rd Floor, Salarpuria Business Center,
93, 5th A Block, Koramangla,
Banglore-560095
      Navi Personal Loan Interest Rate in Gujarati
FAQ’s of Navi Loan App

Que.1 Navi App થી કઈ-કઈ લોન લઈ શકાય ?

Ans.1 Navi App થી તમે Home Loan  અને Personal Loan લઈ શકો છો.

Que.2 Navi App પર કેટલી Home Loan મેળવી શકો છો ?

Ans.2 ભારતના નાગરિક આ એપ્લિકેશન દ્વારા 1.5 કરોડ સુધીની ઘર પર લોન મેળવી શકો છો.

Que.3 Navi Loan App કયા દેશની એપ્લીકેશન છે ?

Ans.3 આ ભારતીય મોબાઈલ એપ્લિકેશન છે. અને તેના સ્થાપક સચિન બંસલ છે.

Que.4 Navi App Loan નો Customer ક્યો છે ?

Ans.4 નવી લોન એપ્લિકેશનના ગ્રાહક માટે સંપર્ક નંબર જાહેર કરેલો છે.  Customer Care Number +91 81475 44555

Que.5 શું Navi Mobile Loan App RBI ની ગાઈડ લાઈનથી માન્યતા ધરાવે છે?

Ans.5 હા, Navi Personal Loan App ભારતની નાણાંકીય સંસ્થા RBI ના નિયમો દ્વારા સાથે પંજીકૃત થયેલી લોન એપ્લિકેશન થયેલી છે.

Disclaimer

આ આર્ટીકલ Navi Personal Loan Interest Rate in Gujarati થી અમે તમને Navi App થી લોન કેવી રીતે મેળવી શકાય, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ કે, તમને અમારા દ્વારા લખાયેલ Navi Personal Loan Interest Rate in Gujarati આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા Financial Advisor ની સલાહ ચોક્કસ મેળવી લો. લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Navi Personal Loan Interest Rate in Gujarati ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box અથવા Contact us માં જઈને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment