How To Get Google Pay Loan 2023 | GPay Loan App

How To Get Google Pay Loan 2023 | Google Pay Loan Offer । Know Gpay Limit For Personal Loan | Google Pay Loan Interest Rate  | ગુગલ લોન વિશે માહિતી

અત્યારના જમાનામાં રૂપિયા વગર કંઈ થઈ શકતું નથી, તમને એવા લોકો મળશે કે તમને કહેશે કે રૂપિયા જ બધું નથી, પણ મારા માનવા મુજબ આ ગેરસમજ હોઈ શકે. આપણી પાસે પૈસા હોય છે, ત્યાં સુધી બધું બરાબર ચાલે છે. જ્યાં સુધી તમારી પાસે રૂપિયા હોય ત્યાં સુધી તમે આરામથી તમે જીવન વિતાવો છો તથા મોજ-મજા માણી શકો છો, પરંતુ જ્યારે તમારી પાસે પૈસા હોતા નથી ત્યારે એવી મુશ્કેલી ઉભી થાય છે કે હવે પૈસા ક્યાંથી આવશે ? અત્યારના સમયમાં પૈસા વગર એક દિવસ પણ તમે પસાર કરી શકતા નથી. કારણ કે સવારે વહેલા ચા બનાવવા માટે દૂધની થેલી લેવા અને રાત્રે જમવા માટે પૈસાની જરૂર પડે છે.

બેંકમાં જઈને લોન કેમ ના લઈ શકાય ? આવું સમજીને બેંકમાં લોન લેવા જાવ છો પણ દોસ્ત બેંકવાળાઓએ તમને લોન આપવાનું ના પાડે છે. હવે તમારી પાસે પૈસા ઉછીના લઈ શકો તેવો કોઈ રસ્તો તમારી પાસે બચ્યો નથી. આમાં આટલા બધા નિરાશ થવાની જરૂર નથી. આના માટે Online Loan માટે અરજી કરો  અને તરત જ પૈસા મેળવો. તમને ખબર છે કે પૈસા ક્યાંથી મળશે પણ મને તે પૈસા કેવી રીતે મેળવવા તે ખબર નથી. પણ મિત્ર આ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે હું તમને આ પોસ્ટ How To Get Google Pay Loan દ્વારા Google Pay દ્વારા Online Loan કેવી રીતે લેવી તેની માહિતી આપીશું.

How To Get Google Pay Loan

Google Pay Loan Apply Online કેવી રીતે અરજી કરવી, Google Pay થી લોન માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે, Google Pay પરથી કેટલા સમયમાં લોન મળશે, Google Pay થી લોન લીધા પછી તમારી કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે, Google Pay પરથી લોન મળે છે તે લોન કેટલા સમયમાં પરત કરવા કેટલો સમય મળશે, Google Pay પર લોન મેળવવા માટે કોણ-કોણ અરજી કરી શકે છે. આ તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા આપીશું.

Read More:- Bank of Baroda Latest News for Change Rules | બેંક ઓફ બરોડામાં નિયમ બદલાયા, જાણો શું થશે ફાયદા

Google Pay શું છે ?

Google Pay Se Loan માટે તમે કેવી રીતે અરજી કરશો તે પહેલા આપણે જાણી લઈએ કે Google Pay શું છે?તમને બધાને જણાવવાનું કે Google Pay એક ઓનલાઈન લેન-દેન માટેની એપ્લીકેશન છે. આ Mobile Application નો ઉપયોગ ભારત દેશનો દરેક વ્યકિત કરી રહ્યો છે. આપણા જીવન ઘણી બધી રીતે સરળ બનાવી દીધું છે. આ એપ્લીકેશનની મદદથી તમારા ફોનનું રીચાર્જ કરી શકો છો, કોઈપણ પ્રકારનું બિલ ભરી શકો છો અને આના સિવાય ઘણા બધા કામ કરી શકીએ છીએ. આ એપ્લીકેશનના Google Play Store દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. આ Gpay App 100 મિલિયનથી પણ વધુ વખત Download થયેલી છે. તમે આંકડો જોઈને અનુમાન લગાવી શકો છો કે આને કેટલા લોકોએ લોનનો ઉપયોગ કર્યો હશે !

google pay loan | google pay loan offer 2022 | google pay personal loan | google pay loan kaise le
How to Get Google Pay Loan
WhatsApp Group જોડાઓ. Join Now

Google Pay Loan કેવી રીતે મળે છે?

Google Pay Loan કેવી રીતે મળે છે, તો મિત્રો તમને બધાને કહેવા માંગુ છું કે Google Pay Loan નથી આપતી. તમને મનમાં થયું રહ્યું હશે કે Google Pay Loan નથી આપતી તો લોન કોણ આપશે ? મિત્રો તમને લોન તો Google Pay જ આપશે પણ તે પોતે નથી આપતી, તેમણે ઘણી બધી એપ્લીકેશન અને લોન કંપની સાથે ભાગીદારી કરી રાખી છે તેના વડે લોન મળી શકે છે. જેવી કે,

(1) Money View Loans

                        (2) MoneyTap Credit Line

                        (3) CASHe

                        (4) SmartCoin

                        (5) EarlySalary

                        (6) IIFL Finance Limited

                        (7) InstaMoney

                        (8) PayMe India

                        (9) LoanTap

                        (10) Snapmint

                        (11) Prefr Loans

                        (12) ZestMony

                        (13) Axis Bank

                        (14) Kotak Mahindra Bank loan

                        (15) ICICI Bank Loan

                        (16) Dhani Loan & Services

                        (17) L & T Financial Services (Auto Loan)

                        (18) Kotak Prime Car Loan

                        (19) Fullerton India Loan

                        (20) IDFC First Loans

                        (21) IIFL Home Loan

                        (22) Tata Capital Loan

                        (23) Adani Capital

                        (24) Bajaj Finance

                        (25) Muthoot Finance

                        (26) Tata Capital Financial Services

                        (27) Shriram Transport Finance

                        (28) AU Small Finance Bank

                        (29) Induslnd Bank – CFD

                        (30) Tata Motors Finance

                        (31) Muthoot Microfin

                        (32) Bajaj Auto Finance 

Etc……

Google Pay Loan કેટલા રૂપિયા સુધી મળી શકે છે ?

Google Pay Loan ઓછામાં ઓછા 10,000 રૂપિયા થી લઈને 25 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. અને એટલા પૈસામાં તમે પોતાના દરેક કામ આરામથી થઈ શકશે.

Google Pay Loan કેટલા દિવસો માટે મળે છે ?

Google Pay Loan તમને આમાં ઓછામાં ઓછા 4 મહિના થી લઈને વધુમાં વધુ 60 મહિના માટે માટે મળે છે. આ લોન તમે આ સમયમાં પરત ભરી શકો છો.

Google Pay Loan કેટલું વ્યાજ થશે ?

Gpay Online પર મળતી લોન પર વ્યાજના દર અલગ-અલગ હોય છે. આ  વ્યાજ 1.33 % થી લઈને 2.40 % વ્યાજ ચુકવવું પડશે.

Example:- મિત્રો માની લો કે Google Pay Loan App  50,000 રૂપિયાની લોન તમે લીધી તમારે 18 % લેખે 24 મહિના માટે કુલ વ્યાજ 11,679 રૂપિયા ચુકવવા પડશે.

Read More:- Government Issued Rules for Sale of Jewellery | સરકારે દાગીના વેચવા નિયમો બહાર પાડ્યા

Google Pay Personal Loan?

મિત્રો તમને થતું હશે કે Google Pay Loan થી Personal Loan મળી શકશે ? તો હા જરૂરથી આ લોન તમને મળશે. Google Pay Loan Process કરીને તમે સરળતાથી Personal Loan મેળવી શકો છો.

Google Pay Business Loan

ગુગલ પે દ્વારા Business Loan મળી શકશે ? તો હા જરૂરથી Gpay for Business Loan  પણ તમને મળશે. જેના માટે તમારે ધંધાના લગતા ડોક્યુમેન્‍ટ આપીને આ લોન મેળવી શકો છો.

Google Pay EMI Loan

Google Pay Loan થી EMI Loan મળી શકશે ? તો હા જરૂરથી આ લોન પણ તમને મળશે. GPay Mobile Application દ્વારા સરળ હપ્તા એટલે EMI કરીને લોન મેળવી શકો છો.

Google Pay Loan ના Features કયા કયા છે ?

Google Pay App માં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે. તે નીચે મુજબ છે.

 • Gpay App Download એકદમ સરળ છે.
 • આ Loan App સંપૂર્ણ ઓનલાઈન છે. તમારે કોઈ ઓફલાઈન કે ઓફિસે જવાની જરૂર નથી.
 • Google Pay App તમને ઓછા વ્યાજ પર મળી શકશે.
 • Google Pay Loan Application પર ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ રજૂ કરવાથી મળી જાય છે.

Google Pay થી Loan કેમ ?

અત્યારે ભારત દેશમાં ઘણી બધી Loans Application ઉપલબ્ધ છે. જેમાં ઘણી બધી એપ્લિકેશન અને કંપનીઓ પણ લોન આપે છે. પરંતુ શા માટે Google Pay થી Loan લેવી તેના માટેના કારણો નીચે મુજબ છે.

Google Pay | Google Loan Application | google pay loan apply | google pay loan 2022
Image of GPay App
 • Google Pay Loan તમને વધારે રકમ મળે છે.
 • Gpay Loan Service  વિશ્વાસુ છે. જેમાં તમારી સાથે છેતરપિંડી થવાની શક્યાતા નથી.
 • આ એપ્લિકેશનમાં લોન તમને EMI માં મળી જાય છે.
 • GPay Loan App પરત કરવામાં વધારે સમય મળે છે.
 • આ લોન એપ્લિકેશન ઘણા ઓછા વ્યાજમાં મળશે.
 • આ લોન એપ્લિકેશન દ્વારા ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ રજૂ કરવાથી લોન મળી જાય છે.
 • Google Pay  દ્વારા તમને આખા ભારતમાં મળી શકે છે.
 • આ લોન એપ્લિકેશન દ્વારા લોનની રકમ તમારા બેંક ખાતામાં મળશે.
 • Google Pay Loan તમને અન્ય એપ્લીકેશન કરતાં ઘણા ઓછા સમયમાં મળે છે.
 • GPay loan App પૂરેપૂરી Online  છે.

Google Pay Loan નો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકો છો ?

Google Pay નો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે અને કઈ કઈ જ્ગ્યાએ કરી શકાય તેની માહિતી નીચે મુજબ છે.

 • Google Pay Loan નો ઉપયોગ તમે તમારો અભ્યાસ પૂરો કરવામાં કરી શકો છો.
 • આનો ઉપયોગ તમે તમારા સારવાર માટે કરી શકો છો.
 • આ Loan Application નો ઉપયોગ તમે લગ્ન પ્રસંગમાં કરી શકો છો.
 • આનો ઉપયોગ તમે નવી બાઈક કે કાર લેવા માટે કરી શકો છો.
 • તમે નવો ફોન લેવામાં માટે પણ GPay loan નો ઉપયોગ કરી શકો છો.
 • કોઈપણ પ્રકારની લોન ચુકવવામાં કરી શકો છો.
 • તમે બીજી લોનને ભરપાઈ કરવા માટે પણ Google Pay  નો  ઉપયોગ કરી શકો છો.

Google Pay Loan કોણ-કોણ લઈ શકે છે ?

 • ભારત દેશના નાગરિક હોવો જોઈએ.
 • તમારી ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 59 વર્ષ હોય તો તમે લોન મેળવી શકો છો.
 • Google Pay Loan લેવા માટે તમારી પાસે દરેક મહિના માટે કમાણીનું સાધન હોવું જોઈએ.

Google Pay Loan લેવા માટે કયા ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડે ?

 1. આ સુવિધા હેઠળ લોન લેવા આધારકાર્ડ હોવું જરૂરી છે.
 • Google PayLoan લેવા માટે પાનકાર્ડ પણ હોવું જોઈએ.
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો

How To Get Google Pay Loan Step by Step

Google Pay App પરથી Loan કેવી રીતે લેવી મેળવવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

Step 1– સૌથી પહેલા Google Pay એપ્લીકેશનને Google Play Store પરથી તમારા ફોનમાં ડાઉનલોડ કરવી.

google pay loan interest rate | google pay se loan kaise le sakte hain | how to pay hdfc loan emi through google pay | google pay se loan kaise lete hain | google pay loan payment

Step 2– ત્યારબાદ Google Pay એપ્લીકેશનમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવો.

Step 3– ત્યારબાદ Google Pay એપ્લીકેશનમાં તમારૂ બેંક એકાઉન્ટ જોડવાનું રહેશે.

Step 4– ત્યારબાદ Google Pay એપ્લીકેશનમાં તમારે Business and Bills વાળા ઓપ્શનમાં જવાનું છે.

Step 5– ત્યારબાદ Explorer વાળા બટન ક્લિક કરવાનું રહેશે.

Step 6– ત્યારબાદ Finance વાળું ઓપ્શન પસંદ કરવું.

Step 7– ત્યાર પછી કંપની પસંદ કરવાની રહેશે જેમાં તમારે લોન માટે અરજી કરવાની છે.

Step 8– ત્યારબાદ તે કંપનીમાં તમારી ઈમેઈલ દ્વારા લોગિન થવાનું રહેશે.

Step 9– એના પછી જેટલી પણ લોન લેવી હોય તે રકમ પસંદ કરવી.

Step 10– ત્યારબાદ પોતાની પર્સનલ જાણકારી આ એપ્લીકેશનમાં ભરવી.

Personal Detail Fill on Google Pay Loan App

Step 11– ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવા.

Step 12– ત્યારબાદતમારા બેંક એકાઉન્ટની બધી માહિતી ભરવી.

Step 13– ત્યારબાદ Google Pay Loan એપ્લીકેશન રીવ્યુમાં જતી રહેશે.

Step 14– ત્યારબાદ Google Pay Loan માટે કરેલી એપ્લીકેશન Approved થઈ જશે.

Step 15– ત્યારબાદ તમારી Google Pay Loan ના પૈસા છે તે તમારા બેંક એકાઉન્ટમાં તરત જ મળી જશે.

Read More:- How to Apply for SBI Education Loan | અભ્યાસ માટે 50 લાખ રૂપિયાની લોન

Google Pay Loan Customer Care Number

Email :- apps-help@google.com

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Google Pay Loan લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા Comment Box માં કમેન્ટ કરીને અથવા Contact form માં પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો  તમારા મિત્રો સાથે જરૂર શેર કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર.


6 thoughts on “How To Get Google Pay Loan 2023 | GPay Loan App”

Leave a Comment