PM Kisan Portal New Update Online | Village Dashboard

PM Kisan Portal New Update Online | Pm Kisan Village Dashboard | Pm Kisan Portal New Registration | Pm Kisan Portal Update | Pm Kisan e-KYC Update

PM Kisan Portal New Update Online : ભારતમાં 50 ટકા રોજગાર ખેતીક્ષેત્ર સાથે જોડાયેલ છે. પીએમ કિસાન ભારત સરકારની સૌથી લોકપ્રિય ખેડૂત કલ્યાણ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 13 હપ્તા જમા કરવામાં આવ્યા છે.

Pm Kisan Portal પર નવું અપડેટ આવ્યું છે. જેનાથી PM Kisan યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો. આ PM Kisan Portal New Update Online આર્ટીકલમાં પૂરી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

PM Kisan Portal New Update Online

પીએમ કિસાન યોજના 2018 માં શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને નાણાંકીય સહાય આપવામાં આવે છે. સહાયપાત્ર ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. છે. આ યોજનામાં અત્યાર સુધી 13 હપ્તા જમા કરવામાં આવ્યા છે.

પીએમકિસાન પોર્ટલ પર Village Dashboard નામનું ઓપ્શન ચાલુ કરવામાં આવ્યું છે. જેના લીધે પીએમ કિસાન યોજના વિશે તમારા ગામની તમામ માહિતી મેળવી શકશો.

Short Details of PM Kisan Portal New Update Online

આર્ટીકલનું નામPM Kisan Portal New Update Online
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
યોજનાનું નામPMKISAN યોજના
વિભાગકૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ
લાભાર્થીદેશના ખેડૂત નાગરિક
અરજી પ્રક્રિયાઓનલાઈન
યોજનાનો હેતુદેશના ખેડૂતોનું જીવન સારૂ અને ખેતીકાર્યમાં મદદ કરવાનો
નવું અપડેટPm Kisan Village Dashboard – ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટwww.pmkisan.gov.in
Home PageMore Details….
Short Details of PM Kisan Portal New Update Online

Also Read More:- How to do Early Payment of EMI for Home Loan |રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે

Also Read More:- Last Date for Linking of Pan-Aadhaar Extended | પાનકાર્ડધારકો માટે રાહતના સમાચાર

Also Read More:- How to Link Pan with Aadhaar | ઘરબેઠા કઈ રીતે લિંક કરશો ?

પીએમ કિસાન પોર્ટલ પર આવેલું નવું અપડેટ

  • પીએમ કિસાન પર નવું અપડેટ આવ્યું છે. આ નવા અપડેટમાં વિલેજ ડેશબોર્ડ મુકવામાં આવ્યું છે. જેના લીધે ખેડૂત પોતાના ગામની તમામ માહિતી મેળવી શકે છે, જે નીચે મુજબ છે.
  • પીએમ કિસાન યોજના હેઠળ Village Dashboard ઓપ્શનથી તમારા પંચાયતમાં આ યોજના વિશેની તમામ માહિતી મેળવી શકો છો.
  • તમારા ગામની પીએમ કિસાન યોજનાની સમરી જોઈ શકો છો.
  • પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ જોઈ શકો છો, જેવી કે કિસાનનું નામ અને તેમના કેટલા હપ્તા પ્રોસેસમાં છે. આવતી વખતે કેટલે રકમ તેમના ખાતામાં આવશે.
  • પીએમ કિસાન યોજનાના આધાર ઓંથેન્ટિફિકેશન સ્ટેટસ જોઈ શકો છો. આ માહિતી હેઠળ કેટલા ફોર્મ ભરાયા છે, કેટલા ફોર્મ સક્સેસફુલી થયા છે, કેટલા ફોર્મ ફેઈલ થયા, કેટલા ફોર્મ પ્રોસેસમાં છે, કેટલા ફોર્મ આ યોજનાને અપાત્ર છે તેની માહિતી મળશે.
  • હવે PmKisan યોજનાનો લાભ લેવા માટે Online Registration કરાવવું પડતું હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્ટેટસ અહીંથી ચેક કરી શકો છો. આ માહિતી તમને નામ સાથે મળશે. કેટલા ફોર્મ ભરાયા, કેટલા ફોર્મ સ્વીકાર થયા, કેટલા રીજેક્ટ થયા, તેમજ કેટલા ફોર્મ રીજેક્ટ થયા વગેરે.

How to Check Village Dashboard – Pm Kisan Portal

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in સર્ચ કરી, પીએમ કિસાન પોર્ટલ ખોલવું.
  • હોમ પેજ પર Dashboard વિકલ્પ પર ક્લીક કરો. કરો. ત્યારપછી અન્ય વિન્ડો ખૂલશે.
  • ડ્રોપડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • ત્યારબાદ ‘Submit’ બટન પર ક્લીક કરો. આ પછી તમને તમારા ગામની માહિતી તમારી સ્ક્રીન પર જોવા મળશે.
  • આ રીતે તમે નવા ઓપ્શન ‘Village Dashboard’ થી તમારા ગામ કે પંચાયતની પીએમ કિસાન યોજના વિશે સારી એવી માહિતી પ્રાપ્ત કરી શકો છો.

પીએમ કિસાન કેવાયસી કઈ રીતે કરવું ?

  • કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, પાત્ર ખડૂતો જેવા કે નાના અને સિમાંત ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે. મળે.આ હેતુ માટે પીએમ કિસાન કેવાયસી કરવાનું ફરજિયાત કર્યુ છે.
  • પીએમ કિસાન કેવાયસીથી ખેડૂતોના આધાર નંબરનો ઉપયોગ કરીને તેમની પાત્રતા અને પ્રમાણિકતા ચકાસી શકાય છે.
  • લાભાર્થી સ્ટેટસમાં ‘eKYCDone : No’ પ્રદર્શિત થાય તો eKYC કરાવવું જરૂરી બને છે.
  • ખેડૂત ગ્રામ પંચાયત, CSC કેંદ્ર પર જઈને ઈ-કેવાયસી કરાવી શકે છે, તેમજ સ્માર્ટફોન વડે જાતે પણ eKYC કરી શકે છે.
  • પીએમ કિસાન પોર્ટલ પર જાઓ. હવે આ વેબસાઈટમાં Farmers Menu માં e-KYC મેનુ પર ક્લીક કરવાનું રહેશે.
  • હવે જે વિન્ડો ખૂલે તેમાં લાભાર્થીનો આધાર કાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લીક કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાંખવાનો રહેશે.
  • જેમાં Aadhaar Registered Mobile Number નાંખ્યા બાદ ‘Get Mobile OTP’ પર ક્લીક કરવાનું રહેશે.રહેશે. રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે, તે દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે, તેના પર OTP આવશેઆવશે, જે એન્ટર કરીને Submit બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • છેલ્લે, ‘EKYC is Successfully Submitted’ એવો મેસેજ આવશે. જે સફળતાપૂર્વક e-KYC થઈ ગયું છે, તે જણાવશે.
PM Kisan Portal New Update Online | Village Dashboard
PM Kisan Portal New Update Online | Village Dashboard

PM Kisan Portal Village Dashboard વિડીયો સ્વરૂપે માહિતી

PM Kisan Portal Village Dashboard વિડીયો સ્વરૂપે માહિતી Video Credit – ‘ Mahi Info ‘ YouTube Channel

Contact DetailsPM Kisan Portal New Update Online

Scheme RelatedShri Sanjay Agarwal, Secretary, Department of Agriculture, Cooperation & Farmers Welfare, Krishi Bhawan, New Delhi-110001.
Fund Transfer RelatedShri G. Srinivas, Additional Secretary & Financial Advisor, Krishi Bhawan, New Delhi-110001. Email: asfa-agri@nic.in
ICT RelatedDr. Ranjna Nagpal, Deputy Director General, National Informatics Centre.
Contact Details of State Nodal OfficersList of State Nodal Officer
PM-KISAN Help DeskPM-Kisan Helpline No: 011-24300606,155261
Help-DeskAadhaar OTP related issue – aead@nic.in
માર્ગદર્શક સુચનાઓClick Here
Contact DetailsPM Kisan Portal New Update Online

નિષ્કર્ષ

આ ઉપરાંત પણ હપ્તા બેંક ખાતામાં જમા થવામાં કોઈ સમસ્યા હોય તો ગામના ગ્રામસેવક અથવા બ્લોકના કૃષિ કાર્યથી સંલગ્ન કર્મચારીઓનો સંપર્ક કરવો.

FAQ of PM Kisan Portal New Update Online

PM Kisan Sanman Nidhi યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?

આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PMKisan eKYC ની છેલ્લી તારીખ કઈ છે?

pmkisan.gov.in પર e-KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ  31 મી જુલાઈ, 2023 છે.

પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.

શું PM Kisan E-kyc ઓફલાઈન કરી શકાય ?

હા, હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.

શું બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું પડશે ?

હા, બધા ખેડૂતમિત્રોને PM Kisan E-kyc Update કરાવવું ફરજિયાત છે.

FTO is Generated સુચના શું દર્શાવે છે ?

લાભાર્થીના બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા માટેનો ઓર્ડર થઈ ગયેલ છે. એવું આ સુચના કહેવા માગે છે.

પીએમ કિસાન પોર્ટલ પર આવેલું નવું અપડેટ શું છે ?

પીએમ કિસાન પોર્ટલ પર આવેલું નવું અપડેટ Village Dashboard છે.

Last WordPM Kisan Portal New Update Online

આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક PM Kisan Portal New Update Online ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PM Kisan Portal New Update Online ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો .તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment