Pan Aadhaar Link Latest News | Pan Aadhaar Link Online | Income Tax Login | Pan Aadhaar link Status | Pan Aadhar Link Last Date | Pan Aadhaar Link Status
Pan Aadhaar Link Latest News : પાનને આધાર સાથે લિંક (Pan-Aadhaar Link) કરવાની છેલ્લી તારિખ ઘણી વાર વધારી ચુક્યા છે. પરંતુ આ વર્ષે ઈન્કમ ટેક્ષ વિભાગ આની તારિખ લંબાવવાની ના પાડી દીધી છે. આના માટે 1 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો.
ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા કેટલાક નાગરિકો માટે પાન-આધાર લિંક કરવાની પ્રક્રિયામાંથી છૂટ આપી છે. જેઓએ પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. કોણે લિંક કરવાનું નથી એની માહિતી, આ Pan Aadhaar Link Latest News આર્ટીકલ પૂરો વાંચવાથી માહિતી મળી રહેશે.
Pan Aadhaar Link Latest News
પાનકાર્ડને આધાર કાર્ડને લિંક કરવાની તારિખ નજીક આવી રહી છે. 31 માર્ચ 2023 સુધી બધાએ પાન-આધાર લિંક કરવું જરૂરી છે. જો લિંક નહી કરવામાં આવે તો પાનકાર્ડ ઈનવેલિડ અથવા ઈનએક્ટિવ કરી દેવામાં આવશે. તેનો ઉપયોગ કોઈ નાણાંકીય વ્યવહારોમાં કરી શકાશે નહી.
આ સમયમાં ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટના એક અપડેટ આવ્યું છે. જેનાથી બધાનું ધ્યાન ખેંચાયું છે. કેટલાક લોકો માટે પાન-આધાર લિંકના નિયમોમાં છૂટ આપવામાં આવી છે.
Highlight of Pan Aadhaar Link Latest News
આર્ટીકલનું નામ | Pan Aadhaar Link Latest News |
આર્ટીકલની ભાષા | Gujarati & English |
હેતુ | ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટના નવા અપડેટની જાણકારી |
પાન-આધાર લિંક | ઓનલાઈન/ઓફલાઈન બંને |
સત્તાવાર વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
હોમ પેજ | More Details…. |
શું છે ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટનું નવું અપડેટ
Pan Aadhaar Link Latest News : ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટને હાલમાં ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં એવા નિયમો જણાવવામાં આવે છે. ટ્વીટમાં બતાવવામાં આવ્યું છે કે, આયકર અધિનિયમ,1961 અનુસાર, જેઓને 30-06-2023 પહેલા પાન-આધાર લિંક કરવામાં છૂટ આપી છે, તેમણે પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. જેની યાદી નીચે મુજબ છે :
- (1) નિયમ મુજબ આસામ, મેઘાલય, અને કેંદ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીર ના નાગરિકો માટે પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. આમાંથી તેમને છૂટ આપવામાં આવી છે.
- (2) આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી માટે પાન-આધાર લિંક કરવું ફરજિયાત નથી.
- (3) પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ કે તેથી વધુ વય વટાવી ચૂકેલા નાગરિકો માટે Pan-Aadhaar લિંક કરવું જરૂરી નથી.
- (4) આ ઉપરાંત, NRI જેઓ ભારત દેશના નાગરિક નથી, તેમના માટે પાન-આધાર લિંક કરવું ફરજિયાત નથી.
- જો કે, ઉપરોક્ત કોઈપણ કેટેગરીમાં આવતા વપરાશકર્તાઓ માટે, સ્વૈચ્છિક રીતે તેમના આધારને PAN સાથે લિંક કરવા ઈચ્છતા હોય, તો નિર્દિષ્ટ રકમની ફીની ચુકવણી કરવી જરૂરી છે.
શું બાકીના લોકોને પાન-આધાર લિંકમાંથી છૂટ મળશે ?
Pan Aadhaar Link Latest News : ના, આવકવેરા વિભાગે પહેલાથી જ તમામ નાગરિકો માટે પાન-આધાર લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આમાં કોઈ છૂટ આપવામાં આવી નથી.
સરકારની એડવાઈઝરી અનુસાર, જો પાન-આધાર લિન્ક નહીં થાય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. નાગરિકોને ઈન્કમ ટેક્ષ રિટર્ન અથવા પાન સાથે જોડાયેલ કોઈપણ નાણાંકીય વ્યવહાર કરી શકશો નહી. કોઈ સરકારી યોજનાનો લાભ નહીં મળે.
Also Read More: How to Start Amul Franchise Business in India | અમુલ પાર્લર બિઝનેશ
Also Read More:- પીએનબી પૂર્વ મંજૂર લોન | PNB Pre Approved Personal Loan Apply Online
Also Read More:- How to apply for a Loan | Loan માટે અરજી કેવી રીતે કરવી ?
પાનકાર્ડ સાથે આધાર લિન્ક છે કે કેમ તે ચકાસો :-
Pan Aadhaar Link Latest News : પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો યુઝર્સ આ બંને ડોક્યુમેન્ટ છેલ્લી તારીખ સુધી લિંક કરાવશે નહી, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તે એક પ્લાસ્ટિકનો ટુકડો રહી જશે. જો તમે હજી સુધી આ કામ કર્યું નથી, તો અત્યારે પણ સમય છે જરૂર થી કરી લો. જો તમને ખબર નથી કે તમારું પાન આધાર સાથે લિંક છે કે નહીં તો ગભરાવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન પાન કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.
MY DAUGHTER STUDIED IN MEDICAL COLLAGE AND HER AGE IS 18 YEARS SO MY QUESTION IS FOR HER REQUIRED TO LINK AADHAR AND PANCARD ?
(1) નિયમ મુજબ આસામ, મેઘાલય, અને કેંદ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીર ના નાગરિકો માટે પાન-આધાર લિંક કરવું જરૂરી નથી. આમાંથી તેમને છૂટ આપવામાં આવી છે.
(2) આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી માટે પાન-આધાર લિંક કરવું ફરજિયાત નથી.
(3) પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ કે તેથી વધુ વય વટાવી ચૂકેલા નાગરિકો માટે Pan-Aadhaar લિંક કરવું જરૂરી નથી.
(4) આ ઉપરાંત, NRI જેઓ ભારત દેશના નાગરિક નથી, તેમના માટે પાન-આધાર લિંક કરવું ફરજિયાત નથી.
આધાર અને પાનકાર્ડ માં નામે બધું સરખું હોય તોજ લિંક થશે??
હા, સરનેમ આગળ-પાછળ હોય તો ચાલે…