Pashupalan Loan Scheme in Gujarati | પશુપાલન માટે સરકાર આપી રહી છે લોન

Pashupalan Loan Scheme in Gujarati | Pashupalan Loan Yojana Gujarat | પશુપાલન લોન યોજના ઓનલાઈન | Pashupalan Sahay Yojana Gujarat | પશુપાલન માટે લોન

Pashupalan Loan Scheme in Gujarat: આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. જેમાં લગભગ તમામ લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેતીની સાથે-સાથે પૂરક વ્યવસાય પશુપાલન કરતા હોય છે. તેથી જ સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય કરવા માટે લોન અને સબસિડીરૂપે સહાય આપવામાં આવે છે. જેથી સમગ્ર દેશના પશુપાલકોને તેમના પશુઓ ને પાળવા માટે ખુબજ મદદ મળી રહે. અને તેના દ્વારા રોજગારી મેળવવા માંગતા હોય તેવા તમામ લોકો ને રોજગારી મળી રહે છે.

આ આર્ટીકલ Pashupalan Loan Scheme in Gujarat દ્વારા વાત કરીએ તો જે પશુપાલકો પશુઓને પાલન કરીને પોતાના વ્યવસાય કરે છે, તેવા પશુપાલકોને સરકાર દ્વારા આ લોન આપવામાં આવે છે. જેની તમામ વિગતો આજના આર્ટીકલમાં જાણીશું.

Pashupalan Loan Scheme in Gujarati

આ કાર્યક્રમનો હેતુ પશુઓની વસ્તીમાં વધારો કરવાનો અને પશુપાલનના ક્ષેત્રમાં રોજગારીની તકોને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે વિશ્વસનીય પશુ કલ્યાણ અને આરોગ્ય સંસાધનો વચ્ચે જોડાણ સ્થાપિત કરવું. આ પહેલ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં અમલમાં મૂકવામાં આવી છે, જેમાં દેશના તમામ પ્રદેશોનો સમાવેશ થાય છે.

તેથી જ દરેક રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. આવા તમામ પશુપાલકોને પશુપાલન કરવા માટે સરકારી લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. જેથી તેઓ તેમના પશુઓને પાલન કરી શકે અને રોજગારી મેળવી શકે છે.

Important Point of Pashupalan Loan Scheme in Gujarati

યોજનાનું નામPashupalan Loan Scheme in Gujarati
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
ક્યા લાભાર્થી મળે?ગુજરાતના પશુપાલન કરતા નાગરિકો
યોજનાનો હેતુપશુઓ ખરીદવા તેમજ તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે.
Online ApplyApply Now
Official WebsiteClick Here
Home PageMore Details…
Important Point of Pashupalan Loan Scheme in Gujarati

આ પણ વાંચો- Mobikwik ZIP EMI Loan Reviews | ₹2 લાખ સુધીની લોન મેળવો

આ પણ વાંચો- Punjab National Bank ATM Franchise Gujarati | Best Business Idea

આ પણ વાંચો- Creditt Plus Loan App Gujarati | Best Instant Loan App

યોજનાનો હેતુ

  • હવે રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે. કારણકે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુ પાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે. નહિતર આ પશુપાલકો પૈસાના અભાવથી પશુઓને પાળી શકતા નથી. અને પશુઓને વેચી દે છે અથવા તો છુટા મૂકી દે છે.
  • તેથી જ દરેક રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા આવા તમામ પશુપાલકોને પશુપાલન કરવા માટે સરકારી લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ સબસિડી આપવામાં આવે છે. જેથી તેઓ તેમના પશુઓને પાલન કરી શકે અને રોજગારી મેળવી શકે છે.

Pashupalan Loan Scheme Eligibility

પશુપાલનની લોન મેળવવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા લોકોને આ લોન બેંક તરફથી આપવામાં આવે છે.

  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધેલી હોવી જોઈશે.
  • લાભાર્થી પાસે પશુપાલનમાં ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે.
  • લાભાર્થી પાસે કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • લાભાર્થીએ છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની Passbook રજૂ કરવાની રહેશે.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત Certificate રજુ કરવાનું રહેશે.
  • અરજદારને પશુપાલનની સારી એવી જાણકારી હોવી જોઈએ.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ GTDC Gandhinagar માંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.

Document Requirement of Pashupalan Loan Scheme

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • લાભાર્થીનું રેશનિંગ કાર્ડ
  • લાભાર્થી નું તાલીમનું પ્રમાણપત્ર.
  • બેંક ખાતાની પાસબુક
  • લાભાર્થીએ રજૂ કરેલ મિલ્કતનો પુરાવો. (જમીનનાં 7/12 અને 8/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
  • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીનનાં 7/12 અને 8/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • જામીનદાર-1  નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2  નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • બંને જમીનદારોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુંં રજૂ કરવાનું રહેશે.

Also Read- How to Apply IDFC First Bank Personal Loan | આઈડીએફસી ફર્સ્ટ બેંક પર્સનલ લોન

New Update – How to Apply India Post Payment Bank Loan | પોસ્ટ પેમેન્ટ બેંક પર્સનલ લોન

Pashupalan Loan Scheme in Gujarati | પશુપાલન માટે સરકાર આપી રહી છે લોન
Pashupalan Loan Scheme in Gujarati | પશુપાલન માટે સરકાર આપી રહી છે લોન

How to Apply Pashupalan Loan Scheme

Pashupalan Loan Yojana Gujarat Online Apply (અરજી પ્રક્રિયા) નીચે મુજબ છે :

  • જો પશુપાલકોને આ લોન સહાય મેળવવી હોય તો તેઓને સંબંધિત કચેરી ખાતામાં જઈને તમામ વિગતો જણાવવાની રહેશે.
  • જેમાં તમારે જિલ્લાનાં જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામકનો સંપર્ક કરવો પડશે.
  • તેમને આ યોજના વિશે જણાવવું પડશે, અને તે સ્થળ બતાવવું પડશે જ્યાં તમે તે પ્રાણીઓને રાખશો અને તેમની જાળવણી સંબંધિત તમામ બાબતો વિશે જણાવો.
  • ત્યારબાદ સબંધિત કચેરીમાં જઈને લોન માટેનાં તમામ દસ્તાવેજો માહિતી મેળવો.
  • ત્યારબાદ તમે તે અધિકારી પાસે જાઓ અને પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવો અને અધિકારીને લોન મેળવવાની મંજૂરી મળે.
  • તે પછી, અધિકારી દ્વારા દર્શાવવામાં આવેલ બેંકમાં જાઓ અને લોન Loan માટે અરજી કરો.
  • હવે આ લોન મેળવવા માટે તમે તમારી બેંકમાં જાવ, ત્યાં બેંક મેનેજરને આ લોન વિશે તમામ વિગતોની માહિતી આપો.
  • બેંકના કર્મચારી દ્વારા પ્રોજેક્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટરની સહી અને સીલ જોયા પછી લોન પાસ કરશે.
  • લોનમાં નક્કી કરેલી રકમ હશે, તે રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Pashupalan Loan Scheme in Gujarati – Helpline

સંબંધિત વિભાગપશુપાલન વિભાગ
Official WebsiteClick Here
Direct Apply for Loan LinkClick Here
Home PageClick Here
Pashupalan Loan Scheme in Gujarati – Helpline

FAQ’s of Pashupalan Loan Scheme in Gujarati

Que. 1 પશુપાલન લોન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે ?

Ans. 1 પશુપાલન લોન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ પશુપાલન લોન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ https://dahd.nic.in/ છે.

Que.2 પશુપાલન ની યોજના માટે ક્યાં સંપર્ક કરવાનો હોય છે ?

Ans.2 પશુપાલન યોજના માટે જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામકનો સંપર્ક કરવાનો હોય છે.

Que.3 પશુપાલન લોન યોજના માટે અરજી ક્યાં કરવાની હોય છે ?

Ans.3 પશુપાલન ની લોન યોજના માટે સબંધિત બેંક શાખા માં અરજી કરવાની હોય છે.

Que.4 પશુપાલન માટે કેટલી સહાય આપવામાં આવે છે ?

Ans.4 પશુપાલન નાં વ્યવસાય માટે તમારી જરૂરિયાત મુજબ ની લોન આપવામાં આવે છે.

Disclaimer

આ આર્ટીકલથી અમે તમને Pashupalan Loan Scheme in Gujarati થી લોન કેવી રીતે મેળવી શકાય, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને Social Media પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર છે, તેમને મદદ મળી શકે છે.

ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Pashupalan Loan Scheme in Gujarati ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box માં અને Contact માં પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Posted By Jigalbahen Patel
Loan Information in Gujarati
Loan Information in Gujarati | Join Our Telegram Channel

Leave a Comment