Baroda Digital Pre-Approved Personal Loan | Bank of Baroda Digital Loan | BOB Personal Loan Apply | BOB Personal Loan Eligibility | બીઓબી પૂર્વ મંજૂર પર્સનલ લોન
જો તમે પણ લોન લેવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે અલગ-અલગ બેંકોની મુલાકાત લેવાનો સમય નથી, તો અમે તમને તમારા સમયના મૂલ્યને પ્રથમ પ્રાથમિકતા આપીશું. બરોડા બેંક તમને ઘણા પ્રકારની લોન આપે છે. જેમાં પર્સનલ લોન, Home Loan, બરોડા ટુ વ્હીલર લોન વગેરે છે. જો તમે બેંક ઓફ બરોડામાં ખાતુ ધરાવો છો અને તમને લોનની જરૂરિયાત ઉભી થાય તો, તમારે બેંક ઓફ બરોડાની પૂર્વ મંજુર લોનનો વિકલ્પ તપાસવો જોઈએ. અને આ લેખની મદદથી અમે તમને Baroda Digital Pre-Approved Personal Loan વિશે વિગતે જણાવીશું.
તો પ્રિય વાંચકો Baroda Digital Pre-Approved Personal Loan વિગતવાર ચર્ચા આ આર્ટિકલમાં કરીશું.
Baroda Digital Pre-Approved Personal Loan
પ્રિય વાંચકો, તમને જણાવવાનું કે, Baroda Digital Pre-Approved Personal Loan ચેક કરીને લોન લઈ શકો છો. તમારે બેંક ઓફ બરોડાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને તમારું આધારકાર્ડ અને બેંક ખાતુએ મોબાઇલથી લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી OTP મેળવી શકો અને લોન લાભ લઈ શકો.
આ આર્ટિકલમાં બધા બેંક ઓફ બરોડાના ખાતાધારકોને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જો તમે બેંક ગયા વગર 5,00,000/- રૂપિયાની લોન મેળવવા માંગો છો, તો આ આર્ટીકલ કેવળ તમારા માટે જ છે. આ આર્ટિકલમાં આપણી વિગતથી સમજીશું કે બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવી શકાય.
Highlight of Baroda Digital Pre-Approved Personal Loan
બેંકનું નામ | Bank Of Baroda |
આર્ટીકલનું નામ | Baroda Digital Pre-Approved Personal Loan |
આર્ટીકલનો વિષય | બેંક ઓફ બરોડામાંથી રૂપિયા 5,00,000/- ની લોન કેવી રીતે મળશે? |
ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડે? | આધારકાર્ડબેંક અકાઉંટ મોબાઇલ નંબર (આધારકાર્ડ સાથે લિંક થયેલો) |
Official Website | More Details… |
Home Page | More Details… |
Read More:- How to Apply IDFC First Bank Personal Loan | આઈડીએફસી ફર્સ્ટ બેંક પર્સનલ લોન
Baroda Digital Pre-Approved Personal Loan । બરોડા ડિજીટલ પ્રિ-એપ્રુવલ પર્સનલ લોન
How to BOB Digital Loan Apply in Gujarati: બેંક ઓફ બરોડામાંથી અલગ-અલગ પ્રકારની લોન મેળવી શકાય છે. જેમાંથી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ મેળવી શકાય છે.
- સૌપ્રથમ તમારી બેંક ઓફ બરોડાની Official Website ના Home Page પર જવાનું રહેશે.
- Home page પર આવ્યા પછી તમારે લોનના વિકલ્પમાં તમને Personal Loan નો વિકલ્પ મળશે.
- તે Tab માં તમને Pre-Approved personal loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.
- Click કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.
- આ Page પર તમને Pre-Approved Personal Loan પછી Apply Now નામનો Option મળશે. તેના પર click કરવાનું રહેશે.
- Click કરીને તમારા માટે એક નવું New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
- આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.
- OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
OTP Verification
- અહીંયા તમારે માંગેલી દરેક આવશ્યક માહિતી આપવાની રહેશે પછી OTP આપવાનો રહેશે.
- OTP આપ્યા પછી એક New Page ખુલી જશે.
- આ પેજ પર તમને બતાવવામાં આવશે કે બેન્કમાં કેટલી લોન લેવા માંગો છો. જો તમને બેંક દ્વારા આપવામાં આવતી loan amount થી ઓછી લોન લેવા માંગો છો તો loan amount માં તમે ઘટાડો કરી શકો છો અને લોન પરત કરવાનો સમય પણ નિર્ધારિત કરી શકો છો.
- તેના પછી તમારે proceed ના વિકલ્પ પર click કરવાનું રહેશે.
- Click કર્યા પછી તમારા સામે દિશાનિર્દેશોનું એક પેજ ખુલશે તે તમારે ધ્યાનથી વાંચી પછી સ્વીકૃતિ આપવાની રહેશે.
- Approval આપી દીધા પછી OTP આપવાનો રહેશે.
- OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
- આ પેજમાં તમે તમારા Bank Account માં Loan amount જમા થઈ ગયા અને તમારા મોબાઈલ નંબર પર તમારા બેંક માં Loan amount એ જમા થવાનું સંદેશ પણ મળશે.
- અંતમાં, તમને બધા ખાતાધારકો ઈ સરળતાથી Hand to Hand loan મેળવી શકો છો
- ઉપરના દરેક સૂચનોનું પાલન કરી તમે લોન માટે અરજી કરી શકું છું અને તેના દ્વારા Hand to Hand Loan પ્રાપ્ત કરી શકો છો.
Also Read More:- What is Mudra Loan a Complete Guide | Step-by-step All Information
BOB Digital Loan – ડોક્યુમેન્ટ લીસ્ટ
BOB Digital Loan: અહીં અમે તમને BOB ડિજિટલ લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો વિશે જણાવીશું, જે નીચે મુજબ હશે –
- આધાર કાર્ડ.
- મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
- માન્ય પાન કાર્ડ નંબર.
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ.
- બેંક ખાતાની માહિતી.
- વર્તમાન મોબાઇલ નંબર.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો.
Useful Important Link of BOB Digital Loan
Apply To Direct Link | Click Here |
Join Whats App Group | Join Now |
Official Website | More Details… |
Home Page | More Details… |
FAQ’s of BOB Digital Loan
Que.1 બેંક ઓફ બરોડા માંથી કેટલી લોન મેળવી શકશો?
Ans.1 બેંક ઓફ બરોડામાં 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશો.
Que.2 બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે શું કરવું પડે છે?
Ans.2 અરજીદારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર એ સરકારી અથવા ખાનગી ક્ષેત્ર અને ઓછામાં ઓછું એક વર્ષથી વધુ કામ કરેલું હોવું જોઈએ.
Que.3 Bank of Baroda ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Ans.3 Bank of Baroda ની સત્તાવાર વેબસાઈટ www.bankofbaroda.in છે.
Que.4 પ્રી-એપ્રૂવ્ડ પર્સનલ લોન શું છે?
Ans.4 પૂર્વ મંજૂર વ્યક્તિગત લોન સામાન્ય રીતે બેંકો અને NBFCs દ્વારા તેમના વર્તમાન ગ્રાહકોને તેમના ક્રેડિટ ઇતિહાસ, આવક, એમ્પ્લોયરની પ્રોફાઇલ વગેરેના આધારે ઓફર કરવામાં આવે છે. આવી લોન સામાન્ય રીતે ત્વરિત વિતરણ હોય છે અને તેના પર ઓછા વ્યાજ દરો પણ વસૂલવામાં આવે છે.
Disclaimer
BOB Digital Loan અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Baroda Digital Pre-Approved Personal Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. આ લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.
ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Baroda Digital Pre-Approved Personal Loan ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box માં અને Contact માં પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
ITR માગે છે ઈન્કટેકસ 2વર્ષ નું માગે
ITR to badha j mage loan process
Income tax return 2 વર્ષ નું મગે તો હું કરવાનું.