એલ.આઈ.સી પોલિસીધારકોને મળશે, ભારે ડિસ્કાઉન્ટ

LIC ના પોલિસીધારકો માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભારતનો સૌથી મોટો IPO લોન્ચ થવાની જાહેરાત થઈ છે.  ભારતની સૌથી મોટી વિમા કંપની LIC IPO 4 મેના રોજ થનાર છે.   અને આ આઈપીઓ 9 મે સુધી ભરી શકાશે. 

 રિટેલ રોકાણકારો અને એલઆઇસીના  કર્મચારીઓ જો આ LIC IPO માટે અરજી કરશે તો તેમની પાસેથી 40 રૂપિયા પ્રતિ શેર ઓછો ચાર્જ લેવામાં આવશે.

જેની પાસે LIC ની પોલિસી છે તેમને સરકાર તરફથી પ્રતિ શેર 60 રૂપિયાની છૂટ મળશે. આ લાભ તેમને જ મળશે જેમને 13 એપ્રિલ 2022 પહેલા પોલિસી ખરીદેલી હોય.

LIC IPO

Handheld Sign

LIC IPO Price

ભારત સરકારને LIC IPO નું પ્રાઈઝ બેન્ડ 902 Rs. થી  942 Rs. પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

Handheld Sign

LIC IPO Size

સરકારનું ધ્યેય Offer for Sell હેઠળ 21,008 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે.

કોઈપણ રોકાણકાર માટે વધારેમાં વધારે 14 અને ઓછામાં ઓછા 1 Lot માટે અરજી કરી

LIC IPO Limit

Woman Reading 02
Open Hands

LIC IPO Date

LIC IPO ખુલવાની તારીખ 4 મે, 2022 છે અને બંધ થવાની તારીખ 9 મે, 2022 છે. ઇશ્યૂ 17 મે, 2022 ના રોજ સૂચિબદ્ધ થઈ શકે છે.

Open Hands

LIC IPO Registrar

Kfin Technologies Limited રજીસ્ટ્રાર કંપની છે. આ કંપની LIC IPO અધિકારિક રજીસ્ટ્રાર છે.

LIC IPO Registrar