Ruchi Soya FPO
Ruchi Soya FPO શું છે?
કઈ તારીખે બહાર પડશે, ક્યારે બંધ થશે, ક્યારે લિસ્ટીંગ થશે ?
વધુ માહિતી મેળવીએ
FPO એટલે
Follow of પબ્લિક ઓફરિંગ (FPO) એ Private Company ના Share જાહેર જનતાને વધારાના શેર ઓફર કરવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે.
વધુ માહિતી માટે ક્લિક
Ruchi Soya Ind. Ltd.
Ruchi Soya Industries Ltd. એ Patnjali Group નો એક ભાગ છે, જે ભારતની અગ્રણી FMCG અને આરોગ્ય અને સુખાકારી કંપનીમાંની એક છે.
Ruchi Soya FPO offer
· કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા.
· સામાન્ય કોર્પોરેટ હેતુ.
· ખર્ચને પહોંચી વળવા.
· કંપનીનું ઋણ ઓછું કરવા.
Key positive factors
1. Part of Swami Ramdev led FMCG company, Patanjali group.
2. Leading company in oil palm plantation.
Objects of the Ruchi Soya FPO Issue
· સ્ટોક એક્સચેન્જ (BSE – NSE) પર ઇક્વિટી શેરની Listing કરવાના લાભો હાંસલ કરવા માટે Ruchi Soya FPO Issue કરવામાં આવે છે.
Ruchi Soya
FPO Lot Size
Minimum
1 Lot
21 Share
₹13,650
Maximum
14 Lot
294 Share
₹191,100
Ruchi Soya FPO Registrar
Link Intime India Private Limited
લોન અને નાણાંકીય માહિતી (Loan & Finance Information વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.