ભારત સરકાર કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ

આત્મનિર્ભર ભારતની ઓળખ  પ્રગતિશીલ અને સમૃધ્ધ કિસાન

PM Kisan

પીએમ-કિસાનનાં 11 મા હપ્તા હેઠળ 10 કરોડથી વધુ કિસાન પરિવારોને 21 હજાર કરોડ રૂપિયાથી વધુની સન્માન રાશીનું હસ્તાંતરણ

Cloud Banner

ખેડુતો પોતે પોતાની ખેતી માટે ખેત-ઓજાર ખરીદી શકે તે માટે વાર્ષિક 6000 રૂ.ની સરકાર દ્વારા મદદ કરવાનો હેતુ આ યોજનાનો છે.

પીએમ કિસાન   યોજનાનો હેતુ

પીએમ કિસાન   યોજનાનો હેતુ

PM Kisan

PM Kisan

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 મે, 2022 સવારે 11.00 કલાકે સ્થળ:શિમલા, હિમાચલ પ્રદેશ

પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ

પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ

PM Kisan Yojana માં કેટલી સહાય મળે છે?

લાભાર્થીને કુલ રૂપિયા 6,000/-રૂ. ની સહાય 2,000/-રૂ.ના ત્રણ હપ્તામાં સહાય મળે છે.

PM Kisan 2022

યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 11.3 કરોડથી વધુ પાત્ર લાભાર્થી કિસાનોના બેંક ખાતાઓમાંસીધા 1 લાખ 82 હજાર કરોડ  રૂપિયાથી વધુની રકમ હસ્તાંતરિત

PM Kisan Ekyc કઈ રીતે કરી શકાય 

PM Kisan Ekyc Online OTP આધારિત KYC કરી શકો છો તેમજ નજીકના CSC સેન્ટર પર જઈ E-kyc કરીને આ યોજનાનો લાભ ચાલુ રાખી શકો છો.

PM Kisan Ekyc માટે નવી કઈ Link જાહેર કરેલ 

PM Kisan Helpline Number 155261 

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.