Paytm Loan Apply | Paytm App Loan eligibility | Paytm Personal Loan App | Paytm Business App Loan | Paytm loan।Paytm Loan interest rate | પે-ટીએમ લોન માહિતી
મિત્રો, બધા લોકોને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે. જેના માટે તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. તેમ છતાં એટલા પૈસા કમાઈ શકતા નથી જેનાથી તેમની જરૂરિયાતો તેમના પગારમાંથી પૂરી કરી શકે. ત્યારે તેમને Loan લેવાની જરૂર પડતી હોય છે.
લોન લેવા માટે તેઓ બેંકમાં જતા હોય છે. કેટલીકવાર તેઓને આસાનીથી અરજી કરવાથી લોન મળી જતી હોય છે. પણ કેટલીક વાર સમય મુજબ લોન મળતી હોતી નથી. જ્યારે બેંક દ્વારા તે લોકોને લોન મળતી નથી ત્યારે તેમને નાણાંકીય સંસ્થા મદદે આવે છે.
Paytm Loan App
આજના આ આર્ટીકલમાં અમે તમને Paytm App થી Loan કેવી રીતે મેળવી શકાય,Paytm થી કેટલી Loan મળશે, Paytm Personal Loan પર કેટલું વ્યાજ થશે, Paytm નો સંપર્ક કઈ રીતે કરી શકાય. આ બધી જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા મળી શકશે. એટલા માટે આ આર્ટિકલને પૂરો વાંચવાથી Paytm App Loan વિશે સંપૂર્ણ જાણકારી મળી રહેશે.
Paytm Mobile App
Paytm Mobile Application આજકાલ બહુ પ્રચલિત છે. જે Google Android અને IOS બન્નેમાં ઉપલબ્ધ છે. જે મોબાઈલ રિચાર્જ, TV રિચાર્જ, લોન વગેરે સેવાઓ આપે છે.
What is Paytm in Gujarati
Paytm ભારતની નંબર વન Transaction Application છે, જેની મદદથી તમે અનેક પ્રકારના બિલ ભરી શકો છો. ટ્રેન, બસ અને વિમાનની ટિકીટ બુક કરી શકો છો. Online ખરીદી કરી શકો છો, ઓનલાઈન લેણ-દેણ કરી શકો છો, મોબાઈલ રીચાર્જ કરી શકો છો અને જરૂર પડે તો લોન પણ લઈ શકો છો. ભારતમાં Paytm નો ઉપયોગ લગભગ 45 કરોડ થી વધારે લોકો ઉપયોગ કરી રહ્યા છે. Paytm ના સ્થાપક વિજય શંકર શર્મા છે.
આ હતી Paytm વિશેની થોડીક જાણકારી હવે જાણીશું આપણે Paytm પર લોન કઈ રીતે મેળવી શકો છો. આ એવી એપ્લીકેશન છે કે તે ભારતમાં Home Loan & Personal Loan ની સુવિધા આપે છે. આ એપ્લીકેશન દ્વારા તમે ઘર બેઠા મોબાઈલ ફોનથી લોન લઈ શકો છો.
Paytm Loan App Download
Paytm App ને ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. તમારે Play store ને Open કરીને સર્ચ બોક્સમાં Paytm App ટાઈપ કરવું. ત્યારબાદ આ એપ તમને દેખાશે તેને Install કરી તેનો ઉપયોગ કરીને Loan સરળતાથી મેળવી શકો છો.
How to Take Loan from Paytm
Paytm થી લોન લેવા માટે પહેલા તમારે પોતાનું Paytm Bank Account બનાવવું પડતું હોય છે. જે તમે આસાનીથી બનાવી શકો છો. Paytm Bank Account બની ગયા પછી તમે નજીકના સાયબર-કાફે પર જઈને Paytm માં તમારૂ KYC ની process પૂરી કરી લો. ત્યારે જ તમે Paytmપરથી લોન લેવા માટે Apply કરી શકો છો. તેના પછી તમની આસાનાથી Paytm લોન મેળવી શકો છો.
Paytm ને તેમના ઉપયોગકર્તાઓની સુવિધા માટે Paytm Payment Bank ની સ્થાપના કરેલી છે અને હાલમાં Paytm Payment Bank ને ICICI બેંક સાથે Agreement કરીને ઉપયોગકર્તાઓ માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરેલ છે.
Paytm Loan લેવા માટેની કેટલીક શરતો
- Paytm Account ની KYC થવું જરૂરી છે.
- તમે શું કામ કરો છો તેની માહિતી Paytmને આપવી જરૂરી છે.
- તમારી અન્ય બેંક ખાતાની માહિતી અંદર Add કરવી પડે છે. જેમાં તમે લોન લઈ શકો છો અને EMI ભરી શકો છો.
Paytm થી લોન લેવા માટેની યોગ્યતા
Paytmથી લોન લેવા માટે નક્કી કરી ચૂક્યા છો તો તમારે આ એપ્લીકેશન પર લોન લેવા માટેની eligibility criteria વિશે જાણી લેવું જરૂરી છે. તમે જ્યારે લોન લેવા માટે Eligible હશો તો જ આ એપ્લીકેશનથી લોન મેળવી શકો છો. Paytm પર લોન લેવા માટે નીચે મુજબ eligibility criteria છે.
- Paytm ફક્ત ભારતીય નાગરિકો માટે જ લોન ઉપલબ્ધ કરાવે છે, તમે ભારતીય નાગરિક છો તો જ Paytm એપથી લોન લઈ શકો છો.
- Paytm 25 થી 60 વર્ષ ઉંમરના લોકો માટે જ લોન આપે છે.
- તમારી પાસે આવકનો સ્ત્રોત હોવો જરૂરી છે.
Paytm Personal Loan કેટલી મળે
Loan Amount –Paytm પર તમને 10 હજાર રૂપિયા થી લઈને 2 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.
Paytm થી લોન લેવા માટે આવશ્યક દસ્તાવેજ
Paytm પર લોન લેવા માટે નીચે મુજબ દસ્તાવેજ જરૂરી છે.
- Aadhaar Card
- Pan Card
- ચાલુ બેંક ખાતુ
- મોબાઈલ નંબર
Paytm પર લોનનું વ્યાજ કેટલું હોય છે
Paytm થી લોન લો છો, તમારે ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન મળી શકે છે. તમે જ્યારે અરજી કરશો ત્યારે તમને EMI ની સાથે વ્યાજ દર પણ જાણી શકશો.
Paytm પર કેટલા સમય માટે લોન મળી શકશે
જ્યારે પણ લોન લેવામાં આવે છે ત્યારી ચોક્કસ સમયગાળામાં લોનની રકમ પરત ચૂકવી દેવામાં આવે છે જેને બેંકની ભાષામાં Tenure કહેવામાં આવે છે. Paytm થી લોન લો છોતે લોન તમારે 6 મહિનાથી લઈને 36 મહિનામાં પરત કરી દેવાની હોય છે.
Paytm લોન કેટલા સમયમાં મળી શકે
Paytm Loan સંપૂર્ણ ઓનલાઈન છે, તમારે ઓનલાઈન જ Paytmલોન લેવા માટે અરજી કરવી પડતી હોય છે. જેવી ઉપર બતાવેલી Process થી તમે 2 મિનિટમાં જ પે-ટીએમ લોન માટે અરજી કરી શકશો. લોન માટે અરજી કર્યા બાદ Paytmની ટીમ તમારા ડોક્યુમેન્ટ તપાસશે અને 24 કલાકની અંદર લોનની રકમ તમારા બેંક ખાતામાં આવી જશે.
How To Apply Paytm Loan Online
Paytm થી લોન લેવા Apply કરવું સરળ છે. જો તમે કોઈ સમસ્યા અનુભવી રહ્યા હોવ તો નીચે મુજબની પ્રોસેસને Step by Step follow કરવાથી સરળતાથી લોન મેળવી શકો છો.
- Step 1 – જ્યારે તમે તમારૂ Paytm Bank Account ને Verify કરી લો છો તો તમને Paytm ના Dashboard પર Personal Loan નું Option મળી જશે. તેના પર ક્લીક કરો.
- Step 2 – ત્યારબાદ નવા Window માં તમારી સામે એક Form ખુલી જશે. જેમાં તમારો Pan card Number, Date of Birth, Email-Id અને લોન લેવા માટેનું કારણ વગેરે માહિતી ભરવી પડશે. તમે Form Fill up કરીને Proceed વાળા બટન પર ક્લીક કરો.
- Step 3 – પછી તમારે Additional Details ભરવી પડશે. ત્યારબાદ Confirm પર ક્લીક કરવું.
- Step 4 – તેના પછી લોન લેવા માટે તમે Eligible હશો તો તમારી Application સ્વીકારી લેવામાં આવશે. અને જો યોગ્ય નહી હોય તો તમારી એપ્લીકેશન Reject કરવામાં આવશે.
- Step 5 – જો તમારી લોનની અરજી સ્વીકારી લેવામાં આવી હશે તો થોડા સમય પછી Paytm તરફથી Call આવશે. જેમાં તમને કહેવામાં આવશે કે તમારી Loan Approved થઈ ગઈ છે. અને 24 કલાકમાં લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. Eligible થવાથી તમારે લોનની રકમ અને માસિક હપ્તો સિલેક્ટ કરવાનો રહેશે.
આટલી સરળ પ્રક્રિયા કરીને તમે Paytm પરથી લોન મેળવી શકો છો.
Paytm લોન પર લગતો ચાર્જ
- પ્રોસેસીંગ ફી GST સાથે
- Late Payment Fees – જો સમયસર EMI ન ભરો તો
- Bounce Charge
Read More: Taparia Tools Share Price in Gujarati | 1 શેર પર 775% ડિવિડન્ડ જાહેર
Feature of Paytm Loan in Gujarati
Paytm Loan App ની ઘણી બધી વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.
- Paytm થી તમે 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
- Paytm ની લોન પર વ્યાજના દર ઓછા હોય છે.
- Paytm થી પર્સનલ લોન લેવાથી તમે 3 વર્ષનો સમય મળે છે પરત ચૂકવણી કરવા જે તમે ખૂબ જ આસાનીથી પરત કરી શકશો.
- લોન આપતા પહેલા Paytm કોઈપણ પ્રકારની ફી લેતુ નથી.
- Paytm થી તમે ઘર બેઠા ઓનલાઈન લોન માટે Apply કરી શકો છો.
- Paytm થી લોન લેતા સમયે તમારે ખૂબ જ ઓછા દસ્તાવેજોની જરૂર પડતી હોય છે.
- તમે ભારતના કોઈપણ ખૂણેથી આસાનીથી Paytm થી લોન મેળવી શકો છો.
- Paytm લોન ક્રેડીટ સ્કોરના આધારે આપવામાં આવે છે.
Paytm Contact Details & Customer Care Number
કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો Paytmમાં સંપર્ક કરી શકો છો.
Helpline Number (Contact Number) | 0120-38883888 |
Email Id | nodal@paytm.com |
Official Website | https://paytm.com |
Address | One-97 Communications Limited, B 121, Sector-5 Noida – 201301,India |
Read More: Money Earning Tips & Tricks in Gujarati | મોબાઈલથી લાખો રૂપિયા કમાવા માંગો છો
Paytm Loan’s FAQ
Paytmથી કઈ-કઈ લોન લઈ શકાય ?
Paytm થી તમે Personal Loan, Home Loan મેળવી શકો છો.
Paytm પર કેટલી લોન મેળવી શકો છો ?
Paytm પર 2 લાખ રૂપિયા સુધીની હોમ લોન મેળવી શકો છો.
Paytm કયા દેશની એપ્લીકેશન છે ?
Paytm એક ભારતીય એપ્લીકેશન છે. અને તેના સ્થાપક વિજય શંકર શર્મા છે.
Paytm Loan App નો Customer Number નંબર શું છે ?
આ મોબાઈલ એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર 0120-38883888 છે.
Disclaimer
આ આર્ટીકલથી અમે તમને Paytm થી લોન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને Social Media પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Paytm Loan ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા Comment Box માં અને Contact માં પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Babubhai tarak
Kissn
Dhakha
Love
Please send me more details on call 9327127265
karshanbhai6866vaghela@gmail.com