WhatsApp ગ્રૂપમાં જોડાવો!
New Jeevan Anand Life Insurance Plan in Gujarati | જીવન આનંદ પોલિસી

New Jeevan Anand Life Insurance Plan in Gujarati | જીવન આનંદ પોલિસી

New Jeevan Anand Life Insurance Plan in Gujarati | Best LIC Insurance Plans List 2023 in Gujarati | एलआईसी न्यू जीवन आनंद योजना | જીવન આનંદ પોલિસી

આજે અમે તમને જીવન વીમા નિગમ (LIC)ની એવી પોલિસી વિશે જણાવીશું, જેમાં પોલિસી પીરિયડના અંતમાં મેચ્યોરિટીનો લાભ મળે છે. અને લાઈફ ટાઈમ માટે સમ એશ્યોર્ડનું કવરેજ ટર્મ ઈન્શ્યોરન્સની જેમ મળે છે.

આ આર્ટીકલ New Jeevan Anand Life Insurance Plan in Gujarati દ્વારા LIC’s જીવન આનંદ પોલિસી વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે. જેથી પ્રિય વાંચકો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

New Jeevan Anand Life Insurance Plan in Gujarati

Table of Contents

LICની આ પોલિસીનું નામ જીવન આનંદ (Jeevan Aanand) છે, જેનો ટેબલ નંબર 915 છે. આ પોલિસી માટે પ્રીમિયમ ટર્મ અને પોલિસી ટર્મ સમાન (Jeevan Aanand Policy) છે. એટલે કે જેટલા વર્ષ માટે પોલિસી હશે એટલા વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ પોલિસી માટે મિનિમમ એન્ટ્રીની ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 50 વર્ષ છે. મેક્સિમમ મેચ્યયોરિટીની ઉંમર 75 વર્ષ છે. પોલિસીનો સમયગાળો 15થી 35 વર્ષનો છે. પોલિસી ટર્મ જ પ્રીમિયમ પેઈંગ ટર્મ હશે.

મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા- સમ એશ્યોર્ડની વાત કરીએ તો મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને તેનાથી ઉપર તે 5000ના ગુણાંકમાં હશે. મહત્તમ વીમાની કોઈ મર્યાદા નથી. આ પોલિસી સાથે ચાર રાઇડર્સ ઉપલબ્ધ છે. જે નીચે મુજબ,

(1) એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર,

(2) એક્સિડન્ટ બેનિફિટ રાઇડર,

(3) ન્યૂ ટર્મ ઈશ્યોરન્સ રાઇડર,

(4) ન્યૂ ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ રાઇડર.

About LIC of India

Life Insurance Corporation Of India એ ભારત સરકારની માલિકીનું રોકાણ અને વીમા નિગમ છે. LIC એ ભારતીય જાહેર ક્ષેત્રની એકમાત્ર જીવન વીમા કંપની છે. જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યાપક હાજરી ધરાવે છે. તે 8 ઝોનલ અને 113 વિભાગીય કચેરીઓ દ્વારા કાર્ય કરે છે.

તેના મહત્વાકાંક્ષી ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રયાસના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર સુધીમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને સૂચિબદ્ધ કરવાનું લક્ષ્ય રાખે છે.

       LIC ભારતની સૌથી મોટી વીમા પ્રદાતા કંપની છે. નવા બિઝનેસ પ્રીમિયમમાં તેનો બજાર હિસ્સો 66.2% થી વધુ છે. કંપની સહભાગી વીમા ઉત્પાદનો અને બિન-ભાગીદારી ઉત્પાદનો જેમ કે યુનિટ-લિંક્ડ વીમા ઉત્પાદનો, બચત વીમા ઉત્પાદનો, ટર્મ વીમા ઉત્પાદનો, આરોગ્ય વીમો અને વાર્ષિકી અને પેન્શન ઉત્પાદનો ઓફર કરે છે.

LIC 2048 શાખાઓ, 113 વિભાગીય કચેરીઓ અને 1,554 સેટેલાઇટ કચેરીઓ દ્વારા કાર્ય કરે છે. તે Fiji, Mauritius, Bangladesh, Nepal, Singapore, Sri Lanka, UAE, Bahrain, Qatar, Kuwait, અને the United Kingdom માંવૈશ્વિક સ્તરે કાર્યરત છે.

Point of New Jeevan Anand Life Insurance Plan in Gujarati

વિગતોમાહિતી
આર્ટિકલનું નામNew Jeevan Anand Life Insurance Plan in Gujarati
આર્ટીકલની ભાષા.ગુજરાતી અને English
આર્ટીકલનો હેતુLIC’s જીવન આનંદ પ્લાનની માહિતીનો હેતુ
Policy Documents PDFMore Details…
અરજી કેવી રીતે કરવાનીonline / offline
આ અરજી કરવા માટે ઉમર મર્યાદાMin. 18 વર્ષ થી max. 50 વર્ષ
કોની પાસે આ યોજના નું ફોર્મ ભરવુંLIC ના એજન્ટ પાસે
ઓફીશીયલ વેબસાઈટMore Details…
Home PageMore Details…
Point of New Jeevan Anand Life Insurance Plan in Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

આ પણ વાંંચો- કેવી રીતે IPO Status Check કરવું?

Also Read More :- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

Also Read More :- Best LIC Insurance Plans List 2022 in Gujarati | શ્રેષ્ઠ જીવન વીમા પ્લાન

LIC Jeevan Anand Policy in Gujarati: જો તમે યુવાન છો અને ઓછા પૈસાનું રોકાણ કરીને સારો નફો મેળવવા માંગો છો, તો LIC ની જીવન આનંદ પોલિસી પર વિચાર કરો.

ચાલો, LIC ની જીવન આનંદ પોલિસીની ઉપલબ્ધ સુવિધાઓ, લાભો અને વિકલ્પો વિશે વધુ માહિતી મેળવીએ.

LIC જીવન ઉમંગ પોલિસીના લાભો

બે પ્રકારના બોનસનો લાભ

આ પોલિસી સાથે બે પ્રકારના બોનસ મળે છે. જેટલી જૂની પોલિસી હશે, વેસ્ટેડ સિમ્પલ રિવિઝનરી બોનસનો લાભ એટલો વધારે મળશે. ફાઈનલ એડિશનલબોનસ મેળવવા માટે પોલિસી 15 વર્ષની હોવી જોઈએ. ડેથ બેનિફિટની વાત કરીએ તો જો પોલિસીધારક પોલિસી ટર્મ દરમિયાન મૃત્યુ પામે છે તો વીમાની રકમમાંથી 125% ડેથ બેનેફિટ તરીકે આપવામાં આવશે. જો પોલિસી ધારક પોલિસી ટર્મ પછી મૃત્યુ પામે છે, તો નોમિનીને વીમાની રકમ મળશે. મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ બોનસ સાથે મળે છે. એ પછી જ્યારે પોલિસીધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેના પરિવારને ફરીથી વીમાની રકમ મળશે.

ગ્રેસ પીરિયડ સંબંધી નિયમ

આ પોલિસી હેઠળ જો વીમાધારક માસિક ચૂકવણી કરે છે તો પ્રીમિયમ ચૂકવણી માટે ગ્રેસ પીરિયડ 15 દિવસ અને ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પ્રીમિયમ માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. બે વર્ષ પૂરા થવા પર પોલિસી સરેન્ડર કરી શકાય છે. 2 વર્ષ પછી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્રીમિયમની ડ્યૂ ડેટથી 5 વર્ષની અંદર પોલિસી રિવાઇવ કરી શકાય છે.

મેચ્યોરિટીનો ફાયદો કેવી રીતે લેવો

New Jeevan Anand Life Insurance Plan in Gujarati : આ પોલિસી સાથે બે પ્રકારના બોનસ મળે છે. જેટલી જૂની પોલિસી હશે, વેસ્ટેડ સિમ્પલ રિવિઝનરી બોનસનો લાભ એટલો વધારે મળશે. ફાઈનલ એડિશનલબોનસ મેળવવા માટે પોલિસી 15 વર્ષની હોવી જોઈએ. ડેથ બેનિફિટની વાત કરીએ તો જો પોલિસીધારક પોલિસી ટર્મ દરમિયાન મૃત્યુ પામે છે તો વીમાની રકમમાંથી 125% ડેથ બેનેફિટ તરીકે આપવામાં આવશે. જો પોલિસી ધારક પોલિસી ટર્મ પછી મૃત્યુ પામે છે, તો નોમિનીને વીમાની રકમ મળશે. મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ બોનસ સાથે મળે છે. એ પછી જ્યારે પોલિસીધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેના પરિવારને ફરીથી વીમાની રકમ મળશે.

મેચ્યોરિટી બેનિફિટ કેલ્ક્યુલેશન

ઉદાહરણ તરીકે જો Aની ઉંમર 35 વર્ષ છે અને 5 લાખની વીમા રકમ ખરીદે છે અને પોલિસીની મુદત 35 વર્ષની છે, તો LIC પ્રીમિયમ કેલ્ક્યુલેટર મુજબ, તેનું વાર્ષિક પ્રીમિયમ લગભગ 16300 રૂપિયા હશે. અર્ધવાર્ષિક પ્રીમિયમ 8200 રૂપિયા, ત્રિમાસિક પ્રીમિયમ 4200 રૂપિયા અને માસિક પ્રીમિયમ લગભગ 1400 રૂપિયા હશે. 35 વર્ષમાં તેની કુલ જમા રકમ 5.70 લાખ રૂપિયા હશે.

હાલમાં એલઆઈસી દ્વારા જારી કરાયેલા બોનસના દર મુજબ Aને મેચ્યોરિટી પર કુલ 25 લાખ રૂપિયા મળશે. આમાં બેઝિક વીમાની રકમ 5 લાખ રૂપિયા, વેસ્ટેડ સિમ્પલ રિવિઝનરી બોનસ 8.60 લાખ અને ફાઈનલ એડિશનલ બોનસ 11.50 લાખ હશે. જ્યારે પણ Aનું મૃત્યુ થશે, ત્યારે તેના નોમિનીને ફરીથી 5 લાખ મળશે

LIC Jeevan Anand Policy in Gujarati કેવી રીતે રોકાણ કરવું?

LIC Jeevan Anand Policy in Gujarati: આ પોલિસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિઓ સરળ, પ્રમાણભૂત, વ્યક્તિગત સ્કીમમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે, તેઓ આ પોલિસી નીચે દ્વારા પણ ખરીદી શકે છે:

  • LIC એજન્ટ દ્વારા લઈ શકો છો.
  • નજીકની LIC ઓફિસમાં.
  • LIC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને.

કેવી રીતે કરી શકશો પ્રીમિયમની ચૂકવણી

New Jeevan Anand Life Insurance Plan in Gujarati : આ સ્કીમ હેઠળ 1 લાખ રૂપિયાનું એશ્યોર્ડ લેવુ જરૂરી છે. તેમાં રોકાણની કોઈ મહત્તમ સીમા નથી. તમે જેટલી ઈચ્છો એટલી રકમનું એશ્યોર્ડ લઈ શકે છે. ન્યૂ જીવન આનંદ પોલીસીની સમયગાળામાં 15 થી 35 વર્ષ છે. આ સ્કીમને તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો. આ પોલિસી માટે તમે વર્ષના છ મહીના અને પ્રતિ મહીનાના આધાર પર પ્રીમયમની ચૂકવણી કરી શકો છો. પોલિસી ખરીદ્યાના ત્રણ વર્ષ બાદ તમે પોતાની પોલિસી પર કરજ પણ લઈ શકો છો.

New Jeevan Anand Life Insurance Plan in Gujarati | જીવન આનંદ પોલિસી
New Jeevan Anand Life Insurance Plan in Gujarati | જીવન આનંદ પોલિસી

New Jeevan Anand Life Insurance Plan in Gujarati – સંપર્ક સૂત્ર

સંપર્ક સૂત્ર

Company NameLife Insurance of India
IRDAI Registration No.512
REGISTERED OFFICEYogakshema, Jeevan Bima Marg, Nariman Point, Mumbai-400021  
Contact LIC Call Center+91-022 6827 6827
EMAILco_cc@licindia.com
WEBSITEwww.licindia.in
New Jeevan Anand Life Insurance Plan in Gujarati– સંપર્ક સૂત્ર

New Jeevan Anand Life Insurance Plan- વિડીયો સ્વરૂપે માહિતી

New Jeevan Anand Life Insurance Plan in Gujarati Video Credit By – Ramesh B Suthar You Tube Channel

FAQ’s of New Jeevan Anand Life Insurance Plan in Gujarati

LIC કંપની એ કોના દ્વારા સંચાલિત છે ?

LIC કંપની એ સરકાર દ્વારા સંચાલિત છે.

LIC ની ઓફીશીયલ વેબસાઈટ કઈ છે ?

LIC ની ઓફીશીયલ વેબસાઈટ www.licindia.in છે.

LIC પાકતી મુદતની રકમની ગણતરી કેવી રીતે કરવી ?

સરળ રીત છે મૂળભૂત સમ એશ્યોર્ડ + બોનસ + અંતિમ વધારાનું બોનસ (જો લાગુ હોય તો).

આ યોજના માટે ક્યાં અરજી કરવી?

આ યોજના માટે LIC ના અજેંટ પાસે અથવા તો નજીક ની LIC માં ઓફિસ એ અરજી કરવાની રહેશે.

જીવન આનંદ પ્લાન માટે લઘુતમ કેટલાનો વીમો લેવો ફરજિયાત છે ?

જીવન આનંદ પ્લાન માટે લઘુતમ 1 લાખ રૂપિયાનો વીમો લેવો ફરજિયાત છે ?

Last Word of New Jeevan Anand Life Insurance Plan

New Jeevan Anand Life Insurance Plan in Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો New Jeevan Anand Life Insurance Plan in Gujarati ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button