What Is Public Provident Fund Scheme In Gujarati | Public Provident Fund Scheme | PPF | Public Provident Fund Interest Rate | Public Provident Fund Account | Public Provident Fund In Post Office | Public Provident Fund Scheme In Gujarati | પબ્લિક પ્રોવિડંટ ફંડ સ્કીમની મહત્વપૂર્ણ માહિતી
પ્રિય વાંચક મિત્રો, What Is Public Provident Fund Scheme In Gujarati પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) લાંબાગાળા માટે રોકાણનો એક સારો વિકલ્પ છે. પીપીએફમાં રોકાણ માત્ર સલામત જ નથી, પરંતુ તેમાં કર મુક્તિનો પણ સંપૂર્ણ લાભ મળે છે. PPF Account: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) લાંબાગાળા માટે રોકાણનો એક સારો વિકલ્પ છે. પીપીએફમાં રોકાણ માત્ર સલામત જ નથી, પરંતુ તેમાં કર મુક્તિનો પણ સંપૂર્ણ લાભ મળે છે.
What Is Public Provident Fund Scheme in Gujarati
આજના સમયમાં દરેક વ્યક્તિ બચત કરવા માંગે છે, જેથી આર્થિક સમસ્યા સર્જાવા પર આ બચત કામ લાગી શકે, એવામાં પીપીએફ સ્કીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ચાલો જાણીએ.
બચત કરવાની ઘણી રીતો છે, પરંતુ બચતની સાથે, બચતની રકમ વધારવી એ જ સાચા અર્થમાં બચત કરવાનો એકમાત્ર રસ્તો છે. આપણે બચત કરેલી રકમનું રોકાણ ઘણી જગ્યાએ કરી શકીએ છીએ અને નફો મેળવી શકીએ છીએ. પરંતુ જો આપણે નિયમિત અને સંતુલિત નાણાં મેળવવા માંગતા હોય, તો આપણે What Is Public Provident Fund Scheme In Gujarati દ્વારા બચત કરેલી રકમનું રોકાણ કરવું જોઈએ.
શું તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ છે? જો છે તો સારી વાત છે, ન હોય તો તમારી ઝડપથી પીપીએફ એકાઉન્ટ (PPF account) ખોલાવવું જોઈએ. PPF નિવૃત્તિના પ્લાનિંગ માટે ખૂબ જરૂરી છે. જો તેમાં દર વર્ષે રોકાણ કરવામાં આવે તો પાકતી મુદત સુધી સારું એવું ફંડ તૈયાર થઈ જાય છે. આથી તે તમારા નાણાંકીય ઉદેશ્યોને પાર પાડવા માટે ખૂબ મદદરૂપ થાય છે.
What Is Public Provident Fund Scheme In Gujarati – ખાસ વિશેષતાઓ
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (Public Provident Fund) પર સરકારે ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર- ડિસેમ્બર)માં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. વ્યાજ દર હાલમાં 7.9 ટકા બનેલો છે. PPF રોકાણનો એક સારો વિકલ્પ છે અહીં સારી એવી છુટ મળે છે. ઈનકમ ટેક્સની કલમ 80 સી હેઠળ વર્ષમાં તમને 1.5 લાખ રુપિયા સુધીના યોગદાન પર ટેક્સ છુટનો ફાયદો મળે છે. આ ઉપરંત અહીં મૈચ્યોરિટી અને વ્યાજથી થનારી આવક પણ ટેક્સ ફ્રી હોય છે.
What Is Public Provident Fund Scheme In Gujarati
યોજના નું નામ | Public Provident Fund Scheme |
યોજનાની શરૂઆત કોણે કરી | Government Of India |
યોજનાનો ઉદ્દેશ્યો | સરકાર દ્વારા માન્ય રોકાણ યોજના છે. જેને રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં 15 વર્ષની પ્રારંભિક લોક-ઈનનો સમયગાળો છે અને કમ્પાઉન્ડિંગની સાથે વધારે લાભ મળી શકે છે. |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
લાભ | 500 રૂપિયાથી શરૂ કરો રોકાણ લોન સેવા ઉપલબ્ધ બાળકો માટે એકાઉન્ટ PPF ખાતું 15 વર્ષ પછી પણ ચાલુ રહેશે |
ખાતુ ખોલાવવાનું સ્થળ | બધી રાષ્ટ્રીયકૃત બેંક,પોસ્ટ ઓફિસ |
Rate of Intrest | વ્યાજદર બદલાતા રહે છે. |
Home Page | More Details…… |
What Is Public Provident Fund Scheme In Gujarati – પરિચય
- નાણાકીય વર્ષમાં ન્યૂનતમ થાપણ ₹ 500/- અને મહત્તમ થાપણ ₹ 1,50,000/-.
- લોનની સુવિધા ત્રીજા નાણાકીય વર્ષથી 6ઠ્ઠા નાણાકીય વર્ષ સુધી ઉપલબ્ધ છે.
- 7મા નાણાકીય વર્ષથી દર વર્ષે ઉપાડની મંજૂરી છે.
- ખાતું જે વર્ષમાં ખોલવામાં આવ્યું હતું તે વર્ષના અંતથી પંદર સંપૂર્ણ નાણાકીય વર્ષ પૂર્ણ થવા પર ખાતું પરિપક્વ થાય છે.
- પાકતી મુદત પછી, વધુ થાપણો સાથે 5 વર્ષના બ્લોક માટે કોઈપણ નંબર માટે એકાઉન્ટ વધારી શકાય છે.
- વ્યાજના પ્રવર્તમાન દર સાથે પાકતી મુદત પછી વધુ ડિપોઝિટ વિના એકાઉન્ટ અનિશ્ચિત સમય માટે જાળવી શકાય છે.
- પીપીએફ ખાતામાંની રકમ કાયદાની અદાલતના કોઈપણ આદેશ અથવા હુકમનામું હેઠળ જોડાણને પાત્ર નથી.
- I.T.Aક્ટની કલમ 80-C હેઠળ ડિપોઝિટ કપાત માટે લાયક છે.
- ખાતામાં મેળવેલ વ્યાજ I.T.Act.scheme ની કલમ-10 હેઠળ આવકવેરામાંથી મુક્ત છે.
Public Provident Fund Scheme – બાળકો માટે એકાઉન્ટ
જો તમે ઇચ્છો તો તમારા નાના બાળકના નામે પણ એક પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકો છો. જોકે, તે બાળકનું જ એકાઉન્ટ હશે, તમે માત્ર ગાર્ડિયન રહેશો. દરેક બાળક માટે માતા અથવા તો પિતા બંનેમાંથી કોઇ એક જ પોતાના બાળક સાથે એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકના માતાપિતા જીવિત હોય તો તેના દાદા-દાદી તેના માટે પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકતા નથી. જો માતા પિતાએ દાદા-દાદીને બાળકના કાયદેસર ગાર્ડિયન બનાવ્યા હોય તો માતા-પિતાના અવસાન બાદ દાદા-દાદી બાળકો માટે પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે.
Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
Public Provident Fund Scheme – લાભો
કેટલું મળે છે વ્યાજ?
પીપીએફમાં વ્યાજદર ફીક્સ નથી હોતો. પરંતુ તે 10 વર્ષના સમયગાળા વાળા સરકારી બોન્ડની યીલ્ડ સાથે જોડાયેલા હોય છે. સરકાર પોતાની સિક્યોરિટીઝ પર મળેલ યીલ્ડ (રિટર્ન)ના આધારે દર ત્રિમાસિક ગાળામાં પીપીએફ માટે વ્યાજ દર નક્કી કરે છે. 1968-69માં પીપીએફ પર 4 ટકા વ્યાજ હતું, તો 1986-2000ની વચ્ચે વ્યાજ દર વધીને 12 ટકા પહોંચી ગયું હતું. આ વર્ષે જૂન, 2022 સુધી વ્યાજ દર 7.10 ટકા નક્કી કરાયું છે.
પીપીએફ એકાઉન્ટ પર લઇ શકાય છે લોન
તમે તમારા પીપીએફ એકાઉન્ટમાં લોન પણ લઇ શકો છો અને જમા રકમમાંથી અમુક ભાગ ઉપાડી પણ શકો છો. હાલ મેચ્યોરિટી પહેલા પીપીએફ એકાઉન્ટ બંધ કરવાની સુવિધા પણ મળી રહી છે. જોકે, ખાતું ખોલાવ્યાના ઓછામાં ઓછા 5 નાણાંકીય વર્ષ પૂર્ણ થયા બાદ અમુક ખાસ કિસ્સાઓમાં તેની પરવાનગી આપવામાં આવે છે.
આંશિક વિડ્રોઅલની સુવિધા
પીપીએફમાં ઇન્વેસ્ટર્સને આંશિક વિડ્રોવલની સુવિધા મળે છે. 6 વર્ષ બાદ રોકાણકાર પોતાના ચોથા વર્ષના અંત સુધી કે ગત વર્ષની બેલેન્સ રકમ જે પણ ઓછું હોય, તેના 50 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે.
ટેક્સ પર છૂટ
What Is Public Provident Fund Scheme In Gujarati માં રોકવામાં આવેલી રકમ પર ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 80સી અંતર્ગત ટેક્સ ડિડક્શન મળે છે. એટલું જ નહીં, આ રોકાણ પર જે વ્યાજ મળે છે, તે પણ સેક્શન 10 અંતર્ગત ટેક્સ છૂટ અંતર્ગત આવે છે. પીપીએફને ટ્રિપલ ટેક્સ બેનિફિટવાળી સ્કીમ કહેવામાં આવે છે. ટ્રિપલ ટેક્સ બેનિફિટનો અર્થ થાય છે કે વર્ષમાં જો તમે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો તો તેના પર મળતી ઇન્ટ્રસ્ટ અને મેચ્યોરીટી પણ મળતા તમામ પૈસા પર કોઇ ટેક્સ લાગતો નથી.
Also Read :- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online
Also Read :- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana
What Is Public Provident Fund Scheme In Gujarati – Helpline
Helpline & Link of Public Provident Fund Scheme In Gujarati
Objects | Details |
Scheme | Central Government scheme, framed under the PPF Act of 1968 |
Govt Institute | National Savings Institute, India |
Headquarter office of NSI Office Address | Office of the Director, National Savings Institute Ministry of Finance (DEA) Govt. of India 1st Floor,Indian Council For Child Welfare. 4,Deen Dayal Upadhayaya Marg,New Delhi-110002. |
E-mail Id | nsi@nsiindia.gov.in |
Scheme Rules – 2019 | More Details…. |
Scheme Forms | More Details…. |
Scheme Interest Rate | More Details…. |
Office Phone Number | 011-23095737, 23092233 |
FAQs – What Is Public Provident Fund Scheme In Gujarati
રાષ્ટ્રીય બચતની યોજનાઓ કોણ બનાવે છે અને રજૂ કરે છે?
નાણા મંત્રાલય નિષ્ણાત સમિતિઓ/રાષ્ટ્રીય બચત સંસ્થા સાથે પરામર્શ કરીને ઉત્પાદન ડિઝાઇન કરે છે.
પીપીએફ સ્કીમમાં વર્ષમાં કેટલા રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય ?
પીપીએફ સ્કીમમાં વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
શું Public Provident Fund Scheme માં વચ્ચે પૈસા ઉપાડી શકાય ?
હ, પીપીએફમાં ઇન્વેસ્ટર્સને આંશિક વિડ્રોવલની સુવિધા મળે છે. 6 વર્ષ બાદ રોકાણકાર પોતાના ચોથા વર્ષના અંત સુધી કે ગત વર્ષની બેલેન્સ રકમ જે પણ ઓછું હોય, તેના 50 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે.
પીપીએફ રોકાણ પર ટેક્ષમાં કેવી છૂટ મળે છે ?
પીપીએફ એકાઉન્ટમાં રોકવામાં આવેલી રકમ પર ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ના સેક્શન 80સી અંતર્ગત ટેક્સ ડિડક્શન મળે છે.
શું પીપીએફ સ્કીમમાં કરેલ રોકાણ પર લોન મળી શકે ?
હા, પીપીએફ સ્કીમમાં કરેલ રોકાણ પર લોન મળી શકે છે.
PPF નું પુરુ નામ Public Provident Fund છે ?
PPF નું પુરુ નામ Public Provident Fund છે.
Disclaimer–What Is Public Provident Fund Scheme In Gujarati
એક યોગ્ય સલાહકારની સલાહ લઈને જ What Is Public Provident Fund Scheme In Gujarati માં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઇ પણ એપ્લિકેશન માં કે ઓનલાઈન વેબસાઈટ માં કોઈ પણ ફંડનું રિટર્ન જોઈને તરત જ ક્યારે પણ રોકાણ કરવું જોઈએ નહીં. તેમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે, જે તમને નરી આંખે દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જોખમો જ્યારે તમારી સામે આવશે એ સમયે એની ખબર પડશે, તો પહેલેથી જ કોઈ સારા એડવાઈઝર ની સલાહ લઈને જ Public Provident Fund Scheme માં રોકાણ કરવું ખુબજ હિતાવહ છે.
આ આર્ટીકલથી તમને લાભકારક What Is Public Provident Fund Scheme In Gujarati ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી તે લોકોને Public Provident Fund Scheme માં રોકાણ તેઓ શ્રેષ્ઠ નાણાંકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.