મહિલા સ્વાવલંબન યોજના
ચાલો જાણીએ વધુ માહિતી
મહિલાઓને નવો-વ્યવસાય-ધંધા માટે આપવામાં આવતી લોન
મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ
મહિલાઓનો સામાજિક અને આર્થિક ઉત્થાન થાય અને ધંધા-રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન યોજનાની પાત્રતા
· લાભાર્થી મહિલાની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
·
મહિલા લાભાર્થીની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000/- સુધી હોવી જોઈએ.
Dwonload Form
Click Here
મહિલાઓને નવો વ્યવસાય માટે કેટલી લોન મળવાપાત્ર છે?
મહિલાઓને વિવિધ બેંક દ્વારા રૂપિયા 2,00,000/-
(બે લાખ) સુધી લોન મળવાપાત્ર થાય છે.
મહિલાઓને કેટલા ધંધા-વ્યવસાય ચાલુ કરવા લોન આપવામાં આવે છે?
મહિલાઓને કુલ-307 ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.
કેટલી સબસીડી મળવાપાત્ર થાય છે?
મહિલાઓને લીધેલ લોન પર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે
.
લોન વિશે નિયમિત માહિતી માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.