LIC IPO
LIC IPO માર્કેટમાં મુકવા તૈયાર...
થશે બમ્પર કમાણી
IPO એટલે
ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) એ Private Company ના Share જાહેર જનતાને નવા સ્ટોક ઇશ્યુમાં ઓફર કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે.
વધુ માહિતી માટે ક્લિક
LIC IPO
તમને જણાવી દઈએ કે રોકાણકારોની પહેલી પસંદ અને ભારતની સૌથી મોટી Life Insurance Company એલ.આઈ.સી. તેનો IPO આવવાનો છે.
LIC IPO Launch
SEBI LIC ના IPO ને Green Signal આપી દીધું છે. તેની આધિકારિક ઘોષાણા કરવાની જ બાકી છે.
Benefits of
LIC Policy Holders
LIC આ IPO દ્વારા 31 કરોડ થી વધારે Equity Share વેચશે. તેનો અમુક ભાગ LIC Policy Holder માટે અનામત રાખશે.
Life Insurance Corporation of India
આખા ભારત દેશમાં LIC એ રોકાણકારો માટે પહેલી પસંદ હોય છે. આ કંપની પર દરેક ભારતીય વિશ્વાસ કરે છે.
LIC Business
LIC ને પ્રથમ સાલના પ્રિમિયમના આધારે ડિસેમ્બર 2020-21 ત્રિમાસિક માં 8748.55 કરોડ રૂપિયાનું પ્રિમિયમ મળ્યું હતું.
Loan અને Finanace વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.