IPL 2022

IPL 2022 : IPL ની ટ્રોફી જીતનાર ટીમ થઇ જશે માલામાલ

Gujarat Titans vs. Rajsthan Royals

જાણો ઓરેન્જ-પર્પલ કેપના ખેલાડીને કેટલી રકમનું ઇનામ મળશે

IPL 2022 ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.

આજે રવિવારે IPL 2022 ની ફાઈનલ મેચ

IPL 2022

IPL 2022

વિજેતા ટીમને મળશે 20 કરોડ રૂપિયા

ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થશે કસોટી

IPL - 2022 ઇનામોની વણઝાર

IPL - 2022 ઇનામોની વણઝાર

આઈપીએલમાં ચેમ્પિયન ટીમથી લઈને ચોથા નંબર પર રહેનારી ટીમને ઇનામી રકમ આપવામાં આવે છે.

IPL-2022  ની ઇનામી રકમમાં કેટલી રકમ મળશે 

વિજેતા ટીમ 20 કરોડ

રનર અપ 13 કરોડ

ઓરેન્જ કેપ 15 લાખ

પર્પલ કેપ 15 લાખ

IPL-2022  ની ઇનામી રકમ

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર 12 લાખ

સુપર સ્ટ્રાઈકર 15 લાખ

પરફેક્ટ કેચ 12 લાખ

ઈમર્જિગ પ્લેયર 20 લાખ

ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો- IPL -2022

આઈપીએલ-૨૦૨૨ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવાની છે. આ મુકાબલામાં વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાની પ ઇનામી રકમ મળશે.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.