પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટ ફોન ખરીદી માટે i-khedut portal પર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

i-khedut portal | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 | How to Apply i-khedut portal | i khedut portal gujarat 2023 | www.ikhedut.gujarat.gov.in portal

i khedut portal gujarat 2023 : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બધા જ ખેડૂતોને લાભો અને સેવા આપવા માટે i-ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જે આ i khedut portal પર મુકવામાં આવેલ છે.

આ તમામ યોજનાઓ વિશેની માહિતી i-khedut પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ આઈ ખેડૂત યોજના નો લાભ મેળવવા માટે આ ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકે છે.

i khedut portal gujarat 2023

i-khedut પોર્ટલ યોજના નો હેતુ ગુજરાત રાજ્યના બધા જ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો કોઈપણ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજી સ્ટેટસ પણ ચેક કરી શકે છે. ખેડૂતોએ યોજનાના લાભ લેવા કે અરજી કરવા માટે કોઈપણ સરકારી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં. તે i-khedut પોર્ટલ દ્વારા કોઈપણ યોજના માટે પોતાની નોંધણી કોઈપણ ફી ભર્યા વગર કરાવી શકે છે. i-khedut પોર્ટલ દ્વારા સમય અને નાણાં બંનેની બચત થશે. અને સિસ્ટમમાં ઘણો સુધારો આવશે.

Highlights Of i Khedut Portal gujarat 2023

પોર્ટલ નું નામi-ખેડૂત પોર્ટલ
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
યોજનાનો હેતુસરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવો
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in
Home PageMore Details….
Highlights Of i Khedut Portal gujarat 2023

Benefits of i-Khedut Portal Gujarat 2023

  • આ યોજના માટે અરજી કરવા કે લાભ લેવા માટે ખેડૂતે સરકારી ઓફિસ જવાની જરૂર નથી.
  • આનો લાભ રાજ્યના ખેડૂતો કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન યોજના સંબંધિત માહિતી મેળવી શકે છે.
  • આ ઓનલાઈન સુવિધા દ્વારા, જે ખેડૂતો નોંધણી નથી કરાવેલ તે પણ યોજનાઓ માટે અરજી કરી શકે છે.
  • ગુજરાતના દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • i-ખેડૂત પોર્ટલ હેઠળ ખેડૂતોના કલ્યાણ માટે ઘણી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
  • આ અરજી કરવા માટે કોઈ ફી ભરવાની રહેતી નથી.

Read More :- How to Calculate EPF Higher Pension | શ્રમ મંત્રાલયે જાહેર કરી ફોર્મ્યુલા

આ પણ વાંચો :- Post Office New Scheme Mahila Samman Bachat Yojana | મહિલા સમ્માન બચત યોજના

પાણીમા ટાંકા બનાવવા અને સ્માર્ટ ફોન ખરીદી માટે આઈ-ખેડુત પોર્ટલ પર અરજી

રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા માટેની સહાય અને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાયનો લાભ લઈ શકે તે માટે આઈ ખેડુત પોર્ટલ પર તા.16-09-2023, ના રોજ સવારે 10.30 કલાકથી ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકેલ છે.

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના બધાજ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવા જણાવવામાં આવે છે. જ્યારે પણ જરૂર પડે તે નકલ રજૂ કરવાની રહેશે.

આઈ-ખેડૂત પોર્ટલ પર વધુ ને વધુ ખેડુતો આ યોજનાનો લાભ મેળવવા અરજી કરે તે અંગે અમારી Loaninfoguj.com ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Required Documents Of i Khedut Portal Gujarat 2023

  • અરજદારનું આધાર કાર્ડ
  • ઓળખપત્ર
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટ ફોન ખરીદી માટે i-khedut portal પર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી
i Khedut Portal Gujarat 2023 ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

FAQs i Khedut Portal Gujarat 2023

ગુજરાતના કિસાનો માટે નવી મુકાયેલી યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે લાભ કોને મળે, કેવી રીતે મળે વગેરે. જેમાં મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.

1. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?

ઉત્તર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા-07/02/2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂ.6000/- ની સહાય મળશે.

2. Khedut Mobile Sahay Yojana નો લાભ લેવા કેવી રીત અરજી કરવાની રહેશે.?

ઉત્તર: ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

3. ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે?

જવાબ: નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.

Last Word i khedut portal gujarat 2023

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક i khedut portal gujarat 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને મદદની જરૂર છે, તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો i khedut portal gujarat 2023 ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

4 thoughts on “પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટ ફોન ખરીદી માટે i-khedut portal પર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી”

  1. બોટાદ જિલ્લા નું બરવાળા તાલુકા નું નામ વેબસાઇટ પર દેખાતું નથી જેથી અરજી કરી શકાતી નથી. જાણકારી આપવા માટે આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.
    M – 94274 13802

    Reply

Leave a Comment