ગુજરાતનાં જે બેરોજગાર શિક્ષિત બહેનો અને ભાઈઓ છે જેઓને Computer Jobwork નો સારો અનુભવ છે એવા લોકોને ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે.
કોમ્પ્યુટર સહાય લોન યોજનાનો હેતુ
કોમ્પ્યુટર સહાય લોન યોજનાનો હેતુ
કોમ્પ્યુટર સહાય યોજના માટેની પાત્રતા
કોમ્પ્યુટર સહાય યોજના માટેની પાત્રતા
ગુજરાતના બેરોજગાર અને આદિજાતિના નાગરિકો જેમની ઉંમર 18 થી 50 વર્ષ હોય એમને લાભ મળે છે.
કેટલી લોન મળે અને વ્યાજદર શું હોય છે?
લાભાર્થીને કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન મળે છે અને જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.