FInancial

PPF Account જબરદસ્ત ફાયદાઓ

PPF Account બનાવો લાખો રૂપિયા

PPF ખાતા નાં ફાયદા

PPF માં નિવેશ કરવું સૌથી વધારે સુરક્ષિત છે. કારણ કે આ સરકાર નાં સંરક્ષણમાં નિવેશ કરવામાં આવે છે. એટલા માટે આ રોકાણ પર સરકાર તરફથી ટેક્ષમાં સંપુર્ણ રાહત આપવામાં આવે છે.

PPF ખાતા નાં ફાયદા

જે લોકો પાસે નોકરી કે ધંધો નથી, તેવા લોકો માટે PPF માં લાંબા સમયગાળા સુધી રોકાણ કરવા ખુબ જ સારો વિકલ્પ છે.

PPF અધિકતમ રોકાણ

PPF માં રોકાણ કરવાથી વર્ષનું 7 થી 8 ટકા સુધી ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. PPF માં આપ લોકો વર્ષના વધુ માં વધુ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો.

PPF Tax Benefits

PPF માં IT Act Section 80C  હેઠળ લાંબા ટેક્સ નો લાભ મળે છે, PPF માં રોકાણ કરેલ 1.5 લાખ રૂ.સુધીની રકમ ટેક્ષ ફ્રી હોય છે.

PPF : રોકાણની સુરક્ષા

PPF માં નિવેશ કરવું સૌથી વધારે સુરક્ષિત છે. કારણ કે આ સરકાર નાં સંરક્ષણમાં નિવેશ કરવામાં આવે છે. એટલા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ સ્કીમ બધી રીતે સુરક્ષિત છે.

PPF: લોનની સુવિધા

PPF નું ખાતું ખોલાવ્યાના 3 કે 6 વર્ષમાં લોનનો લાભ લઇ શકો છો. આ એના માટે લાભકારક છે જેઓ ટુંકા સમયગાળા માટે લોન લેવા માગે છે.

PPF : બાળકોના ભવિષ્ય માટે રોકાણ

જો તમારા બાળકની ઉમર 18 વર્ષથી વધારે થઇ ગઈ હોય તો તમે તમારા બાળકના નામે અલગથી 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો.

PPF Disclaimer 

PPF અંગેની માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.