How To Get Bank Of Baroda Personal Loan

બેંક ઓફ બરોડામાંથી રૂપિયા 50,000/- ની લોન કેવી રીતે મળશે?

Bank Of Baroda Personal Loan

જો તમે બેંક ગયા વગર 50,000/- હજાર રૂપિયાની લોન મેળવવા માંગો છો,  બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવી શકાય.

વધુ માહિતી માટે ક્લિક

Bank Of Baroda Personal Loan

સૌપ્રથમ તમારી બેંક ઓફ બરોડાની Official Website ના Home Page પર જવાનું રહેશે.

50000 ની લોન

Homepage પર આવ્યા પછી તમારે લોનના Section માં તમને Personal Loan નો વિકલ્પ મળશે.

50000 ની લોન

How To Get Bank Of Baroda Personal Loan

તે Tab માં તમને Pre-Approved personal loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.

Bank Of Baroda Personal Loan

Click કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.

આ Page પર તમને Pre-Approved Personal Loan પછી Apply Now નામનો Option મળશે. તેના પર click કરવાનું રહેશે.

Bank Of Baroda Personal Loan

Click કરીને તમારા માટે એક નવું New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.

Bank Of Baroda Personal Loan

આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.

OTP Verification

આ પેજમાં તમે તમારા Bank Account માં Loan amount જમા થઈ ગયા અને તમારા મોબાઈલ નંબર પર તમારા બેંક માં Loan amount એ જમા થવાનું સંદેશ પણ મળશે.

Bank Of Baroda Personal Loan

અંતમાં, તમને બધા ખાતાધારકો ઈ સરળતાથી Hand to Hand loan મેળવી શકો છો

Bank Of Baroda Personal Loan

Whats App ગ્રુપમાં જોઈન્ટ થઈને તમારે અમારા મોબાઈલ નંબરને  સેવ કરી લેવો જરૂરી છે. જે તમને નીચે આપેલી લીંક પર ક્લીક કરવાથી મળવાપાત્ર થશે.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.