30 જૂન પહેલા પાન-આધારને લિંક કરો, લિંક ન કરો તો શું થશે

What if there is no Pan Aadhaar Link | Pan Aadhaar Link Online | Aadhaar Pan Link Status | Pan Aadhaar Link Last Date | www.incometax.gov.in pan aadhaar link

What if there is no Pan Aadhaar Link : પાન કાર્ડ અને આધાર કાર્ડ એ ભારતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ ઓળખ માટેના ડોક્યુમેન્ટ છે. ઈન્કમટેક્ષ વિભાગ (IT Department) પાનકાર્ડ ઇશ્યુ કરે છે તેમજ આધાર કાર્ડ UIDAI ઈશ્યુ કરે છે.

જો કે IT વિભાગે પાન અને આધાર કાર્ડને લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. છેલ્લી તારિખ 30 જૂન પહેલા પાન-આધાર લિંક ન કરો તો શું થશે, એની માહિતી આ What if there is no Pan Aadhaar Link આર્ટીકલ દ્વારા વિગતે માહિતી મળશે.

What if there is no Pan Aadhaar Link -લિંક ન કરો તો શું?

આઈ.ટી.વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યુ હતું કે, તમામ પાનકાર્ડધારકો માટે પાન-આધાર લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. 30 જૂન 2023 સુધી લિંક કરવું ફરજિયાત છે. શરૂઆતમાં IT વિભાગે ઘણી જાહેરાત કરી. પછી 500 રૂપિયા પેનલ્ટી કરી. ત્યારબાદ 31 માર્ચ 2023 સુધી 1000 રૂપિયા પેનલ્ટી લગાડી. ત્યારબાદ છેલ્લી તારિખ 30 જૂન 2023 કરી.

જો પાનકાર્ડધારકો તેમના પાન આધાર સાથે લિંક નહી કરે તો, 1 લી જુલાઈ, 2023 થી તેમના પાનકાર્ડ નિષ્ક્રીય થઈ જશે. IT વિભાગે કરચોરીને નિયંત્રિત કરવા અને તેને રોકવા માટે પાન-આધારને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

Highlights of What if there is no Pan Aadhaar Link

આર્ટીકલનું નામWhat if there is no Pan Aadhaar Link
આર્ટીકલની પેટા માહિતીPAN with Aadhaar લિંક ના હોય તો શું થશે ?
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
આર્ટીકલનો ઉદ્દેશPAN with Aadhaar લિંક ના હોય તો શું થશે ? એની વિશે માહિતી પૂરી પાડવાનો.
ઉદ્દેશ્યPan Card સાથે Aadhaar લિંક કરવાની માહિતી પૂરી પાડવાનો
Application modeOnline / Offline
Home PageClick Here
Highlights of What if there is no Pan Aadhaar Link

Also Read More:- How to do Early Payment of EMI for Home Loan |રૂપિયા બચશે અને વ્યાજ ઘટશે

Also Read More:- Last Date for Linking of Pan-Aadhaar Extended | પાનકાર્ડધારકો માટે રાહતના સમાચાર

Also Read More:- How to Link Pan with Aadhaar | ઘરબેઠા કઈ રીતે લિંક કરશો ?

પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું મહત્વ

  • ભારતમાં કરચોરીને નિયંત્રિત કરવા અને તેને રોકવા માટે પાન-આધારને લિંક જરૂરી છે.
  • પાન-આધાર લિંક ન હોય તો પાનકાર્ડ નિષ્ક્રીય થઈ જશે.
  • જ્યારે પાન અને આધાર લિંક ન હોય તો આઈ.ટી.વિભાગ ITR નકારી શકે છે.
  • જ્યારે પાન-આધાર લિંક નહી હોય તો, ઘણી સરકારી સેવાઓનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે.
  • જ્યારી પાન-આધાર લિંક ન હોય, તો પાનકાર્ડ જુનુ થાય, ક્ષતિગ્રસ્ત અથવા ખોવાઈ જાય ત્યારે નવા પાનકાર્ડ માટે અરજી કરી શકશો નહીં.

પાનને આધાર કાર્ડ સાથે લિંક ન કરવાના પરિણામો

જ્યારે પાન-આધાર કાર્ડને છેલ્લી તારિખ સુધી લિંક કરવામાં ન આવે તો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેના પરિણામે નીચે મુજબ પરિસ્થિતિ ઉભી થઈ શકે.

  • કરદાતાઓ ITR ફાઈલ કરી શકતા નથી. ITR નો દાવો કરી શકતા નથી.
  • બાકી રીટર્નની પ્રક્રિયા કરવામાં આવશે નહીં. અને નિષ્ક્રિય પાનકાર્ડધારકને બાકી રીફંડ આપવામાં આવશે નહીં.
  • TCS/TDS ઉંચા દરે લાગુ પડશે.
  • TCS/TDS ક્રેડીટ ફોર્મ 26AS માં દેખાશે નહી, અને આ પ્રમાણપત્રો ઉપલબ્ધ રહેશે નહીં.
  • કરદાતાઓ શૂન્ય TDS માટે 15G/15H ડીક્લેરેશન સબમિટ કરાવી શકશે નહી.
  • બેંક ખાતુ ખોલાવી શકતા નથી.
  • ડેબિટ/ક્રેડીટ કાર્ડ પ્રાપ્ત કરી શકતા નથી.
  • 50 હજાર રૂપિયાથી વધુના મ્યુચ્યુઅલ ફંડ ખરીદી કરી શકતા નથી.
  • 50 હજાર રૂપિયાથી વધુ રકમ બેંકમાં જમા કે ઉપાડ કરી શકતા નથી.
  • કોઈપણ વ્યક્તિ દ્વારા રૂ.2 લાખથી વધુ માલ કે સેવાઓનું વેચાણ અથવા ખરીદી કરી શકતા નથી.
30 જૂન પહેલા પાન-આધારને લિંક કરો, લિંક ન કરો તો શું થશે
What if there is no Pan Aadhaar Link, લિંક ન કરો તો શું થશે

Link Pan with Aadhaar – Helpline

Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર0124-2438000, 18001801961
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર022-67931300, +91(33) 40802999,
મુંબઈ ફેક્સ: (022) 67931399
NSDL કૉલ સેન્ટર નંબર020-27218080, (022) 2499 4200
NSDL ટોલ ફ્રી નંબર1800 222 990
PAN કાર્ડ ટોલફ્રી નંબરઆવકવેરા ટોલ ફ્રી નંબર- 18001801961
PAN CARD EMAIL IDNSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in
UTIITSL-utiitsl.gsd@utiitsl.com
Link Pan with Aadhaar – Helpline

FAQsWhat if there is no Pan Aadhaar Link

PAN-Aadhar લિંકિંગ માટે પ્રયાસ કરતી વખતે, મને એક સંદેશ મળ્યો કે પ્રમાણીકરણ નિષ્ફળ થયું છે?

તમારા PAN અને આધાર વચ્ચેના ડેટામાં મેળ ખાતી ન હોવાને કારણે પ્રમાણીકરણ નિષ્ફળ જાય છે. તમે નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર જેવા ડેટાની સાચી છે કે કેમ તે તપાસી શકો છો.

જો નામ અથવા જન્મતારીખમાં મેળ ન હોય તો હું PAN અને આધારને કેવી રીતે લિંક કરી શકું?

તમારે તમારા આધાર કાર્ડનો ડેટા અપડેટ કરવાની જરૂર છે.

જો મારું PAN અને આધાર લિંક ન હોય તો શું હું મારું ITR ફાઇલ કરી શકું?

ના, PAN અને આધાર લિંક ન હોય તો ITR ફાઇલ ન કરી શકો.

શું બિન-નિવાસી ભારતીય (NRI) ને PAN અને આધાર લિંક કરવા જરૂરી છે?

એનઆરઆઈએ આધાર મેળવવાની અને તેમના પાનને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.

Disclaimer

આ આર્ટીકલ What if there is no Pan Aadhaar Link અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ What if there is no Pan Aadhaar Link ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Thanks for Watching & Reading www.loaninfoguj.com

👋

23 thoughts on “30 જૂન પહેલા પાન-આધારને લિંક કરો, લિંક ન કરો તો શું થશે”

Leave a Comment