WhatsApp ગ્રૂપમાં જોડાવો!
રિઝર્વ બેંકને આ 8 બેંકના લાયસન્સ રદ કર્યા, જલ્દી વાંચો આપનું ખાતુ તો નથીને આ બેંકમાં

રિઝર્વ બેંકને આ 8 બેંકના લાયસન્સ રદ કર્યા, જલ્દી વાંચો આપનું ખાતુ તો નથીને આ બેંકમાં

RBI Cancelled Eight Banks License in 2023 | List of Bank License Cancelled by RBI in 2023 | RBI cancelled License of which bank in 2023 List

પ્રિય વાંચકમિત્રો, જો તમે બેંકમાં ખાતુ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે રિઝર્વ બેંકે નિયમોની પાલન ન કરતી બેંકો સામે કડક કાર્યવાહી કરેલ છે. આરબીઆઈએ કેટલીક બેંકોના લાયસન્સ રદ કર્યા છે.

જો આ બેંકમાં ખાતુ હશે તો તમારે શું કરવું પડશે ? તેની માહિતી અહીં આપેલ છે. જે આ આર્ટીકલ પૂરો વાંચવાથી પૂરી માહિતી મળી શકશે.

RBI Cancelled Eight Banks License in 2023

જો તમે કોઈપણ બેંકના કસ્ટમર છો. તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંકે ભારતની કેટલીક બેંકોના લાયસન્સ રદ કર્યા છે. જેના કારણે રદ થયેલા લાયસન્સવાળી બેંકો બેંકની કામગીરી કરી શકતી નથી.

નાણાકીય વર્ષ 2023 દરમિયાન 8 બેંકોના લાયસન્સ રદ કરવા ઉપરાંત, રિઝર્વ બેંકે 114 બેંકો પર ભારે દંડ પણ લગાવ્યો હતો. સહકારી બેંકોએ દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેંક સુવિધાઓ પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

રિઝર્વ બેંકને આ 8 બેંકના લાયસન્સ રદ કર્યા

રિઝર્વ બેન્કે નિયમોનું પાલન કરવા બદલ આ બેન્કોને 114 વખત દંડ ફટકાર્યો હતો, અંતે લાયસન્સ રદ કરી દીધા. આરબીઆઈ તરફથી 31 માર્ચે ખત્મ નાણાકીય વર્ષ 2022-23માં આઠ બેંકનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યુ છે. નિયમોનું પાલન ન કરવા પર આ બેંકો પર રિઝર્વ બેંકે 114 વાર દંડ ફટકાર્યો છે. જે નીચે મુજબ છે :

List of RBI Cancelled Eight Banks License in 2023

No.Bank Name
1મુધોલ સહકારી બેંક
2મિલાથ કો-ઓપરેટિવ બેંક
3ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક
4શ્રી આનંદ કો-ઓપરેટિવ બેંક
5રૂપી કો-ઓપરેટિવ બેંક
6બાબાજી દાતે મહિલા અર્બન બેંક
7લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક
8સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંક
List of RBI Cancelled Eight Banks License in 2023
WhatsApp Group જોડાઓ. Join Now

કેમ રદ કરવામાં આવ્યા લાયસન્સ

આ બેંકોના લાયસન્સ રદ કરવાના પાછળ પર્યાપ્ત મૂડીનો અભાવ, રેગ્યુલર એક્ટ હેઠળના કાયદાકીય નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા અને ભાવિ સમયમાં કમાણી શક્ય ન હોય. આ પહેલા આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2022માં 12 બેંકોના લાયસન્સ રદ કર્યા હતા. તેમજ 2021 દરમિયાન ત્રણ બેંકો અને વર્ષ 2020 માં 2 બેંકોના લાયસન્સ રદ કરી, બેંક વ્યવસાય બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

114 બેંકો પર કેટલો દંડ કરવામાં આવ્યો છે

કોઈપણ બેંકનું લાયસન્સ રદ કરતા પહેલા, આરબીઆઈ બેંકને ઘણી વખત દંડ લગાવીને ચેતવણી આપે છે. જો કે, જો બેંક દ્વારા ફરીથી નિયમોનું પાલન કરવામાં ન આવે અથવા કમાણીની સંભાવના ન વધે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. RBI એ 114 બેંકો પર 50 હજાર થી લઈ 5 લાખ સુધીનો દંડ કરેલ છે.

રિઝર્વ બેંકને આ 8 બેંકના લાયસન્સ રદ કર્યા, જલ્દી વાંચો આપનું ખાતુ તો નથીને આ બેંકમાં
રિઝર્વ બેંકને આ 8 બેંકના લાયસન્સ રદ કર્યા, જલ્દી વાંચો આપનું ખાતુ તો નથીને આ બેંકમાં

આ બેંકના ગ્રાહકોના પૈસાનું શું થશે ?

જો બેંક દંડ કરે છે તો, બેંકના ગ્રાહક પર કોઈ અસર પડતી નથી. તેમને બેંકમાં જમા થયેલી તેમની રકમની મૂડી ઉપાડવાની છૂટ હોય છે. આ દંડની રકમ બેન્કને જ ચૂકવવાની રહે છે. બીજી તરફ, લાયસન્સ રદ થવાના કિસ્સામાં બેંકના ગ્રાહકો વીમા દ્વારા 5 લાખની જમા મૂડી રકમ ઉપાડી શકે છે.

Last WordRBI Cancelled Eight Banks License in 2023

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક RBI Cancelled Eight Banks License in 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને મદદની જરૂર છે, તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો RBI Cancelled Eight Banks License in 2023 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button