Paytm Loan App Review In Gujarati
કેવી રીતે Paytm Loan App થી લોન મેળવવી તેની વધુ માહિતી મેળવીશુ.
Paytm Loan App શું ?
Paytm ભારતની નંબર વન Transaction Application છે, જેની મદદથી તમે અનેક પ્રકારના બિલ ભરી શકો છો. તથા લોન પણ મેળવી શકો છો.
વધુ માહિતી માટે
ક્લિક કરો.
Paytm થી લોન લેવા માટેની યોગ્યતા
-Paytm ફક્ત ભારતનાના 25 વર્ષ થી 60 વર્ષના નાગરિકો માટે જ લોન ઉપલબ્ધ કરાવે છે, તમે ભારતીય નાગરિક છો તો જ Paytm એપથી લોન લઈ શકો છો.
Paytm થી લોન લેવા માટે આવશ્યક દસ્તાવેજ
- Aadhaar Card
- Pan Card
- ચાલુ બેંક ખાતુ
- મોબાઈલ નંબર
Paytm Personal Loan કેટલી મળે?
-
Loan Amount –
Paytm પર તમને 10 હજાર રૂપિયા થી લઈને 2 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.
Paytm પર કેટલા સમય માટે લોન મળી શકશે
Paytm થી લોન લો છોતે લોન તમારે 6 મહિનાથી લઈને 36 મહિનામાં પરત કરી દેવાની હોય છે.
Paytm લોન કેટલા સમયમાં મળી શકે.
લોન માટે અરજી કર્યા બાદ Paytm ની ટીમ તમારા ડોક્યુમેન્ટ તપાસશે અને 24 કલાકની અંદર લોનની રકમ તમારા બેંક ખાતામાં આવી જશે.
લોન વિશે સચોટ, સાચી નિયમિત માહિતી મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ