WhatsApp ગ્રૂપમાં જોડાવો!
What Is Cryptocurrency in Gujarati | ક્રિપ્ટો કરન્સી શું છે?

[Investment] What Is Cryptocurrency in Gujarati | ક્રિપ્ટો કરન્સી શું છે?

What Is Cryptocurrency in Gujarati | ક્રિપ્ટો કરન્સી | ક્રિપ્ટો કરન્સી શું છે? | Budget 2022 Cryptocurrency |2022 બજેટ | Cryptocurrency News In Gujarati | Cryptocurrency In India | Cryptocurrency Bill | ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ માહિતી

What Is Cryptocurrency in Gujarati : હાલના સમયમાં ટેક્નોલોજીએ લોકોની વાતચીત કરવાની, કામ કરવાની, ખરીદી(શોપિંગ) કરવાની અને માલસામાન માટે ચૂકવણી કરવાની રીતો બદલી નાખી છે. કંપનીઓ, વેપારીઓ અને કસ્ટમર હવે પહેલાની જેમ રોકડ ને મહત્વ આપતા નથી અને પેમેન્ટ માટે ડિજિટલ – કોન્ટેક્ટલેસ ચૂકવણીને માર્ગ અપનાવી રહ્યા છે.

સ્માર્ટફોનની ઝડપી લોકપ્રિયતા સાથે, ગ્રાહકો ડિજિટલ પ્લેટફોર્મ પર વસ્તુઓ માટે ચૂકવણી કરતા થયા છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટ, નેટબેન્કિંગ જેવી સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર ચુકવણી કરી રહ્યા છે અને હવે એક નવી ચુકવણી સિસ્ટમ ઉભરી રહી છે – “ક્રિપ્ટો કરન્સી”. આજે આપણે Cryptocurrency વિશે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા મેળવીશું.

What Is Cryptocurrency in Gujarati – Review

Table of Contents

અત્યાર સુધીમાં દરેકે બિટકોઇન વિશે સાંભળ્યું હશે. બિટકોઇન સૌથી લોકપ્રિય Cryptocurrency છે પરંતુ અન્ય ક્રિપ્ટો કરન્સીની લોકપ્રિયતા વધી રહી છે. હાલમાં 2000 થી પણ વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે અને દરરોજ વધુ વિકસિત થઈ રહી છે.

વિશ્વના ઘણા દેશોની સાથે ભારતમાં ક્રિપ્ટો કરન્સી (Cryptocurrency in India) ને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું એક કારણ તે પણ છે કે Cryptocurrencyમાં રીસ્ક હોવા છતાં રોકાણ દ્વારા ઝડપથી નફો અને રીટર્ન (Return) સારુ મળે છે.

Highlights of What Is Cryptocurrency in Gujarati

આર્ટીકલનું નામWhat Is Cryptocurrency in Gujarati
આર્ટિકલનો પેટા પ્રકારCryptocurrency વિશેની માહિતી
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
કેટલી કમાણી હોય છેજોખમ આધારિત કમાણી
Home PageMore Details……
        What Is Cryptocurrency in Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

Also Read More:- Dhani Loan App In Gujarati | How to Get loan up to 15 lakhs

Read More :- [Insurance] IPPB Group Accident Guard Policy In Gujarati | કમનસીબ ઘટના સામે સુરક્ષિત રહો

Also Read More:- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana – Loan Information

સર્વે મુજબ મોટાભાગના લોકોએ Cryptocurrency વિશે સાંભળ્યું છે પરંતુ તે શું છે તે સંપૂર્ણપણે સમજી શકતા નથી.

  • Cryptocurrency શું છે ?
  • Cryptocurrency સુરક્ષિત છે ?
  • Cryptocurrency માં કેવી રીતે રોકાણ કરશો ?

અમે અહીં તે પ્રશ્નોના ઉત્તર આપીશું. તો ચાલો ક્રિપ્ટો કરન્સી અંગે બધી જ માહિતી જાણીએ.

What Is Cryptocurrency in Gujarati – Cryptocurrency શું છે ?

Cryptocurrency એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે ફંડના વ્યવહારો માટે બેંકો પર આધાર રાખતી નથી. તેના માટે કોઈ બેન્ક, એટીએમ નથી. તે એક એવી સિસ્ટમ છે જે કોઈપણ વ્યક્તિને ગમે ત્યાં ચૂકવણી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. વિશ્વમાં અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સી નો ઉપયોગ ઓનલાઈન ખરીદી અને વેચાણમાં થઈ રહ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો વિશ્વમાં દરેક દેશ પાસે પોત પોતાની કરન્સી હોય છે. જેમ કે ભારત પાસે રૂપિયો, અમેરિકા પાસે ડોલર, સાઉદી અરબ પાસે રિયાલ છે. આવી જ રીતે બધા દેશો પાસે પણ પોતાનું ચલણ હોય છે.

What Is Cryptocurrency in Gujarati ને ચેક, નોટ કે સિક્કાની જેમ પ્રિન્ટ કરી શકાતી નથી. તો પણ તેની વેલ્યુ છે. ક્રિપ્ટોકરન્સી ભૌતિક નાણાંને બદલે ચોક્કસ વ્યવહારોનું વર્ણન કરતા ઓનલાઈન ડેટાબેઝમાં ડિજિટલ એન્ટ્રી તરીકે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે તમે ક્રિપ્ટો કરન્સી ફંડ ટ્રાન્સફર કરો છો ત્યારે આ વ્યવહારો સાર્વજનિક ખાતાવહીમાં રેકોર્ડ કરવામાં આવે છે. ક્રિપ્ટો કરન્સી ડિજિટલ વૉલેટમાં સ્ટોર થાય છે.

Cryptocurrency વ્યવહારોને ચકાસવા માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. What Is Cryptocurrency in Gujarati આનો અર્થ એ છે કે અદ્યતન કોડિંગ Cryptocurrency ડેટાને વૉલેટ અને સાર્વજનિક ખાતાવહી વચ્ચે સ્ટોર કરવા અને ટ્રાન્સમિટ કરવામાં સામેલ છે. એન્ક્રિપ્શનનો ઉદ્દેશ્ય સુરક્ષા અને સલામતી પ્રદાન કરવાનો છે.

What Is Cryptocurrency in Gujarati – History & શરૂઆત

What Is Cryptocurrency in Gujarati ની શરૂઆત 2009માં થઈ હતી. દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બીટકોઈન છે અને તેની સાથે જ ક્રિપ્ટો કરન્સી નામ દુનિયાની સામે આવ્યું હતું. બીટકોઈનને જાપાનના સાતોશી નાકામોટો એ બનાવી હતી. બીટકોઈન SHA-256 એન્ક્રિપ્શન ટેક્નિકનો ઉપયોગ કરે છે. જે હેક કરવી ખૂબ જ મુશ્કેલ છે.

બિટકૉઈન છેલ્લા 10-12 વર્ષમાં કોઈ પણ દ્વારા કરેલ શ્રેષ્ઠ રોકાણ પૈકીનું એક રોકાણ રહ્યું છે. જો તમે વર્ષ 2010 માં RS 1,000 ની કિંમતના બિટકૉઇન ખરીદ્યા હોત, તો ફક્ત 11 વર્ષ પછી 2021, ડિસેમ્બર માં તેની કિંમત 10 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

What Is Cryptocurrency in Gujarati – ક્રિપ્ટો કરન્સી સુરક્ષિત છે ?

Cryptocurrency સામાન્ય રીતે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બ્લોકચેન વ્યવહારોને “બ્લોક” અને સમય સ્ટેમ્પમાં કેવી રીતે રેકોર્ડ કરવામાં આવે છે તેનું વર્ણન કરે છે. તે એકદમ જટિલ, ટેકનિકલ પ્રક્રિયા છે જેની સાથે ચેડાં કરવા હેકર્સ માટે મુશ્કેલ છે.

વ્યવહારો માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પ્રક્રિયા જરૂરી છે. દાખલા તરીકે, તમને વ્યવહાર શરૂ કરવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરવાનું કહેવામાં આવી શકે છે. પછી, તમારે એક પ્રમાણીકરણ કોડ દાખલ કરવો પડશે જે તમારા વ્યક્તિગત સેલ ફોન પર ટેક્સ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સી માટે ખૂબ જટિલ સિક્યોરિટીઝ અસ્તિત્વમાં છે, તેનો અર્થ એ નથી કે ક્રિપ્ટોકરન્સી હેક ના થાય. બસ એટલું જ કે ક્રિપ્ટોકરન્સી હેક કરવી ખૂબ જ મુશ્કેલ છે.

What Is Cryptocurrency in Gujarati – કેવી રીતે કામ કરે છે?

Cryptocurrency બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. દરેક ટ્રાન્ઝેકશન નો રેકોર્ડ તેમાં રાખવામાં આવે છે. ખુબજ પાવરફુલ કમ્પ્યુટર્સ તેનું ધ્યાન રાખે છે જેને ક્રિપ્ટોકરન્સી માઇનિંગ કહેવામાં આવે છે. તેથી તેને હેક કરવું ખૂબ મુશ્કેલ છે. બ્લોકચેન ટેકનોલોજી ને કારણે ક્રિપ્ટોકરન્સી વ્યવહાર ખૂબ જ વિશ્વસનીય છે અને તેને બેંક જેવી થર્ડ પાર્ટીની જરૂર પડતી નથી. શેર માર્કેટ ની જેમ ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ ક્રિપ્ટો એક્સચેંજ પર થાય છે.

હાલમાં નીચે જણાવેલ મુખ્ય એક્સચેન્જ ભારતમાં કાર્યરત છે.

  • CoinDCX
  • WazirX
  • Unocoin
  • CoinSwitch Kuber
  • ZebPay
  • Bitbns

Cryptocurrency એટલી લોકપ્રિય શા માટે છે?

લોકો Cryptocurrency જેમ કે બિટકોઈનને ભવિષ્યના ચલણ તરીકે જુએ છે અને હવે તે વધુ મૂલ્યવાન બને તે પહેલા તેને ખરીદવા માટે દોડી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સી પાછળની ટેક્નોલોજી બ્લોકચેન છે. તેને હેક કરવું ખૂબ મુશ્કેલ છે. બ્લોકચેન ટેકનોલોજી ને કારણે ક્રિપ્ટોકરન્સી વ્યવહાર ખૂબ જ વિશ્વસનીય છે અને તેને બેંક જેવી થર્ડ પાર્ટીની જરૂર પડતી નથી. પાછલા થોડા વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી જેટલું રિટર્ન કોઈએ પણ આપ્યું નથી.

બિટકૉઈન છેલ્લા 10-12 વર્ષમાં કોઈ પણ દ્વારા કરેલ શ્રેષ્ઠ રોકાણ પૈકીનું એક રોકાણ રહ્યું છે. જો તમે વર્ષ 2010 માં RS 1,000 ની કિંમતના બિટકૉઇન ખરીદ્યા હોત, તો ફક્ત 11 વર્ષ પછી 2021, ડિસેમ્બર માં તેની કિંમત 10 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. આ જ કારણ છે ક્રિપ્ટોકરન્સી આટલી બધી લોકપ્રિય થઈ છે.

What Is Cryptocurrency in Gujarati – ક્રિપ્ટો એક્સચેન્જ શું છે?

ક્રિપ્ટો રોકાણકારોને બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીના વેપાર માટે પ્લેટફોર્મની જરૂર છે અને વિવિધ એક્સચેન્જો આ સેવા પૂરી પાડે છે. તેઓ વેપારીઓને Cryptocurrencyના વધઘટ થતા બજાર મૂલ્યો પર નજર રાખવામાં મદદ કરે છે અને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગને સક્ષમ કરવા માટે ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડે છે.

What Is Cryptocurrency in Gujarati
What Is Cryptocurrency in Gujarati

ક્રિપ્ટો એક્સચેન્જ કેવી રીતે કામ કરે છે?

લગભગ તમામ એક્સચેન્જો જેવા કે BSE, NSE, NCDEX સમાન મૂળભૂત લેઆઉટને અનુસરે છે. ક્રિપ્ટો એક્સચેન્જ-પ્લેટફોર્મ વેપાર કરવા ઇચ્છુક ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડે છે.

  • ક્રિપ્ટો ખરીદવા માટે, તમારે જે કિંમતે તમે ખરીદવા માંગો છો તેના પર તમારે ઓર્ડર આપવાનો હોય છે.
  • ક્રિપ્ટો વેચવા માટે, વિક્રેતાએ તેના કોઈન વેચવા માટે ઓર્ડર આપવાનો હોય છે.
  • જો તમારી અને વિક્રેતાની કિંમત ઓફરિંગ બંને સમાન હોય, તો એક્સચેન્જ તમને વેચનાર સાથે જોડે છે અને વેપાર વ્યવહાર સફળ થાય છે.

What Is Cryptocurrency in Gujarati – મુખ્ય ક્રિપ્ટો કરન્સીના નામ

હાલમાં 2000 થી પણ વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે અને દરરોજ વધુ વિકસિત થઈ રહી છે. મુખ્ય ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)ના નામ નીચે મુજબ છે.

મુખ્ય ક્રિપ્ટો કરન્સીના નામ

1Bitcoin (BTC)More Details…
2Ethereum (ETH)More Details…
3Ripple Labs (XRP)More Details…
4Monero (XMR)More Details…
5Cosmos (ATOM)More Details…
6Binance Coin (BNB)More Details…
7Polkadot (DOT)More Details…
8Uniswap (UNI)More Details…
9Cardano (ADA)More Details…
10Tether (USDT)More Details…
11Litecoin (LTC)More Details…
12Dogecoin (DOGE)More Details…
             મુખ્ય ક્રિપ્ટો કરન્સીના નામ

Also Read More:- How To Earn Money Online in Gujarati | ઓનલાઈન પૈસાની કમાણી

Also Read More:- [Business Funda] Small Business Idea In Gujarati | નોકરીની સાથે-સાથે કરો આ બિઝનેશ, 10 ગણી થશે કમાણી

FAQs of What Is Cryptocurrency in Gujarati

Que.1 What Is Cryptocurrency in Gujarati ?

Ans.1 Cryptocurrency એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે ફંડના વ્યવહારો માટે બેંકો પર આધાર રાખતી નથી. તેના માટે કોઈ બેન્ક, એટીએમ નથી. તે એક એવી સિસ્ટમ છે જે કોઈપણ વ્યક્તિને ગમે ત્યાં ચૂકવણી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. વિશ્વમાં અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સી નો ઉપયોગ ઓનલાઈન ખરીદી અને વેચાણમાં થઈ રહ્યો છે.

Que.2 પ્રચલિત ક્રિપ્ટો કરન્સી કઈ છે ?

Ans.2 પ્રચલિત ક્રિપ્ટો કરન્સી Bitcoin (BTC) છે.

Que.3 હાલમાં કેટલા પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે ?

Ans.3 હાલમાં 2000 થી પણ વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે.

Que.4 ક્રિપ્ટો એક્સચેન્જ કેવી રીતે કામ કરે છે?

Ans.4 લગભગ તમામ એક્સચેન્જો જેવા કે BSE, NSE, NCDEX સમાન મૂળભૂત લેઆઉટને અનુસરે છે. ક્રિપ્ટો એક્સચેન્જ-પ્લેટફોર્મ વેપાર કરવા ઇચ્છુક ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડે છે.

Que.5 Cryptocurrency એટલી લોકપ્રિય શા માટે છે ?

Ans.5 લોકો Cryptocurrency જેમ કે બિટકોઈનને ભવિષ્યના ચલણ તરીકે જુએ છે અને હવે તે વધુ મૂલ્યવાન બને તે પહેલા તેને ખરીદવા માટે દોડી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સી પાછળની ટેક્નોલોજી બ્લોકચેન છે. તેને હેક કરવું ખૂબ મુશ્કેલ છે. બ્લોકચેન ટેકનોલોજી ને કારણે ક્રિપ્ટોકરન્સી વ્યવહાર ખૂબ જ વિશ્વસનીય છે અને તેને બેંક જેવી થર્ડ પાર્ટીની જરૂર પડતી નથી. પાછલા થોડા વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી જેટલું રિટર્ન કોઈએ પણ આપ્યું નથી.

Que.6 ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ શાના પર થાય છે ?

Ans.6 શેર માર્કેટ ની જેમ ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ ક્રિપ્ટો એક્સચેંજ પર થાય છે.

Disclaimer

What Is Cryptocurrency in Gujarati અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. લેખકની આ ઓફરમાં રોકાણ કરવાની કોઈ યોજના નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો What Is Cryptocurrency in Gujarati ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button