IPL 2023-2027

12th June 2022 નાં રોજ 2023 થી 2027ની સિઝનના મિડીયા રાઈટ્સની ઈ-હરાજી

IPLના આ પાંચ વર્ષના મિડીયા રાઈટ્સથી BCCI બોર્ડને 60000 કરોડ રૂપિયાની કમાણી થઇ શકે તેમ છે.

IPL 2023-2027

IPL 2023-2027

આ વખતે રૂ.32890 કરોડ બેઝ પ્રાઈઝ નક્કી કરી છે.

IPL 2018-2022 ના મિડીયા રાઈટ્સ 16300 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

IPL 2018-2022 ના મિડીયા રાઈટ્સ 16300 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

મીડિયા રાઈટ્સમાં અલગ-અલગ સેટના આધારે બોલી.

IPL ના મિડીયા રાઈટ્સ : પ્રતિ વર્ષ

2008 404 કરોડ રૂપિયા

2009 થી 2017 911 કરોડ રૂપિયા

2018 થી 2022 3270 કરોડ રૂપિયા

IPL- 10 સેકન્ડ એડનો ભાવ

2008 2 લાખ રૂપિયા

2009 થી 2017 3 થી 8 લાખ રૂપિયા

2018 થી 2022 7 થી 18 લાખ રૂપિયા

2023 થી 2027 ? ? ?

IPL 2023-2027 મિડીયા રાઈટ્સ માટે કઈ કંપનીઓ રેસમાં છે 

વાયકોમ

ડીઝની-હોટસ્ટાર

સોની

ઝી

એમેઝોન

ઉપરોકત કંપનીઓ રેસમાં છે.

IPL 2023-2027 મિડીયા રાઈટ્સથી બોર્ડને કમાણી

બેઝ પ્રાઈઝ અનુસાર બોર્ડને પ્રતિ સિઝન 6578 કરોડ રૂપિયાની કમાણીની  આશા છે. જો 60000 કરોડ રૂ.ની બોલી લગાવાય તો આ રકમ 12000 કરોડ પણ મળી શકે.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.