Woman Reading
Books

પુસ્તકો વાંચતાં-વાંચતાં પણ પૈસા કમાઈ શકો છો કેવી રીતે ?

(1) વિડીયો બનાવીને - Make a Video

(2) લખાણ લખીને - Content Writer

(3) ગ્રાફિક્સ બનાવીને - Make a Graphics

Books

પુસ્તકો વાંચતાં-વાંચતાં પણ પૈસા કમાઈ શકો છો કેવી રીતે ?

(4) ઓડિઓ બૂક બનાવીને - Make Audio Book

(5) કોર્સ બનાવીને - Make a Course

(6) પ્રૂફરીડર તરીકે - Proofreader

Man Reading

જો તમે પુસ્તકો વાંચો છો, તો તમે પુસ્તક ઉપર અલગ-અલગ પ્રકારના વિડિયો પણ બનાવી શકો છો. અને તેને Youtube પર અપલોડ કરીને કમાણી કરી શકો છો.

(1) વિડીયો બનાવીને - Make a Video

(2) લખાણ લખીને - Content Writer

જો તમારે પુસ્તકો ઉપર વિડિયો ન બનાવવા હોય તો તમે તેના વિશે લખાણ લખી શકો છો. તમે ઇન્ટરનેટ પર પોતાની મનપસંદ ભાષા ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતીમાં એક બ્લોગ બનાવી શકો છો. જેમાં તમે પુસ્તકો વિશે આર્ટીકલ લખો અને જ્યારે તમારા બ્લોગ પર વાંચકો આવવાના શરૂ થશે ત્યારે તમે જાહેરાતો લગાવીને પૈસા કમાવી શકો છો.

(3) ગ્રાફિક્સ બનાવીને - Make a Graphics

જો તમને અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવવાનું પસંદ હોય તો તમે અલગ-અલગ ગ્રાફિક્સ ચિત્રો બનાવી શકો છો. જેમાં તમે તે પુસ્તકમાં જણાવેલી ઘટનાઓને દર્શાવી શકો છો અને તેમાંથી મળતી શીખને દર્શાવી શકો છો.

(4) ઓડિઓ બૂક બનાવીને - Make Audio Book

Woman Reading 02

જો તમારો અવાજ સારો છે અથવા તમને બોલવાનું ગમે છે તો તમે અલગ-અલગ પુસ્તકોનું ઓડિઓ બૂક બનાવીને તેને અલગ-અલગ ઓડિઓ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો.

Open Hands

(5) કોર્સ બનાવીને - Make a Course

તમે કોઈ પુસ્તક ઉપર પૂરો કોર્સ પણ બનાવી શકો છો જેમાં તમે તે પુસ્તકો વિશે પોતાના વિચારો દ્વારા સારી સમજણ આપી શકો છો. તમે તે કોર્સને અલગ-અલગ પ્લૅટફૉર્મમાં અપલોડ કરી શકો છો, આ કોર્સને તમે વેચીને પૈસા કમાઈ શકો છો.

Books

(6) પ્રૂફરીડર તરીકે - Proofreader

તમે એક પ્રૂફરીડર પણ બની શકો છો. ઘણા લેખકોને પ્રૂફરીડરની જરૂર હોય છે. કારણ કે તે લેખકોને પોતાનું લખાણ પબ્લિશ કરતાં પહેલા બધી ભૂલો સુધારવાની હોય છે અને આ કામમાં પ્રૂફરીડર વધારે કામ આવે છે.

લોન અને નાણાંકીય માહિતી (Loan & Finance Information વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.