PM Kisan Ekyc OTP Link Online 2022

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના - ૨૦૨૨

કોને "PM Kisan Samman Nidhi Yojana" નો લાભ આપવામાં આવે છે?

   ભારત સરકાર દ્વારા દેશના ગરીબ અને ઓછી જમીન ધરાવતા ખેતીના સઆધનો ખરીદવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે.

Cloud Banner

ખેડુતો પોતે પોતાની ખેતી માટે ખેત-ઓજાર ખરીદી શકે તે માટે વાર્ષિક 6000 રૂ.ની સરકાર દ્વારા મદદ કરવાનો હેતુ આ યોજનાનો છે.

પીએમ કિસાન   યોજનાનો હેતુ

પીએમ કિસાન   યોજનાનો હેતુ

PM Kisan  યોજના માટેની પાત્રતા

PM Kisan  યોજના માટેની પાત્રતા

2 હેક્ટરથી ઓછી જમીન અને ઈન્કમ ટેક્ષ ન ભરતા હોય તેવા ખેડૂતો આ યોજનાનો લાભ લેવા પાત્રતા ધરાવે છે.

PM Kisan Yojana માં કેટલી સહાય મળે છે?

લાભાર્થીને કુલ રૂપિયા 6,000/-રૂ. ની સહાય 2,000/-રૂ.ના ત્રણ હપ્તામાં સહાય મળે છે.

PM Kisan Ekyc ફરજિયાત કેમ કરવામાં આવ્યું છે ?

PM Kisan Ekyc એટલા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે કે અમુક લેભાગુ તત્વો દ્વારા લાભ લેવામાં આવતો તે બંધ કરવા માટે Ekyc ફરજિયાત કરવામાં આવેલ છે.

PM Kisan Ekyc કઈ રીતે કરી શકાય 

PM Kisan Ekyc Online OTP આધારિત KYC કરી શકો છો તેમજ નજીકના CSC સેન્ટર પર જઈ E-kyc કરીને આ યોજનાનો લાભ ચાલુ રાખી શકો છો.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.