પ્રધાનમંત્રી મુદ્રા યોજના

લોન યોજના

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

મુદ્રા લોનનો હેતુ

સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં યોગદાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  -આવા ધંધા-રોજગાર લોકો કરે તે હેતુ માટે આ લોન આપવામાં આવે છે.

આ યોજના હેઠળ 50,000 થી 10 લાખ સુધી લોન મળે છે.

કેટલી લોન આપવામાં આવે છે?

આ યોજના હેઠળ 50,000 થી 10 લાખ સુધી લોન મળે છે.

ભારતના 18 થી 65 વર્ષ નાગરિકોને આ યોજનાનો લાભ મળે.

Mudra Loan ત્રણ પ્રકાર છે.

(1) Shishu Mudra Loan (2) Kishor Mudra Loan (3) Tarun Mudra Yojana

શિશુ મુદ્રા લોન યોજના હેઠળ સુક્ષ્મ અથવા નાના વ્યવસાયના માલિકોને રૂ.50,000/- સુધીની લોન માટે અરજી કરી શકે છે.

તરુણ મુદ્રા લોન યોજના હેઠળ વ્યવસાયના માલિકોને રૂ.10 લાખ સુધીની લોન માટે અરજી કરી શકે છે.