Restricted for sale to resident Indian entities, including individuals, HUFs (Hindu undivided families), trusts, universities and charitable institutions.

રોકાણકારોએ ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવું જરૂરી છે. સબ્સ્ક્રાઇબ કરી શકાય તેવી મહત્તમ મર્યાદા નાણાકીય વર્ષમાં વ્યક્તિ માટે ચાર કિલો અને અન્ય સબ્સ્ક્રાઇબર્સ માટે 20 કિગ્રા છે.

સોવરેઈન ગોલ્ડ બોન્ડ માટે જો તમે ઑનલાઈન શોપિંગ કરશો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, પરંતુ આ માટે તમારે ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવું પડશે.