pmkisan.gov.in । PM Kisan Yojana 11 th Installment Status । Online Check PM Kisan Status 2022 | PM Kisan Samman Nidhi Yojana 11th Installment | પીએમ કિસાન યોજનાના સમાચાર । PM Kisan Yojana
દેશના ખેડૂતોને વિવિધ યોજનાઓનો બહાર પાડવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, PM Kisan Yojana વગેરે ચાલુ કરેલ છે. PM Kisan 11th Installment 31 મે, 2022 નાં રોજ દેશના પ્રધાનમંત્રી દ્વારા હિમાચલ રાજ્યના શિમલા ખાતેથી ખેડૂતોના ખાતામાં જમા કરાવવાનું ચાલુ કરી દીધેલ છે.
આ Yojana અંતર્ગત 11 મો હપ્તાની રકમ આપના જે ખાતામાં ના આવી હોય તો આધાર સાથે લીન્કડ બેંક ખાતામાં જમા થયેલ છે. જો તે ખાતામાં ના આવેલ હોય તો આ આર્ટિકલ દ્વારા આવેલ માહિતી મુજબ આપનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.
PM Kisan Yojana 11 Th Installment Status 2022
દેશના ખેડૂતોને વિવિધ યોજનાઅઓનો લાભ મળે તે ખૂબ જરૂરી છે. જેથી મોટાભાગની યોજનાઓ Online Portal માધ્યમથી સંચાલિત કરવામાં આવે છે. માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન યોજના બહાર પાડેલ હતી. આ યોજના PM Kisan Yojana ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરેલ છે. આ યોજનાનો લાભ સીધો લાભાર્થીઓને મળે તે માટે DBT (Direct Benefit Transfer) માધ્યમ પણ લાગુ કરેલ છે.
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને દર ત્રણ માસે રૂ.2000/- ના હપ્તાની ચુકવણી કરવામાં આવે છે. ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાયની ચુકવણી આ યોજના હેઠળ કરવામાં આવે છે.
PM Kisan Yojana 11th Installment Release
માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 11 મા હપ્તાની ચૂકવણી ચાલુ કરી દીધેલ છે. PM Kisan 11th Installment Release હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી જાહેરાત કરી હતી. દેશના 10 કરોડથી વધુ કિસાન પરિવારોને આ યોજનાનો લાભ મળશે. પીએમ કિસાન યોજનાના 11 મા હપ્તા પેટે ખેડૂતોના ખાતાઓમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુ સન્માન રાશિ જમા કરવામાં આવી.
PM Kisan Yojana E-KYC 2022
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આગામી હપ્તા મેળવવા માટે e-kyc કરવાનું રહેશે. જો PM Kisan e-kyc કરેલ નહીં હોય તો 11 મા હપ્તાના નાણાં ખાતામાં જમા થશે નહીં.
PM Kisan E KYC કરવાની છેલ્લી તારીખ 31 May 2022 હતી. જે તારીખમાં વધારો કરવામાં આવેલ છે. ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા KYC કરી શકે છે. જેના PM Kisan E KYC OTP Link લોન્ચ કરવામાં આવેલ છે. તમામ ખેડૂતોને વિનંતી છે કે, પોતાનું PM Kisan E KYC કરે અને લાભ મેળવવાનું ચાલુ રાખે.
PM Kisan Yojana 11 Th Installment Status Check 2022
યોજનાનું નામ | PM Kisan Yojana |
યોજનાની પેટા માહિતી | PM Kisan Yojana 11 Th Installment Status Check 2022 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
પીએમ કિસાન યોજનાનો હેતુ | દેશના ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ |
યોજના હેઠળ મળવાપાત્ર લાભ | ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની સીધી બેંક ખાતામાં સહાય મળે છે. |
PM Kisan 11 Installment Date | 31 May 2022 |
11 મા હપ્તાની રકમ ક્યાંથી રીલીઝ કરવામાં આવી? | હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાંથી રકમ રીલીઝ કરવામાં આવી. |
11 મો. હપ્તો કોણે રીલીઝ કર્યો ? | India’s PM Shree Narendrabhai Modi |
Official Website | Click Here |
Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
PM Kisan Yojana 11 Th Installment Status – કેવી રીતે ચેક કરશો
PM Kisan Yojana 11 Th Installment Status: આ યોજનાના 11 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકાય છે. PM Kisan Yojana 11 Th Installment Status કેવી રીતે ચેક કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Chrome માં PM Kisan Yojana ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ, PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેમાં Farmer Corner માં જવાનું રહેશે.
- Farmer Corner માં જઈને Beneficiary Status મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ઉપર મુજબની સ્ક્રીન ખુલશે.
- હવે તમારે આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
- તમારી વ્યક્તિગત માહિતી નાખ્યા બાદ નવું પેજ ખૂલશે.
- પીએમ કિસાનની આ વેબસાઈટ પર Beneficiary Status માં તમારી Payment History બતાવશે.
- છેલ્લે, તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે.
Important Links of PM Kisan Yojana 11 Th Installment Status
Subject | Links |
Pm Kisan Yojana Official Portal | Click Here |
e-KYC | Click Here |
Beneficiary Status | Click Here |
Join Our Telegram Channel | Join Now |
Home Page | Click Here |
Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online
FAQ’S – PM Kisan Yojana 11 Th Installment Status
પ્રધાનમંત્રી કિસાન યોજના E-KYC પ્રક્રિયા શું છે?
PM Kisan Yojana માં Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.
PM Kisan Yojana 11 Installment ની રકમ કઈ તારીખે જમા કરવામાં આવી ?
પીએમ કિસાન યોજનાનો 11 મો હપતાની રકમ 31 May 2022 ના રોજ જમા કરવામાં આવી.
પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો?
આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જાહેર કરેલ છે.
પીએમ કિસાન યોજનાનો 11 મો હપ્તો કઈ જગ્યાએથી જાહેર કરવામાં આવ્યો?
કિસાન યોજનાનો 11 મો હપ્તો, હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાંથી જાહેર કરવામાં આવ્યો.
PM Kisan Yojana 11 Th Installment Status જાણવા માટે કઈ વેબસાઈટ છે?
દેશના કિસાનો માટે PM Kisan Yojana 11 Th Installment Status જાણવા માટે PM Kisan Portal પરથી ઓનલાઈન ચેક કરી શકે છે.
Disclaimer
આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક PM Kisan Yojana 11 th Installment Status કેવી રીતે જોવાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PM Kisan Yojana 11 Th Installment Status ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…