FInancial

Sovereign Gold Bond Scheme

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ

Sovereign Gold Bond

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધે છે, તેમ સોનાના બોન્ડના રોકાણકારોને ફાયદો પણ થાય છે.

Sovereign Gold Bond

 આ બોન્ડ પેપર અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોવાથી તેને ભૌતિક સોનાની જેમ લૉકરમાં સાચવવાનો ખર્ચ ઉઠાવવો પડતો નથી.

Sovereign Gold Bond

સોવરેઈન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે. તે ઉપરાંત ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

Sovereign Gold Bond

– આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી.

Sovereign Gold Bond

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેની ઉપર કોઈ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી.

Sovereign Gold Bond

બેંકો પાસેથી લોન મેળવવા માટે બોન્ડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે. લોન લેવા માટે આ બોન્ડનો ગેરેંટર તરીકે ઉપયોગ કરી શકો છો.

Sovereign Gold Bond

સોવરેઈન ગોલ્ડ બોન્ડ માટે જો તમે ઑનલાઈન શોપિંગ કરશો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, પરંતુ આ માટે તમારે ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવું પડશે.

SBG Disclaimer 

SBG અંગેની માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ રોકાણ કરવાની સલાહ આપવાનો નથી. તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

નાણાંકીય અને લોન  વિશે નિયમિત માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ.