પીએનબી પૂર્વ મંજૂર લોન | PNB Pre Approved Personal Loan Apply Online

PNB Pre Approved Personal Loan Apply Online | પીએનબી પૂર્વ મંજૂર લોન | PNB Instant Loan Apply Online | PNB Loan Yojana | PNB Personal Loan Eligibility

જો તમે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી લીધી હોય અને તમે તમારો પોતાનો વ્યવસાય અથવા સ્વ-રોજગાર શરૂ કરવા માટે લોન લેવા માંગો છો. તો આ પોસ્ટ ખાસ તમારા માટે છે. આ PNB Pre Approved Personal Loan Apply Online પોસ્ટમાં, અમે PNB Pre Approved લોન વિશે વાત કરીશું જેમાં તમે ₹ 50000 કે તેથી વધુની લોન મેળવી શકો છો.

તો પ્રિય વાંચકો PNB Pre Approved Personal Loan Apply Online આ આર્ટિકલમાં વિગતવાર ચર્ચા કરીશું.

PNB Pre Approved Personal Loan Apply Online

PNB Pre Approvedલોન વિશે સૌથી સારી વાત એ છે કે, આ લોન મેળવવા માટે તમારે ન તો Document જમા કરાવવાની જરૂર છે કે ન તો બેંકમાં કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર છે. કહેવાનો અર્થ એ છે કે તમે પંજાબ નેશનલ બેંકની Pre Approved લોન ડોક્યુમેન્ટ્સ વગર લઈ શકો છો, હવે ચાલો તમને આ લોન વિશે વિગતવાર માહિતી આપીએ.

Highlight of PNB Pre Approved Personal Loan

બેંકનું નામPanjab National Bank
આર્ટીકલનું નામPNB Pre Approved Personal Loan Apply Online
આર્ટીકલનો વિષયપંજાબ નેશનલ બેંકમાંથી પર્સનલ
લોન કેવી રીતે મળશે?
ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?આધારકાર્ડબેંક, અ‍ૅકાઉન્ટ નંબર, મોબાઇલ નંબર
(આધારકાર્ડ સાથે લિંક થયેલો)
Official WebsiteMore Details...
Home PageMore Details…
Highlight of PNB Pre Approved Personal Loan Apply Online
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- How to Apply for Creditt App Personal Loan | ક્રેડિટ એપ દ્વારા પર્સનલ લોન મેળવો

આ પણ વાંચો :- How to apply for Baroda Gyan Loan ? Best Education Loan

Read More:- How to Apply in PNB E Mudra Loan | PNB બેંકમાં 50000 રૂ.ની લોન

What is PNB Pre Approved Personal Loan

મિત્રો, આ પંજાબ નેશનલ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ એક પ્રકારની લોન છે, જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનો પોતાનો વ્યવસાય અથવા સ્વ-રોજગાર શરૂ કરવા માટે ₹50000 અથવા તેનાથી વધુની લોન મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે આવા તમામ યુવકો જેઓ બિઝનેસમેન બનવા માંગે છે. તે PNB Pre Approved Personal Loanમાંથી સરળતાથી લોન મેળવી શકે છે અને તેની કારકિર્દી નવેસરથી શરૂ કરી શકે છે.

તમે આ લોન કેવી રીતે મેળવી શકો છો તેની સંપૂર્ણ માહિતી નીચે પોસ્ટમાં વિગતવાર આપવામાં આવી છે, ફક્ત આ માટે તમારે અમારી પોસ્ટને અંત સુધી ધ્યાનપૂર્વક વાંચવી પડશે.

PNB Pre Approved Personal Loan ની વિશેષતાઓ

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો અને આ લોન મેળવવા માંગો છો, તો આ લોન વિશેની વિશેષતાઓ અને ખાસયિતો નીચે મુજબ છે:

 • આ લોન તમને ઝડપથી મળશે. અને તરત તમારા ખાતામાં જમા કરવામાં આવશે.
 • આ સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન અને પેપરલેસ પ્રક્રિયા છે.
 • આ લોન મેળવવા બેન્કની શાખા પર જવું પડતુ નથી.
 • આ લોન મેળવવા માટે પંજાબ નેશનલ બેંકની અધિકારિક વેબસાઈટ અથવા PNB One અ‍ૅપ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

PNB Pre Approved Personal Loan કેવી રીતે મેળવવી

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો અને આ લોન મેળવવા માંગો છો, તો અમારા દ્વારા આપવામાં આવેલી પ્રક્રિયાને અનુસરીને તમે આ લોન માટે ખૂબ જ સરળતાથી અરજી કરી શકો છો.

(1) PNB One App દ્વારા

 • જો તમે આ લોન મેળવવા માંગો છો, તો સૌથી પહેલા તમારે PNB One App ડાઉનલોડ કરી. તેના પર અરજી કરી શકો છો.
 • ‘Pre Approved Personal Loan’ પર ક્લીક કરો.
 • તેના પર ક્લિક કરતા જ તમારી સામે એક નવું પેજ ખુલશે. તેમાં પર્સનલ માંગેલ માહિતી ભરો અને ‘Next’ બટન પર ક્લીક કરો.
 • ત્યારબાદ લોનની રકમ અને તેને પરત કરવાનો સમયગાળો એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે ‘Accept’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ ‘Term & Conditions’ નો અભ્યાસ કરીને એસેપ્ટ કરવાનું રહેશે.
 • જો તમારે 8 લાખ રૂપિયા સુધીને લોન મંંજૂર થયેલી હોય તો OTP વેરીફાય કરવાનું રહેશે. ત્યારબાદ ‘Congratulations Page’ દેખાશે.
 • અને જો તમારે 8 લાખ થી 20 લાખ સુધીની લોન મંંજૂર થયેલી હશે તો, તમારે e-Stamping ની પ્રોસેસ કરવાની હોય છે. જેમાં આધારની માહિતી અને ઓટીપી દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી લોન એગ્રીમેન્ટ ડાઉનલોડ કરી, ‘Next’ બટન પર ક્લીક કરો.
 • છેલ્લે, તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, જો તમે લોનની તમામ શરતો પૂરી કરો છો, તો થોડા સમય પછી લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

(2) PNB વેબસાઈટ દ્વારા

 • સૌ પ્રથમ તમારે PNB બેંકની ઓફિશીયલ વેબસાઈટ www.pnbindia.in પર મુલાકાત કરવી પડશે.
 • ‘Personal Loan’ પર ક્લીક કરો. તેમાં ખાતા નંબર, કસ્ટમર આઈડી, આધાર નંબર ત્રણમાંથી એકની માહિતી તેમજ રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર દાખલ કરોકરો. Verify બટન પર ક્લીક કરો.
 • ક્લીક કરતાની સાથે તમારી પર્સનલ ડીટેલ્સ તેમજ તમારી ક્રેડીટ અંગેની માહિતી દેખાશે. જો યોગ્ય હોય તો ‘Confirm’ બટન પર ક્લીક કરો.
 • ત્યારબાદ PNB One App માં જે પ્રોસેસ કરવાની હોય છે, તે સ્ટેપસને અનુસરવાના હોય છે.

મિત્રો, આ રીતે તમે પંજાબ નેશનલ બેંક દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો લાભ સરળતાથી લઈ શકો છો. અને પછી આની મદદથી તમે તમારો પોતાનો વ્યવસાય સેટ કરી શકો છો.

Also Read More:- How to Apply Mudra Loan in SBI | Best SBI ઈ મુદ્રા લોન

પીએનબી પૂર્વ મંજૂર લોન | PNB Pre Approved Personal Loan Apply Online
પીએનબી પૂર્વ મંજૂર લોન | PNB Pre Approved Personal Loan Apply Online

Useful Important Link

Apply To Direct LinkClick Here
Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link of PNB Pre Approved Personal Loan

PNB Pre Approved Personal Loan Apply Online – વિડીયો સ્વરૂપે માહિતી

How to apply for Pre-Approved Personal Loan Credit Video – Panjab National Bank You tube Channel

FAQ’s of How to Apply in PNB Pre-Approved Personal Loan

Que.1 PNBમાં પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

Ans. PNBમાં પર્સનલ લોન પર વ્યાજ દર 8 % થી ઉપર છે.

Que.2 Panjab National Bankમાં લોન લેવા માટે શું કરવું પડે છે?

Ans. અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર એ સરકારી અથવા ખાનગી ક્ષેત્ર અને ઓછામાં ઓછું એક વર્ષથી વધુ કામ કરેલું હોવું જોઈએ.

Que.3 Pre-Approved Loan ઓફર કોને મળે ?

Ans. બેંકમાં બચત ખાતું, લોન ખાતું અથવા ઉચ્ચ ધિરાણપાત્રતા ધરાવતા ગ્રાહકોને પૂર્વ-મજૂર લોન ઓફર મેળવવાની વધુ તક હોય છે.

Que.4 Pre-Approved Loan કોને કહે છે ?

Ans. બેંકો પોતે સામે ચાલીને કેટલાક લોકોને લોન આપે છે. આવી લોનને ‘Pre-Approved Loan’ (પૂર્વ મંજૂર લોન) કહેવામાં આવે છે.

DisclaimerPNB Pre Approved Personal Loan Apply Online

PNB Pre Approved Personal Loan Apply Online અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. PNB Pre Approved Personal Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. પર્સનલ લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Loan ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box કમેન્ટ કરીને અથવા Contact Form માં જઈને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

7 thoughts on “પીએનબી પૂર્વ મંજૂર લોન | PNB Pre Approved Personal Loan Apply Online”

 1. મને 5લાખ ની લોન જોઈએ છે.દર મહિને 8/9 હજાર નો હપ્તા માં તે પણ હપ્તા ભરવાની તારીખ 7/8/9ની રાખશો એવી વિનતી

  Reply

Leave a Comment